31.2 C
Amreli
24/09/2020
કલેક્ટર ઓફિસ

બહેન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાની વાતને અક્ષય કુમારે ફગાવી

એક દિવસ પહેલા ન્યૂઝ આવ્યા હતા કે, બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પોતાની બહેન અલ્કા ભાટિયા અને તેના બે પુત્રોને મુંબઈથી દિલ્હી મોકલવા માટે આખી ફ્લાઈટ બુક કરાવી છે. બીજી તરફ અક્ષય કુમારે આ ન્યૂઝને ફગાવી દીધા છે અને લીગલ એક્શન લેવાની વાત કહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શરૂથી અંત સુધી ફેક છે ન્યૂઝ

અક્ષય કુમારે રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘મારી બહેન અને તેના બે બાળકો માટે એક ચાર્ટર ફ્લાઈટ બુક કરાવવાના ન્યૂઝ ધડમૂળથી ફેક છે. તેણે લૉકડાઉન બાદ કોઈ જગ્યાએ મુસાફરી કરી નથી અને તેને માત્ર એક જ બાળક છે! જૂઠી અમે ઉપજાવી કાઢેલી ખબરો વિરુદ્ધ લીગલ એક્શન લેવાનું વિચારી રહ્યો છું.’

ફ્લાઈટમાં માત્ર ચાર લોકો

ન્યૂઝમાં જણાવવામાં આવ્યું કે, અક્ષય કુમાર કોરોના વાયરસ દરમિયાન કોઈપણ રિસ્ક લેવા માગતો નથી એટલે તેણે આખી ફ્લાઈટ બુક કરી દીધી. મુંબઈથી દિલ્હી માટે બુક કરવામાં આવેલી આ ફ્લાઈટમાં માત્ર ચાર લોકોએ મુસાફરી કરી. તેમાં અલ્કા ભાટિયા અને તેના બે બાળકો અને તેની મેડ શામેલ છે.

કોરોના વિરુદ્ધ અક્ષય કુમારનું યોગદાન

જણાવી દઈએ કે, અક્ષય કુમારે કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેણે PM કેર્સ ફંડમાં 25 કરોડ, BMCમાં ત્રણ કરોડ અને CINTAAમાં 45 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદઃ ડ્યુટી પર કોરોનાનું સંક્રમણ લાગતા AMCએ 45 કર્મીઓને 6.4 લાખનું વળતર આપ્યું

Amreli Live

કોરોના: અમદાવાદના જાણીતા જ્યોતિષની આગાહી ખોટી પડી, પોતાને જ લાગ્યો ચેપ!

Amreli Live

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે સાપ આવી જતા દોડધામ મચી ગઈ

Amreli Live

ચીનમાં કોરોનાના 60થી વધુ કેસ સામે આવ્યા, યુદ્ધ સ્તરે તપાસ શરુ કરાઈ

Amreli Live

કોરોનાના કેસ વધતા તામિલનાડુના ચેન્નાઈ સહિત 4 જિલ્લાઓમાં 30 જૂન સુધી લોકડાઉન

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

ACBએ અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલની 84 લાખની અપ્રમાણસર મિલકત પકડી

Amreli Live

બનાસકાંઠાઃ ઓનલાઈન ક્લાસમાં ‘નેટવર્ક’ સૌથી મોટું નડતર, વિદ્યાર્થીઓ ઝાડ પર ચડવા મજબૂર

Amreli Live

ગ્રાહકોને માસ્ક શેપના પરાઠા અને વાયરસ શેપના ઢોંસા પીરસી રહી છે આ રેસ્ટોરાં

Amreli Live

સુરત, મુંબઈથી પરત ફરેલા લોકોને સ્વયંભૂ હોમ કોરન્ટાઈન પાળવા કલેકટરશ્રી આયુષ ઓકની અપીલ

Amreli Live

સુરતઃ કોરોનાનો કહેર, વધુ પાંચ ડોક્ટર્સ સહિત હીરા ઉદ્યોગના 22 વ્યક્તિઓ સંક્રમણની ઝપેટમાં

Amreli Live

કોરોનાથી રાહત: અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ 37 ટકાનો ઘટાડો

Amreli Live

ભારત-ચીન તણાવ વચ્ચે નેપાળમાં માગ, ડ્યૂટી પર પાછા ના ફરે ગોરખા સૈનિક

Amreli Live

વાયરલ બીમારી સામે લડવા માટે જરૂરી ઈમ્યૂનિટી વધારશે આ ચટણી, રોજ ખાવાથી થશે લાભ

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

કોરોનાના કારણે શાહરુખના બંગ્લો ‘મન્નત’ને પ્લાસ્ટિક શીટથી કરાયું કવર?

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

એક્ટર રવિ કિશનના PAને થયો કોરોના, સંપર્કમાં આવેલા તમામના થશે ટેસ્ટ

Amreli Live

Monsoon Special: બાફેલી મકાઈમાંથી આ રીતે બનાવો ચટપટા કબાબ

Amreli Live

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live