31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

ફ્રીઝમાં લોટ ગુંદીને રાખવો સારું કે ખોટું, ઘણા લોકોને આજસુધી આ સવાલનો જવાબ ખબર નથી.

મોટાભાગના લોકોને હજુ સુધી એ ખબર નથી કે ફ્રીઝમાં લોટ ગુંદીને રાખવો, શરીર માટે ફાયદાકારક છે કે નુકશાનકારક. દર વર્ષે આખા વિશ્વમાં 16 ઓક્ટોબરના રોજ ‘વર્લ્ડ ફૂડ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. પહેલાના સમયમાં લોકો ઘરમાં જ વિવિધ પ્રકારની નવી નવી વાનગીઓ બનાવતા હતા. પરંતુ આજના સમયમાં લોકો ઘણા વ્યસ્ત થઈ ગયા છે. લોકો પાસે હવે સમયની અછત થઈ ગઈ છે. અને જો સમય હોય તો આળસમાં વેડફી નાખે છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો બાંધેલો (ગુંદેલો) લોટ પોતાના ફ્રીઝમાં મૂકી રાખે છે. અને જ્યારે તેમને રોટલી બનાવવાનું મન થાય છે, ત્યારે તેઓ આ લોટને થોડો સમય પહેલા બહાર કાઢીને ઓરડાના તાપમાને લાવે છે, અને ત્યારબાદ તેમાંથી રોટલી બનાવે છે. આ પદ્ધતિ સરળ લાગે છે, પરંતુ શું તમે જાણો છો? તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ફ્રીઝમાં રહેલા લોટની રોટલી ખાવી તમારા માટે ઘણી સમસ્યાઓ લાવી શકે છે. ચાલો તમને જણાવીએ કે, રેફ્રિજરેટરમાં રાખેલા લોટની રોટલીઓ તમારા માટે કેટલી નુકસાનકારક છે.

આજના સમયમાં તમને ઘણા ઘરોના ફ્રીઝમાં રોટલીનો તૈયાર લોટ મળી જશે. લોકો સમય બચાવવા માટે લોટને પહેલાંથી જ તૈયાર કરી દે છે, અને તેને ફ્રીઝમાં સ્ટોર કરી દે છે. પરંતુ આ સારી ટેવ નથી. રેફ્રિજરેટરમાં રાખેલા લોટની રોટલી શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તેનાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થઈ શકે છે. આવી સ્થિતિમાં લોટ બાંધવામાં બચાવેલો થોડો સમય તમારા સ્વાસ્થ્યને લાંબા સમય સુધી પ્રભાવિત કરી શકે છે.

જ્યારે આપણે લોટમાં પાણી ઉમેરીએ છીએ, ત્યારે તેમાં કેટલાક રાસાયણિક ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં જો તરત તેની રોટલી બનાવીને ખાઈએ તો તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર નથી થતી. પરંતુ આપણે જેવો જ તે લોટને ફ્રીઝમાં રાખીશું, તો ફ્રીઝમાં રહેલા હાનિકારક ગેસ તે લોટમાં પ્રવેશ કરશે. અને આવા લોટની રોટલી ખાવાથી અનેક રોગો થઈ શકે છે.

બાંધેલા લોટમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી રાખેલા લોટની અંદર ઘણા બધા બેક્ટેરિયા બને છે. જ્યારે તેમાંથી બનેલી રોટલી ખાવામાં આવે ત્યારે તે આરોગ્યને નુકસાન કરે છે. ઘઉંને ભારે અનાજ પણ કહેવામાં આવે છે. તે પચવામાં સમય લે છે. આવા કિસ્સામાં જેમને કબજિયાત હોય છે, તેમણે આવા લોટની રોટલી કયારેય ખાવી જોઈએ નહિ. તેનથી કબજિયાતની સમસ્યામાં વધી જાય છે.

હેલ્થ ન્યુટ્રિશનિસ્ટ મિસ પ્રીતિ ત્યાગીના જણાવ્યા મુજબ, ફીઝમાં રાખેલો લોટ આરોગ્ય માટે સારો નથી હોતો. પછી ભલે તમે તેને એર ટાઇટ કન્ટેનરમાં કેમ ન રાખતા હોય. જો તમને પેટની સમસ્યા છે, તો આવું બિલકુલ ન કરો. રોટલી બનાવવાના પહેલા જ લોટ તૈયાર કરો અને પ્રયત્ન કરો કે રોટલી ગરમ જ ખાવામાં આવે. આ રોટલી ખાવાની શ્રેષ્ઠ રીત છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

રશિયાએ ચોરી કોરોના વેક્સીન શોધ સાથે જોડાયેલી માહિતી. બ્રિટન, અમેરિકા અને કેનેડાએ લગાવ્યો આરોપ.

Amreli Live

મીઠાઈ વેંચતા હોય તેમણે જણાવી પડશે એક્સપાયરી ડેટ, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ

Amreli Live

ઓનલાઇન ફેસ્ટિવલ સેલ્સમાં શોપિંગ કરતા પહેલા નોંધી લો આ ટિપ્સ

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને લોકોને એવો માર-માર્યો કે તે….

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

તુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

CNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

હીરોની 3 જોરદાર ઇલેક્ટ્રિક ગાડીઓ ભારતમાં થઇ લોન્ચ, કિંમત આટલા હજારથી શરૂ.

Amreli Live

આજનો દિવસ 3 રાશિઓ માટે શુભ ફળ આ૫નારો રહેશે, પણ આ રાશિના લોકોએ વાદવિવાદમાં પડવું નહિ.

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

કેટલું ભણેલા છે મુકેશ અંબાણી? આ મજબૂરીને કારણે પૂરું ના કરી શક્યા પોતાનું ભણતર, છતાં પણ બન્યા બિઝનેસના બાદશાહ.

Amreli Live

1998 વિશ્વકપમાં ભારતની જીતનો આ હીરો હવે ભેંસો ચરાવવા માટે છે મજબુર, આટલી ખરાબ થઈ ગઈ છે હાલત

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : વહુને માટે છે ખુશીના સમાચાર.

Amreli Live