25.9 C
Amreli
11/08/2020
અજબ ગજબ

બસ 1 ચપટી મીઠું દેખાડશે આ 5 ફાયદા, છે વાસ્તુ શાસ્ત્ર

આ નાનકડું કામ કરીને તમે પણ તમારા ઘરના વાસ્તુદોષને કરશો દૂર, દેખાશે આ 5 ચમત્કાર

ખોરાકનો સ્વાદ વધારવા અને આરોગ્યને નીરોગી રાખવા સાથે સાથે મીઠું અનેક વાસ્તુ દોષોને દૂર કરે છે. ચાલો નિષ્ણાતો પાસેથી શીખીએ.

જો ખોરાકમાં મીઠું ન હોય તો આખો સ્વાદ બગડી જાય છે. મીઠું સ્વાદ અને આરોગ્ય બંને માટે મીઠું ખૂબ જ મહત્વનું હોય છે. પરંતુ જો તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો, તો એ વાત જાણી લો કે મીઠું અનેક પ્રકારના વાસ્તુ દોષને પણ દૂર કરે છે.

વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાત પંડિત દયાનંદના જણાવ્યા મુજબ એક ચપટી મીઠું કુટુંબ, આરોગ્ય, સંપત્તિ અને અન્ય ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે પૂરતું હોય છે. જો તેનું યોગ્ય જગ્યા ઉપર યોગ્ય સ્થળે તેનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. તો ચાલો પંડિતજી પાસેથી જાણીએ કે 1 ચપટી મીઠું શું શું ચમત્કાર બતાવી શકે છે.

મીઠાથી પોતું કરો

જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે અથવા તમારા ઘરમાં એક પછી એક સભ્ય બીમાર પડી રહ્યા છે. તેમ જ ઘરના સભ્યોમાં હંમેશા તકરાર થતી રહે છે અથવા ઝઘડા થતા રહે છે સ્પષ્ટ છે કે તમને દરેક જગ્યાએ નકારાત્મકતા જ જોવા મળી રહી છે, તો તમને તેનાથી છૂટકારો મળી શકે છે. ફક્ત એક ચપટી સિંધા મીઠું પાણીમાં ઓગાળીને ઘરમાં પોતું લગાવતા રહો.

જો તમે દરરોજ આ મુજબ કરો છો, તો તમને તેની ઘણી સારી અસર જોવા મળશે. જો તમે દરરોજ મીઠાના પોતા લગાવી શકો તો તે ખૂબ જ સારી બાબત છે, નહીં તો તમારે દર મંગળવારે ઘરમાં મીઠાનું પોતું જરૂર લગાવવું. તેનાથી તમારા ઘર માંથી તમામ પ્રકારની નકારાત્મકતા, રોગ અને કંકાશ ત્રણે દૂર થઇ જશે.

યોગ્ય જગ્યાએ મુકો મીઠું

મીઠું કેટલું અસરકારક છે, તે તો તમે બધા જાણો જ છો. પરંતુ વાસ્તુમાં મીઠાને યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વાસણમાં મૂકવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમારી ટેવ કોઈ વાસણમાં મીઠું મૂકી દેવાની છે તો તે સુધારી લો. તે વાતની ઘણી અસર પડે છે કે તમે કઈ વસ્તુ માંથી બનેલા વાસણમાં મીઠું રાખો છો. એવું માનવામાં આવે છે કે તમારે હંમેશા કાચની બરણીમાં જ મીઠું રાખવું જોઈએ.

એટલું જ નહીં, મીઠા સાથે એક લવિંગ પણ નાખી દેવું જોઈએ. આનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. એમ કરવાથી તમને આર્થિક સંકટનો પણ ક્યારેય ભોગ બનવું નહિ પડે. રસોડામાં લાલ રંગ વધારે છે સકારાત્મકતા, જાણો કેવી રીતે

માનસિક શાંતિ માટે

જો તમે ખુશ રહેવા માંગતા હો તો ઘણું જરૂરી છે કે તમારું મન શાંત હોય. જો તમારું મન શાંત નથી, તો તમે બીમાર પણ રહેશો અને નકારાત્મકતા પણ તમને ઘેરી લે છે (જો ઘરમાં છોડ રોપશો તો વધી જશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ). વાસ્તુ મુજબ મીઠું માનસિંક શાંતિ માટે ઉત્તમ ઉપચાર છે. જો તમે સ્નાન કરતી વખતે તે પાણીમાં માત્ર એક ચપટી મીઠું ઉમેરો છો, તો તમને તેનાથી માનસિક શાંતિ મળે છે. તેનાથી તમારી આળસ પણ દુર ભાગી જાય છે અને તમે દિવસભર તાજગી અનુભવો છો.

માંદગી થઇ જાય છે દૂર

જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે, તો તમારે તેની પથારીની નજીક એક કાચની બરણીમાં મીઠું ભરીને મૂકી દેવું જોઈએ. આ મીઠાને તમારે દર મહિને બદલવું જોઈએ. આમ કરવાથી આરોગ્યમાં સુધારો થાય છે. એવું તમારે ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી બીમાર વ્યક્તિ સાજા ન થઇ જાય. બીમારીઓને નાબૂદ કરવી હોય તો ઘરમાં વાસ્તુ મુજબ કરો ફેરફાર

ઘરમાં સુખ શાંતિ માટે

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાના ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે. પરંતુ દરરોજ તે શક્ય નથી બની શકતું. કોઈને કોઈ વાત ઉપર મન અશાંત જ રહે છે. વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરી લે કોઈને કોઈ વાત તેને દુઃખી જરૂર કરે છે. પરંતુ એક ઉપાય છે, જે તમને તેમાંથી છુટકારો અપાવી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યું છે કે જો પર્વતનું મીઠું તમે ઘરના એક ખૂણામાં મૂકી દો છો તો તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ પ્રવર્તે છે.

આ બાબતોનું રાખો ધ્યાન

ક્યારે પણ તમે જમણા હાથમાં મીઠું રાખીને બીજા વ્યક્તિને ન આપો, તેનાથી તમારે તેની સાથે ઝઘડો થઇ શકે છે.

મીઠું ક્યારેય જમીન ઉપર ન પડવા દો. જો મીઠું જમીન ઉપર પડે છે, તો તનાથી કમનસીબી આવે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

ડાયટમાં એડ કરશો ફળ અને શાકભાજી તો ઓછી થઇ જશે ટાઈપ-2 ડાયાબિટીસનું ટેંશન

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

મનોરંજનની દુનિયામાં ભૂકંપના ઝટકા હજી બંધ થવાનું નામ નથી લેતા, વધુ એક સફળ હીરોની આત્મહત્યા.

Amreli Live

કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

Amreli Live

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર દરેક સમસ્યાના અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

Amreli Live

આ રીતે ઓળખી શકો કે મોતી અસલી છે કે નકલી, જાણો કેવી રીતે ધારણ કરો ચંદ્રમા રત્ન

Amreli Live

ચીનને આપણું બજાર આપવાની જગ્યાએ આપણે આપણા દેશના પરિવારોનો જ આર્થિક ટેકો કેમ ન બનીએ?

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

પહેલા માં ખોવાઈ હવે પિતા છોડને ગયા, ચાર માસુમ ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.

Amreli Live

84 વર્ષ પછી, નૈનિતાલમાં જોવા મળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, કુખારી જેવા દાંત.

Amreli Live

મિથુન રાશિવાળા માટે આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો છે, જીવનસાથી મળવાનો યોગ છે, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

Amreli Live