33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

ફક્ત બે અઠવાડિયા સુધી રહેવા માટે આટલા કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે સિદ્ધાર્થ શુક્લા

સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 14 માં ખાલી બે અઠવાડિયા માટે આટલા કરોડો રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. સલમાન ખાનના બીગ બોસ 14 હાલના દિવસોમાં ચર્ચામાં જળવાયેલી છે. આમ તો તેમાં ટીવી જગતના ઘણા જાણીતા કલાકારો આવેલા છે પરંતુ શોનું સાચું પાત્ર હજુ પણ બીગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા જ બનેલા છે.

ઘણા પ્રસંશકોનું એવું પણ માનવું છે કે આ વખતે બીગ બોસ સીઝન માત્ર સિદ્ધાર્થ શુક્લાના બળ ઉપર આગળ વધી રહી છે. આમ તો સિદ્ધાર્થ શો માં કાયમી રીતે નથી. છેલ્લી સીઝનના હરીફ હોવાના લીધે તે શો માં વધુ દિવસ નથી રહી શકવાના. તે બીગ બોસનો નિયમ પણ કહે છે. તેવામાં બે અઠવાડિયા સુધી જ શોનો ભાગ બનશે.

બીગ બોસ 14માં આટલા પૈસા લઇ રહ્યા હતા સિદ્ધાર્થ શુક્લા : આ બે અઠવાડિયા માટે પણ સિદ્ધાર્થે ઘણી મોટી ફી લીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેની આશરે બે અઠવાડિયાની ફી કરોડોમાં છે. એક મીડિયા પોર્ટલના જણાવ્યા મુજબ સિદ્ધાર્થ શુક્લા બીગ બોસ 14 માં બે અઠવાડિયા રહેવા માટે પુરા 12 કરોડ રૂપિયા લઇ રહ્યા છે. માત્ર બે અઠવાડિયા એટલે 14 દિવસ માટે 12 કરોડ રૂપિયાની રકમ ખરેખર ઘણી વધુ છે. આમ તો મેકર્સ પણ આ ફી આપવા માટે તૈયાર થઇ ગયા છે. તેનું કારણ સોશિયલ મીડિયા ઉપર સિદ્ધાર્થની જોરદાર લોકપ્રિયતા છે.

મોટી ફી જોઈ થયા હતા ગેસ્ટ બનવા માટે તૈયાર : બીગ બોસ 13 માં પણ સિદ્ધાર્થ શુક્લા જ છવાયેલા રહ્યા હતા. તેની ફેન ફોલોઈંગ ઘણી વધુ છે. તેનો ફાયદો ઉઠાવતા મેકર્સ બીગ બોસ 14 ના ટીઆરપી પણ વધારવા માંગે છે. સુત્રોના જણાવ્યા મુજબ તો પહેલા જયારે મેકર્સે તેને શો માં ગેસ્ટ આપીયરેંસની ઓફર કરી હતી, તો તેમણે સ્પષ્ટ ના કહી દીધી હતી.

આમ તો જયારે તેને મોટી ફીની ઓફર મળી તો તે માની ગયા. સિદ્ધાર્થ શુક્લા ઉપરાંત હીના ખાન અને ગૌહર ખાન પણ બીગ બોસ 14 માં ગેસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે. આમ તો શો માં સિદ્ધાર્થ સૌથી વધી જોવા મળી રહ્યા છે.

આ વર્ષની સીઝનના સ્પર્ધકની વાત કરીએ તો તેમાં પવિત્રા પુનીયા, જાન સાનુ, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, સારા ગુર પાલ, એજાજ ખાન અને જેસ્મીન ભસીન સહીત ઘણા બીજા કલાકારો છે. શો ને હજુ પણ સલમાન ખાન જ હોસ્ટ કરી રહ્યા છે. તે શનિવાર રવિવાર ‘વીકેંડ કા વોર’ ઉપર જ આવે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

હિમાચલની સ્કૂલોમાં ફરી આવી રોનક, પહેલા દિવસે પહોંચ્યા આટલા વિદ્યાર્થીઓ.

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

‘આદિપુરુષ’માં પ્રભાસ બનશે ભગવાન રામ, બાહુબલી ડાયરેક્ટરે જણાવી આ વાત

Amreli Live

આ વખત દિવાળી પર ‘સ્વદેશી અને આત્મનિર્ભર ઝાકમઝોળ’ ની થઇ રહી છે તૈયારી.

Amreli Live

સરકારે ફ્લાઇટમાં ખોરાકને મંજૂરી આપી, માસ્ક ફરજિયાત કર્યું, જાણો નવી ગાઈડલાઈન.

Amreli Live

આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

Amreli Live

આરાધ્યા બચ્ચનમાં છે ગજબનું ટેલેન્ટ, એશ્વર્યા રાય બચ્ચને ફોટો શેયર કરી દેખાડી એક ઝલક.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

આ નવરાત્રી બની રહ્યો છે અશુભ સંયોગ, આખા એક વર્ષ દુનિયામાં થશે ઉથલ પાથલ.

Amreli Live

ઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.

Amreli Live

આ ત્રણ જરૂરી વાતને તમે ધ્યાનમાં રાખશો, તો તમે સંક્રમણથી લડવાનો પાવર જનરેટ કરી શકશો.

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે દુનિયાની સૌથી પાવરફુલ બાઈક, આ કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર.

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

અધિકમાસમાં ભગવાન વિષ્ણુને તુલસી અને ભગવાન શિવને બીલીપત્ર ચડાવો, થશે આવા લાભ.

Amreli Live

ગણેશ વિસર્જનનો ઉત્સવ છે અનંત ચતુર્દર્શી, શ્રીકૃષ્ણએ પાંડવોને આપી હતી આ વ્રત કરવાની સલાહ.

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live

રસોડા મા આ મશીન તમારા માટે બનશે કામના જુઓ કયા સાધન કયા કામ મા લાગી શકે એવા છે

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live