31.6 C
Amreli
09/08/2020
અજબ ગજબ

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

આ 2 ખાસ પ્રયોગથી પેટની ચરબી 15 દિવસમાં જ ઓગાળવા લાગશે, અને તમે પણ સ્લીમ એન્ડ ટ્રીમ થઈ જશો

વર્તમાન સમયમાં 80-90 ટકા લોકોનું પેટ છાતી કરતા આગળ વધેલું હોય છે. અને સમય પસાર થતા તે બીજી ઘણી સમસ્યાઓનું કારણ બને છે, જેવી કે ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, કિડની પ્રોબ્લેમ, પેટમાં ગેસ, એસીડીટી વગેરે. જણાવી દઈએ કે, કોઈ પણ સમસ્યા થયા પછી તેની દવા લેવા કરતા સારું એ રહે છે, કે તેને પહેલા જ અટકાવી દેવામાં આવે. અને આજના આ આર્ટિકલમાં આપણે પેટ શા માટે વધે છે? અને પેટની વધેલી ચરબીને કઈ રીતે ઓગાળવી? તેના વિષે જાણીશું.

પેટ શા માટે વધે છે? તેની વાત કરીએ, તો આપણા શરીર રૂપી ગાડીના 3 પેટ્રોલ છે, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબી. તેમાંથી પ્રોટીનનું સંગ્રહ આપણું શરીર કરી શકતું નથી. વધારાનું પ્રોટીન પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. એટલે કે પ્રોટીન તમે ગમે તેટલું લેશો, કઠોળ ગમે તેટલા ખાશો તેનાથી તમારું વજન અને તમારું પેટ નહિ વધે. હવે કાર્બોહાઇડ્રેટની વાત કરીને તો તેમાં ગળપણ આવે છે. ખાંડ, રોટલી, ઘઉં, ચોખા જેવા અનાજમાંથી કાર્બોહાઇડ્રેટ મળે છે. અને તે ચરબી જામવાનું કારણ બને છે. આવો જાણીએ કઈ રીતે.

માની લો કે તમારું જીવન બેઠાળુ બની જાય છે, એવામાં તમે 2500 કેલરીનો કાર્બોહાઇડ્રેટનો ખોરાક લીધો અને તમે તેમાંથી 1000 કેલરી વાપરો છો, તો 1500 કેલરી કાર્બોહાઇડ્રેટ જે શરીરમાં બચ્યો તેને તમારું લીવર ચરબીમાં ફેરવી દે છે, અને શરીર તે ચરબીને પેટ પર જમા કરે છે. અને આ વધેલા પેટની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે. હવે આપણે જાણીએ પેટની ચરબીને ઓગાળવાના બે પ્રયોગ વિષે, જે ખુબ જ સરળ છે.

પ્રયોગ 1 :

પહેલા પ્રયોગ માટે તમારે 150 ગ્રામ શેકેલી અળસી (જો ના મળે તો કાચી અળસી લાવીને તેને 3-4 મિનિટ શેકી લેવાની), 100 ગ્રામ જીરું, 100 ગ્રામ અજમો અને 50 ગ્રામ તજ લેવાના છે. તમારે સૌથી પહેલા ફક્ત અળસીનો મિક્સરમાં પાઉડર બનાવી લેવાનો છે. ત્યારબાદ જીરુંનો પાઉડર બનાવવો, અને અજમાનો પાઉડર બનાવવો. ત્યારબાદ તજનો પાઉડર બનાવવાનો છે. ચારેય પાઉડર અલગ અલગ બનાવવાના છે. ત્યારબાદ તે દરેકને સારી રીતે મિક્સ કરવાના છે.

હવે તેનું સેવન કઈ રીતે કરવાનું તે જાણીએ. તમારે જમવાના 1 કલાક પહેલા આ તૈયાર કરેલા પાઉડરની એક ચમચી ફાકી જવાની અને તેની ઉપર એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પી લેવાનું છે. રાત્રે પણ જમવાના 1 કલાક પહેલા આ જ રીતે તેનું સેવન કરવાનું છે. તમને થોડા જ દિવસમાં તેની અસર જોવા મળશે.

પ્રયોગ 2 :

આ પ્રયોગ માટે તમારે વેસેલીન (પેટ્રોલિયમ જેલ), વિક્સ અને તેલનું તેલ લેવાનું છે. આ ત્રણ વસ્તુની મદદથી તમારે એક પેસ્ટ તૈયાર કરવાની છે. તેના માટે 1 ચમચી વેસેલીન અને 1 ચમચી વિક્સ એક વાટકીમાં કાઢી લેવાના છે. ત્યારબાદ તેમાં પેસ્ટ બને તે પ્રમાણે તલનું તેલ નાખી દરેકને સારી રીતે મિક્સ કરી લેવાના છે. વધારે પાતળી પેસ્ટ નથી બનાવવાની એટલે પ્રમાણસર તેલ નાખવું.

રોજ રાત્રે તમારે આ પેસ્ટને તમારા પેટની ચરબી વાળી જગ્યા પર લગાવવાની છે. ત્યારબાદ તેની ઉપર એક કપડું અથવા પોલીથીનની બેગ બાંધી દેવાની છે, અને સુઈ જવાનું છે. જેને નોકરી પર નથી જવાનું અને ઘરે જ રહેવાનું છે તે દિવસે પણ આ પેસ્ટ લગાવીને કપડું બાંધીને ઘરના કામ કરી શકે છે.

આ પ્રયોગ કરવા સિવાય તમે રોજિંદા જે જોગિંગ, યોગા, કસરત, ચાલવું જે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તે શરૂ જ રાખવાની છે. આ બે પ્રયોગ કરવાથી 10-15 દિવસ પછી તમારી ચરબી ઓગળવા લાગશે. બીજા નંબરનો પ્રયોગ તમારા શરીરમાં જઈને વધારાની ચરબીને ઓગાળીને પરસેવા સ્વરૂપે બહાર કાઢશે.

વિડીયો :


Source: gujaratilekh.com

Related posts

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live

ચીનને કાનપુર આપી શકે છે 80 અરબનો ઝાટકો, હવે ઉદ્યોગસાહસિક નથી ઈચ્છા ચીની સામાન.

Amreli Live

તો આ કારણે ગણેશજી ઉપર ચઢાવવા આવે છે દુર્વાઘાસ, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

2-3 મહિના પછી ફરીથી સંક્રમિત થઇ જશે સારા થયેલ દર્દી, જાણો સંપૂર્ણ વિગત.

Amreli Live

આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

આમળાની આડઅસર : આમળા કોઈ વરદાનથી ઓછા નથી, છતાં તેનાથી આ 5 ગેરફાયદા થઈ શકે છે.

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

ધનુ રાશિના લોકો માટે સૂર્યદેવની કૃપાથી કાર્ય સફળતાનો દિવસ છે, આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

આજે આ 5 રાશિઓ પર રહેશે વિષ્ણુજીની કૃપા, ધનલાભ થાય, ૫ત્‍ની અને પુત્રથી લાભ થશે.

Amreli Live