25.8 C
Amreli
06/08/2020
પંચાત

ફક્ત 15 મિનિટમાં જ ગરદન તથા કોણીની કાળાશ ‌ને ફટાફટ કરી દે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપાય

આપણે હંમેશા ચહેરાના સુંદર બનાવવા માટે ઘણા ઘરેલુ ઉપચાર અને ક્રીમનો ઉપયોગ કરીએ છીએ.પણ આપણી ગરદન અને કોણીઓની સાફ કરવાનું ભુલી જઇએ છીએ. અમુક સમયે આપના અમુક અંગ થોડા શ્યામ હોવાના કારણે મન થી શરમ આવે છે.

તેથી તમારે હમેશાં ગરદન અને કોણી પર ખાસ ધ્યાન આપો. આજે અમે તમારા માટે એક એવો ઉપાય આવ્યા છીએ જેનાથી 15 મિનિટમાં ગરદન બિલકુલ સફેદ થઇ જશે. આ ઉપાયને 15 દિવસમાં માં એક વાર ચોક્કસ ઉપાય કરો તમને સારું પરિણામ મળશે.

સામગ્રી

  • 1/2 જેટલા – લીંબુ
  • 1 ચમચી – મીઠું
  • 1 ચમચી – ખાવાનો સોડા
  • 1 ચમચી – ઇનો
  • જરૂરિયાત પ્રમાણે – સફેદ ટૂથપેસ્ટ

બનાવવાની પધ્ધતિ


પહેલા લીંબુને કાપી ને અડધુ કરો. હવે તેમા લીંબુ પર મીઠું લગાવો, એક પાત્ર માં ખાવાનો સોડા નાંખો . તમે ઇચ્છો તો તે જગ્યા પર ઇનો લઇ શકો છો. હવે ઉપરથી સફેદ ટૂથપેસ્ટ ઉમેરી લો. તૈયાર છે તમારી પેસ્ટ…

તમે આ લીંબુ અને મીઠાને ગરદન અને કોણી પર સારી રીતે રગડી લો. 15 મિનિટ સુધી મૂકી રાખો.પછી તે ભીના કપડાથી સાફ કરો . હવે તૈયાર કરેલી પેસ્ટ આખી ગરદન અને કોણી પર બરાબર લગાવી લો. ત્યારપછી તે સૂકાઇ તેની રાહ જુઓ, જ્યારે પેસ્ટ સૂકાઇ જાય ત્યારે ભીના કપડાથી તેને સાફ કરી લો. અને પછી ગરદન અને કોણી પર મોઇશ્ચરાઇઝર ચોક્કસ લગાડો.

બેકિંગ સોડા તમારી ચામડી માટે ખૂબ જ લાભદાયક છે. તે કુદરતી રીતે એસિડિક છે, તેથી તે ત્વચાને સુંદર બનાવવા માટે તમારી ચામડી પીએચ સ્તરને સામાન્ય કરે છે. તે સ્ક્રીનમાંથી ડેડ સેલ્સને એક્સફોલિયેટ કરવામાં પણ મદદરૂપ કરે છે. તે મોઢા પરથી ખીલ ઓછા કરે છે. તેને ચામડી પર લગાવવાથી ત્વચાની ગંદકી દૂર થાય છે અને ત્વચા સુંદર દેખાય છે.

તમે તમારા દાંત માટે તમે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તે ચામડી સાફ કરવામાં ખૂબ મદદ કરે છે. તે તમારાં લૂક માં પણ વધારો કરી શકે છે. તેને ચામડી પર ઘસવાથી છિદ્રો બંધ થઈ જાય છે, અને ત્વચા પર અલગ ગ્લો આવે છે.અને ત્વચા મુલાયમ બને છે.

The post ફક્ત 15 મિનિટમાં જ ગરદન તથા કોણીની કાળાશ ‌ને ફટાફટ કરી દે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપાય appeared first on Panchat.


Source: panchat.co.in

Related posts

કોરોનાનો કહેર વધતા કયા શહેરે 1 ઓગસ્ટ સુધી લોકડાઉન ની કરી અપીલ? કેવો મળશે પ્રતિસાદ

Amreli Live

શ્રાવણ વિશેષ : આ છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, અહિયાં જ ભોળેનાથે બ્રહ્માને આપ્યો હતો શ્રાપ

Amreli Live

ગરીબીમાં ગૂજરી હતી “રામાયણ”ના આ અભિનેતાની લાઈફ, આવી જગ્યાએ કરી હતી નોકરી

Amreli Live

ભગવાન શિવ ની કૃપા જોઈતી હોય તો શ્રાવણ માસ માં ભૂલથી પણ શિવલિંગ પર ના ચઢાવો આ વસ્તુઓ

Amreli Live

માત્ર એક જ વખત માસ્ક વગર ઘરની બહાર ગઈ આ એક્ટ્રેસ, થઇ ગઇ કોરોના સંક્રમિત

Amreli Live

Hello world!

Amreli Live

હવે ફકત મકાઈ એકલી નહીં પણ ખાવો તેનું સ્વાદિષ્ટ શાક, એકવાર ખાશો તો ખાતા જ રહી જશો

Amreli Live

જો કિસ્મત છે ખરાબ તો શ્રાવણ મહિનામાં આમાંથી કોઈપણ એક શિવલિંગ લઇ આવો ઘરે, દરિદ્રતા થશે દૂર

Amreli Live

શ્રાવણ મહિના માં કેમ કરવામાં આવે છે ઉજ્જૈનમાં ભસ્મ આરતી જાણો તેના મહત્વ અને રહસ્ય વિશે

Amreli Live

કોરોના ને લીધે થયો એક જોરદાર ખુલાસો, ચીન નહીં પરંતુ આ દેશમાં જોવા મળ્યો આ વાયરસ

Amreli Live

વાસ્તુ દોષ ખતમ કરવા હેતુ શ્રાવણમાં કરો આ સરળ ઉપાય, નકારાત્મકતા દુર થઇ રહેશે શિવકૃપા

Amreli Live

ચોમાસા અને શિયાળામાં ભારતમાં વધી શકે છે કોરોના, અભ્યાસમાં દાવો

Amreli Live

ભગવાન જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલી રસપ્રદ વાતો તમે ચોક્કસ જાણતા નહીં હોય

Amreli Live

આજે છે બોલીવુડ જગતનું દિગ્ગજ નામ, પણ એક સમયે પૈસાની તંગીને કારણે કરતી હતી પેટ્રોલ પંપ પર કામ

Amreli Live