31.6 C
Amreli
09/08/2020
મસ્તીની મોજ

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

આ રીતે તમે પણ ખૂબ મનોરંજક ફેસબુક ફીચર અવતારના મદદથી બનાવી શકો છો તમારા જેવા દેખાતા ઈમોજી

સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકે (Facebook) ભારતમાં Avatars લોન્ચ કર્યું છે. તેના અંતર્ગત ફેસબુક યુઝર્સ પોતાના જેવા દેખાતા વર્ચ્યુઅલ અવતાર (Avatar) બનાવી શકે છે. ફેસબુકે આ ફીચર એવા સમય પર લોન્ચ કર્યું છે, જયારે દેશમાં ટિક્ટોક સહીત 59 ચીની એપ બેન કરી દીધી છે.

ફેસબુક દ્વારા બનાવવામાં આવેલા આ અવતારને તમે સ્ટીકર્સના રૂપમાં, ચેટ અને કોમેન્ટમાં શેયર કરી શકો છો. કંપનીએ કહ્યું છે કે, આને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે સોશિયલ ઈન્ટરેક્શન વધી રહ્યું છે. તો ફીચર લોકોને પસંદ આવી શકે છે.

ભારત ફેસબુક માટે દુનિયાનું બીજું સૌથી મોટું માર્કેટ છે, અને કંપનીએ તક જોઈને આ ફીચરને ભારત માટે લોન્ચ કર્યું છે. ફેસબુકના અવતારમાં અલગ-અલગ ચહેરા, હેયરસ્ટાઈલ અને આઉટફિટ્સના વિકલ્પ હશે, જે ભારતના યુઝર માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યા છે.

હકીકતમાં ફેસબુક સ્ટોરીની જેમ જ આ ફીચર પણ સ્નેપચેટ જેવું જ છે. સ્નેપચેટ પર Bitmoji નામનું એક ફીચર છે, જેના અંતર્ગત સ્નેપચેટ યુઝર્સ અવતાર બનાવી શકે છે.

ફેસબુકના આ ફીચરનો ઉપયોગ કરીને તમે પોતાનો અવતાર બનાવીને ક્યાંય પણ ઉપયોગમાં લઈ શકો છો. તેને વોટ્સએપ પર પણ સ્ટીકર્સના રૂપમાં મોકલી શકાય છે, અથવા એને પોતાનો પ્રોફાઈલ ફોટો બનાવી શકાય છે.

આ રીતે બનાવી શકો છો પોતાનો ફેસબુક અવતાર (Facebook Avatar) :

પોતાના સ્માર્ટફોનમાં ફેસબુક અથવા મેસેન્જર ઓપન કરો. તેમાં કોમેન્ટ ઓપશન પર જઈને સ્માઈલી બટન પર ટેપ કરવાનું છે. ત્યારબાદ સ્ટીકર્સનું ટેબ સિલેક્ટ કરવું પડશે.

અહીં ક્રિએટ યોર અવતારનો વિકલ્પ મળશે. અહીંથી તમે પોતાનો વર્ચ્યુઅલ અવતાર તૈયાર કરી શકો છો. તમને અહીં ઘણા પ્રકારના કસ્ટમાઇઝ ઓપશન આપવામાં આવશે.

સ્કિન કલર, હેયર સ્ટાઇલ અને કપડાંથી લઈને ફેસ પર ઘણા પ્રકારના કસ્ટમાઈઝેશનના વિકલ્પ મળશે. અવતાર તૈયાર થયા પછી તમારી પાસે સેવ કરવાનો વિકલ્પ હશે. તમે ઈચ્છો તો તેને ફેસબુક પર શેયર પણ કરી શકો છો.

હાલમાં આ ફીચર ફેસબુકના એન્ડ્રોઇડ યુઝર માટે જ જાહેર કરવામાં આવ્યું છે, પણ આવનારા સમયમાં આઈફોન યુઝર્સને પણ આ ફીચર આપવામાં આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કોરોનામાં શ્રાવણ માસમાં આ જ્યોતિલિંગના કરી શકશો દર્શન અને આ 4 જ્યોતિર્લિંગ રહશે બંધ.

Amreli Live

મોહમ્મદ ઉસ્માન, જેમને પાકિસ્તાન આર્મી ચીફ બનવાની મળી હતી ઓફર, પણ તે ભારત માટે થયા શહીદ.

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણના શનિવારે કરો આ ઉપાય, શનિદેવ અને મહાદેવની મળશે કૃપા

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

પ્રેગ્નેટ નતાશાને હાર્દિકે આપ્યા ઢગલાબંધ ગુલાબ, એક્ટ્રેસે શેયર કર્યા ફોટા

Amreli Live

સુશાંતની બહેને PMO અને નીતીશ કુમારને કરી CBI તપાસની માંગ, જણાવ્યું : મારો ભાઈ ન્યાયનો છે હકદાર

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

ડાયાબિટીસ, કેંસર સહીત ઘણા રોગોનો અસરદાર ઈલાજ છે લીમડો, જાણો તેના ઔષધીય ગુણ.

Amreli Live

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

શ્રાવણના પહેલા શનિવારે ના કરશો આ 10 ભૂલો, ઉથપ-પાથલ મચાવી દેશે શનિદેવ.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

આ 5 ખૂબ પ્રાચીન શિવમંદિરના દર્શન કરવાથી થાય છે કષ્ટોનું નિવારણ.

Amreli Live