27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયાશહેરમાં 27 એપ્રિલે કોરોનાના 197 કેસ સામે આવ્યા હતા જ્યારે પાંચના મોત થયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ દર્દી 2378 અને મૃત્યુઆંક 109 પર પહોંચ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 212 દર્દી સાજા થયા છે.કોરોનાનો કહેર કોટ વિસ્તારમાં અને બહેરામપુરા વિસ્તારમાં જે રીતે ફેલાયો છે તેમાં સિનિયર કોર્પોરેટર બદરુદ્દીન શેખ સપડાયા બાદ હવે બહેરામપુરાના જ મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને ગભરામણ સહિતની ફરિયાદ થતા તેઓ હોસ્પિટલ ગયા હતા જ્યાં રિપોર્ટ કરાવતા તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી કોરોના વાઈરસ ફેલાયો, જેલમાં બે કેદીનો રિપોર્ટ પોઝિટિવ

રાજયમાં કોરોના વાઇરસના કેસો અમદાવાદમાં સતત વધે છે. દરેક વિસ્તારમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સહિતના લોકો તેનો ભોગ બની રહ્યાં છે, ત્યારે હવે આ વાઇરસ સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પણ ફેલાયો છે. સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

8 એપ્રિલે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 78 હતીજે 19 દિવસમાં વધી 2378એ પહોંચી
જનતા કર્ફ્યૂના 17મા દિવસે કુલ કેસની સંખ્યા 78 હતી.રોજના સરેરાશ કેસ 4.5 હતા. 8 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન કુલ કેસ 2300 થયા એટલે કે સરેરાશરોજના 121 કેસ નોંધાયા છે.

17 દિવસમાં કુલ 5 મોત પછી સરેરાશ રોજના 5 મોત
8 એપ્રિલ પહેલાં 17 દિવસમાં કુલ પાંચના મોત થયા હતા. એ પછી 19 દિવસમાં 104ના મોત થયા. એટલે કે સરેરાશ રોજના 5 લોકોના મોત થાય છે.

લૉકડાઉન 2.0- 2012 કેસ, 96 મોત
15 એપ્રિલથી લૉકડાઉન 2.0નો પ્રારંભ થયો, 27મી સુધી 2012 પોઝિટિવ કેસ નોંધાયા. 13 દિવસમાં રોજના સરેરાશ 155 કેસ નોંધાયા. સરેરાશ રોજના 7 મોત
લેખે 96 મોત થયા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail

Related posts

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટ

Amreli Live

ગુલબાઈ ટેકરાના વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળ્યા, DCP સહિતના અધિકારીઓ પહોંચ્યા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ દર્દીઓ વધ્યાં, 57 હજાર સાજા પણ થયા, 950 દર્દીના મોત, અત્યાર સુધી દેશમાં કુલ 23.95 લાખ કેસ

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

સગા બાપ-દીકરા સાથે ઈશ્ક લડાવી ચુકી છે બોલીવુડ ની આ ૫ અભિનેત્રીઓ, હેમાથી લઈને શ્રીદેવીનો સમાવેશ થાય છે આ લીસ્ટમાં

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએ

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

65 હજાર 600ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા, સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live