28.8 C
Amreli
23/10/2020
અજબ ગજબ

બજારમાં મળતા સીંગતેલ, કપાસિયા તેલ કે અન્ય તેલ વિષે આ બાબત જાણી લેશો તો ફાયદામાં રહેશો.

નમસ્કાર મિત્રો, તમે બધા રોજના ભોજનમાં કોઈને કોઈ તેલનો ઉપયોગ કરતા જ હશો. તો આજે અમે તેને લગતી અને ખેડૂતોને પરેશાન કરતી એક સત્ય હકીકત જણાવવા જઈ રહ્યા છીએ. હાલના સમયમાં લોકો ખાદ્ય વસ્તુમાં મોંઘવારીના બુમ બરાડા પાડતા જણાય છે. એવામાં લોકોને જ્યાંથી વસ્તુ સસ્તી મળે તે લઇ લે છે, પછી ભલેને તે આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય વસ્તુ ના હોઈ, તો પણ ચાલે.

આવો તમને આ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. સારી મગફળીનો ભાવ લગભગ 20,000 રૂપિયા પ્રતિ 400 કિલો છે, તેમજ સીંગતેલનો ભાવ 15 કિલોના એક ડબ્બા(ટીન) નો 1550 થી 1600 રૂપિયા છે. હવે સારી મગફળી હોઈ તો જ 400 કિલોમાંથી 130 થી 140 કિલો તેલ નીકળે. એ પ્રમાણે સરેરાશ 9 ડબ્બા તેલની ગણતરી રાખીએ, અને સીધું ગણિત લગાડીયે તો 20,000 ÷ 09 = 2222.23 એટલે કે સીંગતેલના એક ડબ્બાનો ભાવ થયો 2222.23 રૂપિયા.

peanut magfali
peanut

હવે તેમાં મજૂરી ખર્ચ, પેકીંગનો ખર્ચ, ટ્રાન્સપોર્ટનો ખર્ચ, મિલમાં કામ કરતા લોકોનો પગાર, મિલના માલિકનો નફો, સેલ્સમેનનું કમિશન, દુકાનદારનો નફો, ટેક્સ(gst) આટલા ચાર્જ લાગે એટલે લગભગ 15 કિલોનો એક ડબો 3000 રૂપિયાની આસપાસ વેચે તો મિલ માલિકને નફો મળે.

તેમ છતાં મિલ માલિકો 1600 રૂપિયામાં સીંગતેલ વેચે, અને આપણે તેને હોંશે હોંશે ખાઈએ છીએ. પણ તમે ક્યારેય એ વિચાર્યું કે, તેમાં સીંગતેલ કેટલું હશે? કદાચ 3-4 લીટર હોવું જોઈએ, બીજું પામ ઓઇલ અને સોયા ઓઇલ અને ઓઇલને ચમક આપવા અને પ્રોટીનની ચિકાસ દૂર કરવા કોસ્ટિક સોડા (ડિટર્જન્ટ બનાવવા વપરાતો કાચો માલ) નખાય છે.

cooking oil
cooking oil

વળી બીજી ખાસ વાત એ કે, માણસની પાચન ક્રિયા પામ ઓઇલને સારી રીતે પચાવી શક્તિ નથી, આથી તે પામ-ઓઇલ સીધું લોહીમાં ભળે છે અને પછી બ્લોકેજ જેવી ભયંકર બીમારીનું કારણ બને છે. પછી અંતમાં બદનામ સીંગતેલને કરવામાં આવે છે, જે ખેડૂતને પણ ગરીબી તરફ ધકેલવા કારણ રૂપ બને છે.

તેનાથી બચવાનો એક ઉપાય છે. જો પ્રજા સીધું ખેડૂત પાસેથી મગફળી અથવા પીલાણનું સીંગતેલ લે, તો પ્રજા અને ખેડૂત બંને ફાયદામાં રહેશે. આવું થવા પર આ જગતના તાત એવા ખેડૂતને લોનમાફીની પણ જરૂર નહિ પડે, એને તો એની ખેત પેદાશનો ભાવ સારો મળી જાઈ એજ ઘણું છે. પણ આપણી પ્રજા તો સ્માર્ટ કહેવાય, એટલે આપણને કોઈ ખેડૂત 3000 કે 3200 રૂપિયાનો સીંગતેલનો ડબ્બો વેચશે તો પ્રજા નઈ લે, કેમ કે તેમને શુદ્ધતાની આદત નથી, સાહેબ એને તો કેમિકલ અને કોસ્ટિક સોડાવાળું તેલ જ ખાવું છે.

– લક્ષ્મણ


Source: gujaratilekh.com

Related posts

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

iPhone 12 સિરીઝ થઇ લોન્ચ, શરૂઆતી કિંમત આટલા હજાર રૂપિયા, જાણો કેમેરાથી લઈને દરેક ફીચર વિષે.

Amreli Live

ભગવાન શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

શનિદેવની કૃપાથી આજે આ રાશિના લોકોની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

Amreli Live

કોરોના સંક્રમિત બિલાડી થઈ ગઈ સારી, માલિક લગાડ્યો હતો ચેપ, કૂતરાનું થઈ ગયું છે મૃત્યુ

Amreli Live

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

જયારે એક ભક્તે અજાણતા જ તોડ્યું ભગવાન રામનું અભિમાન, વાંચો પૌરાણિક કથા.

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

ઓછા પેટ્રોલના વપરાશમાં જોઈએ છે વધારે માઈલેજ વાળી બાઈક, તો ફેસ્ટિવલ સીઝનમાં આ છે બેસ્ટ ઓપ્શન.

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

પાણીપુરી વેચીને ગુજરાન ચલાવનારો બાળક હવે IPL ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે, જાણો આ ભાઇની આંખોદેખી.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

ચાર કિસ્સામાં જાણો કૃષ્ણના જીવન જીવવાનો અંદાજ કેવો હતો, જે તેમને સૌથી મોટો મેનેજમેન્ટ ગુરુ બનાવે છે.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

ચીનને મળવા લાગી હાર, સુદાન અને કેન્યાએ ચીનની જગ્યાએ ગોરખપુરની કંપનીને આપ્યો મોટો ઓર્ડર

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

શું તમે જાણો છો ભગવાન કૃષ્ણને વાંસળી કોણે આપી હતી, વાંચો આ રોચક કથા.

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live