27 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

ફરી સામે આવી સિવિલમાં બેદરકારીઃ વૃદ્ધના અંતિમ સંસ્કાર પછી ફોન કરીને તબિયત સારી હોવાની જાણ કરાઈ

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરાકારી છતી થઈ હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ કોરોનાના લક્ષણો દેખાયા બાદ નિકોલના એક વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 28મી મેના રોજ તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમનું નિધન થઈ ગયું હોવાના સમાચાર મળે છે, અને તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે. આ પછી બીજા દિવસે ફરી તેમને ફોન આવે છે કે દર્દીની તબિયત હવે સ્થિર થઈ ગઈ છે અને તેમને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. બન્ને એક બીજાથી વિરુદ્ધ સમાચાર મળતા પરિવારને ભારે અસમંજસ સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.

શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા પુરુષોત્તમ નગરમાં રહેતા દેવરામ ભીસીકરને કોરોનાના લક્ષણો દેખાયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મીડિયા રિપોર્ટ્સ મુજબ 28મી તારીખે દેવરામભાઈને દાખલ કરાયા બાદ 29મી તારીખે તેમના મૃત્યુના સમાચાર આવ્યા અને બપોરે 4 વાગ્યે પરિવારના સભ્યોએ PPE કીટ પહેરીને અંતિમ સંસ્કાર કર્યા. જે પછી 30મી તારીખે એટલે કે શનિવારે પરિવારના સભ્ય પર ફોન આવ્યો કે દેવરામભાઈની તબિયત સારી થઈ રહી છે અને તેમને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

એક રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવે છે કે, તેમની સ્થિતિમાં સુધાર આવતા તેમને ઘરે જવાની સૂચના મળી હતી અને દેવરામભાઈની વિડીયો કોલ મારફતે પરિવાર સાથે વાતચીત પણ થઈ હતી.


Source: iamgujarat.com

Related posts

ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો

Amreli Live

UAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું

Amreli Live

કોરોના વાયરસની દવા રેમડેસિવીરની કાળાબજારી પર રોક લગાવવાનો આદેશ

Amreli Live

પતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું

Amreli Live

આ રીતથી ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ

Amreli Live

ટાટા ટિગોર ઈલેક્ટ્રિક ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ, સિંગલ ચાર્જમાં 213 કિમી રેન્જ

Amreli Live

મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન, ઢાળી દીધી 5 લાશો

Amreli Live

ગલવાન ઘાટીમાં સંઘર્ષ મુદ્દે ભડક્યું અમેરિકા, કહ્યું – સરહદ પર તણાવ વધારે છે ચીની સેના

Amreli Live

પાંડવ એકાદશી કથા વાંચો, ભીમસેન મહિનાની 2 એકાદશી શા માટે કરી શકતો ના હતો.

Amreli Live

ભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયો

Amreli Live

વાયરલ બીમારી સામે લડવા માટે જરૂરી ઈમ્યૂનિટી વધારશે આ ચટણી, રોજ ખાવાથી થશે લાભ

Amreli Live

દિલ્હીમાં હવે નહીં કરાય હોમ ક્વોરન્ટિન, કોરોના પોઝિટિવને આઈસોલેશન વોર્ડમાં જવું પડશે

Amreli Live

અમદાવાદ નજીક બોપલ બની રહ્યું છે કોરોના વાયરસનું નવું હોટસ્પોટ

Amreli Live

2 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

1 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

બિહાર: કોરોના વોર્ડમાં મૃતદેહની વચ્ચે રહેવા મજબૂર છે દર્દીઓ, જુઓ વિડીયો

Amreli Live

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

સુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું

Amreli Live

ગલવાન ઘાટીઃ શહીદ જવાનોને યાદ કરી રાહુલ ગાંધીએ શેર કર્યો વિડીયો, જોઈને આંખો ભીંજાઈ જશે

Amreli Live

મણિનગરઃ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક

Amreli Live

નીતિશ સરકારની હાઈલેવલની બેઠક, બિહારમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાશે?

Amreli Live