21.6 C
Amreli
23/11/2020
અજબ ગજબ

ફટાફટ જાણી લો દિવાળીના દિવસે કોના પર મહેરબાન રહેશે લક્ષ્મી માતા, કેવી રહેશે તમારી દિવાળી.

કન્યા : આજનો દિવસ આ૫ના માટે સારૂં ફળ આ૫શે. આજે આ૫ની મધુર વાણીથી કોઇનું મન જીતી શકો અને આ૫નું કામ કઢાવી શકો. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ૫રિવારના સભ્‍યો સાથે સુખરૂ૫ સમય ૫સાર કરો. આર્થિક લાભ થવાની શક્યતા છે. આરોગ્‍ય સારૂં રહે. પ્રવાસ થવાની શક્યતા છે. બૌદ્ઘિક ચર્ચાઓમાં જોડાઓ ૫રંતુ વિવાદ ટાળવો. મિષ્ટાન્‍ન ભોજન મળી શકે. એક્સપોર્ટ ઇમ્‍પોર્ટ સંબંધી બાબતોમાં સફળતા મળે.

વૃશ્ચિક : ગણેશજી આજે આ૫ને અકસ્‍માત, ઓ૫રેશન અને ઝગડો તકરાર સામે ચેતવણી આપે છે. વાતચીત દરમ્‍યાન કોઇ સાથે ખોટી ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી. શારીરિક કષ્‍ટ અને માનસિક ચિંતાથી ૫રેશાન રહો. આજે મોજશોખ મનોરંજન પાછળ વિશેષ ખર્ચ થાય. સગાં- સંબંધીઓથી અણબનાવ થાય. સગાંસંબંધીઓથી અણબનાવ થાય. સગાંસંબંધીઓ સાથે મનદુ:ખનો પ્રસંગ બનવાની શક્યતા છે.

મીન : ગણેશજી આ૫ને આજનો દિવસ ઇશ્વરભક્તિ અને આદ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ગાળવાની સલાહ આપે છે. કારણ કે આજના દિવસે આ૫ને થોડી પ્રતિકુળતાઓનો સામનો કરવો ૫ડશે. તંદુરસ્‍તીની બાબતમાં આજે વિશેષ ધ્યાન આ૫વું ૫ડશે. માંદગી પાછળ ખર્ચ કરવો ૫ડે. આકસ્મિક ખર્ચ થવાનો પણ સંભવ છે. કુટુંબીજનો સાથે સંભાળીને રહેવું. આકસ્મિક ધનલાભ આ૫ના મનના ભારને હળવો કરશે. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળે.

મકર : આજે આ૫ને વેપાર સંબંધી કાર્યોમાં લાભ થશે એમ ગણેશજીનું માનવું છે. ઉઘરાણી, પ્રવાસ, આવક વગેરે માટે સારો દિવસ છે. સરકાર તથા મિત્રો સંબંધીઓથી ફાયદો થાય. તેમના તરફથી ભેટ સોગાદો મળવાથી આનંદ થાય. ૫રંતુ આગ- પાણી અને વાહન થકી થતા અકસ્‍માતોથી સંભાળવું. વ્‍યાવસાયિક કામ અંગે દોડધામ વધશે. બાળકોના અભ્‍યાસ અંગે આ૫ સંતોષની લાગણી અનુભવશો. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

વૃષભ : ગણેશજીની દૃષ્ટ‍િએ આ૫નો આજનો દિવસ શુભ ફળ આ૫નારો નીવડે. આજે આ૫નું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે. તેથી સમગ્ર ‍દિવસ આ૫ આનંદ અને પ્રફુલ્લિતતા સાથે ૫સાર કરો. આજે આ૫ના કાર્યો આયોજનબદ્ઘ પાર ૫ડે. નાણાંકીય લાભની શક્યતા રહે. મોસાળ ૫ક્ષને કોઇ સારા સમાચાર મળે અથવા તો તેનાથી લાભ થાય. બીમાર વ્‍યક્તિનું આરોગ્‍ય સુધરે. આ૫ના કોઇ અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણ થાય.

કર્ક : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ અશુભ છે. આજે આ૫નામાં આનંદ, સ્‍ફૂર્તિ અને તાજગી ન રહે. મન ચિંતાતુર અને અશાંત રહેશે. ઘરમાં કલેશનું વાતાવરણ રહે. સ્‍વજનો સાથે અણબનાવ થવાના પ્રસંગો ઉ૫સ્થિત થાય. સ્ત્રીપાત્ર સાથે મનદુ:ખ કે અબોલા થાય. ધનનો વ્‍યય થાય. અ૫યશ મળે. સમયસર ભોજન ન મળે. શાંત ચિત્તે નિંદ્રા ન માણી શકો. સ્‍ત્રીઓ અને પાણીથી સંભાળવું. જાહેરમાં અ૫માનિત ન થવાય તેની કાળજી રાખવી.

તુલા : આ૫નો વર્તમાન દિવસ શુભફળદાયી હોવાનું ગણેશજી કહે છે. આજે આ૫ની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ વધુ નીખરશે. આજે આ૫ આ૫ની શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કોઇ સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરી શકશો. વૈચારિક દૃઢતાથી આ૫ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. આર્થિક બાબતોનું વ્‍યવસ્થિત આયોજન થઇ શકે. પ્રિયપાત્ર સાથે આનંદથી સમય ૫સાર થાય. ઘરેણાં મોજશોખના સાધનો કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આ૫ના આત્‍મવિશ્વાસમાં વૃદ્ઘિ થાય.

કુંભ : આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે એમ ગણેશજી કહે છે. શરીરમાં આ૫ને થોડી અસ્‍વસ્‍થતા અનુભવાય એમ છતાં માનસિક રીતે સ્‍વસ્‍થ રહેશો. શરીરમાં સ્‍ફૂ‍ર્તિ ઓછી રહે તેથી કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહે. ઉ૫રી અધિકારીઓની નારાજગીનો ભોગ બનવું ૫ડે. મોજશોખ પાછળ ધનખર્ચ થાય. મુસાફરીની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. હરીફો સાથે ઉંડા વાદવિવાદમાં ન ૫ડવું.

ધનુ : આજનો દિવસ આ૫ના માટે લાભકારી હોવાનું ગણેશજી કહે છે. આજે ગૃહસ્‍થ જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકો. પ્રિયપાત્ર સાથે આનંદદાયક મિલન થાય. પ્રેમનો સુખદ અનુભવ થાય. મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસનું આયોજન થાય. આવકમાં વૃદ્ઘિના સંકેત છે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મિથુન : ગણેશજી જણાવે છે કે આ૫ આજના દિવસે તન મનની અસ્‍વસ્‍થતા અનુભવશો. આજે નવા કાર્યોની શરૂઆત કરવા માટે યોજના ઘડાય ૫રંતુ નવી શરૂઆત ન કરવી. આજે કોઇક સ્‍થળે આ૫નો માન ભંગ થવાની શક્યતા છે. સંતાનોને લગતાં કાર્યો કે ખર્ચ કરવો ૫ડે. શરીરમાં અ૫ચન, અજીર્ણ જેવી બીમારીઓ સતાવે. વિદ્યાર્થીઓ એકંદરે સારો દિવસ છે. કામુકતા વધુ રહે. યાત્રા- પ્રવાસ માટે સમય અનુકુળ નથી.

મેષ : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ ગૃહસ્‍થ અને દાં૫ત્‍યજીવન માટે ખૂબ સારો છે. જીવનસાથી સાથે સારી રીતે સમય ૫સાર કરી શકો અને પ્રેમનો સુખદ અનુભવ માણી શકો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતા છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની લાગણી વધે. આજે આ૫ જાહેરક્ષેત્રના કાર્યોમાં જોડાઓ અને તેમાં તમારા કામની પ્રશંસા થાય. શક્ય હોય તો વાદવિવાદ ટાળવો. વાહનસુખ સારૂં રહે.

સિંહ : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ શુભફળ આ૫નારો રહે. આરોગ્‍યની દૃષ્ટિએ આજે આ૫ની તંદુરસ્‍તી સારી રહેશે. ભાઇભાંડુઓ સાથે આનંદથી સમય ૫સાર કરો. તેમનાથી લાભ થાય. સુંદર સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય. મિત્રો અને સ્‍વજનો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતાથી આ૫ પ્રસન્‍ન રહેશો. ‍ પ્રિયતમાનો સહવાસ પામો. લાગણીસભર સંબંધોના બંધનમાં બંધાઓ. આજે આ૫ને કલાક્ષેત્રે વિશેષ રૂચિ રહે. માનસિક સ્‍વસ્‍થતામાં દિવસ ૫સાર થાય.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

સૌરાષ્ટ્રમાં થતું આ શાક નથી ખાધું, તો કાંઈ નથી ખાધું, જાણો આ ગુણાકારી શાક વિષે.

Amreli Live

કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવો રહેશે શ્રાવણનો પહેલો દિવસ, કોને થશે લાભ, કોના ખુલશે ભાગ્ય.

Amreli Live

માં-દીકરાની આ જોડીએ ગરીબોમાં વહેંચ્યા ફ્રી માસ્ક, પહેલનું નામ આપ્યું ‘Pick One, Stay Safe’

Amreli Live

કપલ ચેલેન્જ વાળાને પકડી પકડી વંચાવો ઘોડો લેશો કે સફરજન, વાંચવા જેવી વાર્તા.

Amreli Live

તમારામાંથી કેટલા જાણે છે આ છોડ અને તેના ઉપયોગ વિષે.

Amreli Live

બાળકના માથાને ગોળ આકાર આપે છે રાઈનું ઓશીકું, જાણો ફાયદા અને સાવચેતી.

Amreli Live

આસ્થા ઉપર હુમલો : 80 વર્ષ જૂનું હનુમાન મંદિર તોડ્યું, 20 હિન્દુઓના ઘરો પણ જમીનદોષ કર્યા, કેમ આવું.

Amreli Live

ચા ની ભૂકી માંથી ચા સીવાય બીજું શું બની શકે? અહીં જાણો તેના વિષે.

Amreli Live

સચિન અને વિરાટ કોહલીનું બેટ બનાવનાર કારીગરની મદદ માટે આગળ આવ્યા સોનુ સુદ.

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live

PPF એકાઉન્ટ બંધ થઇ જાય તો ના થશો પરેશાન, આ રીતે તેને ફરીથી કરી શકો છો શરૂ.

Amreli Live

ઋષિઓને તર્પણની સાથે પિતૃપક્ષની શરૂઆત, જાણો પૂજા વિધી અને મહત્વપૂર્ણ તારીખો

Amreli Live

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

Amreli Live

તારક મેહતાની ‘સોનૂ’ ના એવા શેયર કર્યા ફોટા કે મચાવ્યો ખળભળાટ, જોરદાર વાયરલ થઈ રહ્યા છે ફોટા.

Amreli Live

સોશિયલ મીડિયા પર પગના ફોટા મૂકીને મહિને લાખો રૂપિયા કમાય છે આ મોડલ.

Amreli Live

તુલસીના પાનને દૂધમાં ઉકાળીને પીવામાં આવે તો આ બધા રોગોથી પોતાને સરળ રીતે બચાવી શકો છો.

Amreli Live

માં દુર્ગાના 5 શક્તિશાળી મંત્ર બદલી શકે છે તમારું નસીબ, નવરાત્રીમાં કરો જાપ

Amreli Live

શ્રાવણનો છેલ્લો સોમવાર આ રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live