25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

પાન કાર્ડ ચોરી કે ખોવાઈ જાય તો જાણો કેવી રીતે ફરીથી મળશે, આ સ્ટેપ્સમાં થઈ જશે તમારું કામ

પાન કાર્ડ ખુબ જ કામનું છે અને ખાસ કરીને લેવડદેવડ અને આવક વેરો ભરતા સમય તેની જરૂર પડે છે. સમજી લો કે કોઈ કારણે તમારો પાન કાર્ડ ચોરી થઇ ગયું કે પછી ગુમ થઇ જાય તો શું કરશો. ગભરાશો નહિ, જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય કે પછી ચોરી થઇ જાય તો તમે તેને ફરીથી મેળવી શકો છો. તેની માટે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને તમારું પાન કાર્ડ તમારી પાસે ફરી આવી જશે. પણ આ ડુપ્લીકેટ પાન કાર્ડ હશે.

આવો જાણીએ તે સ્ટેપ્સને જેની મદદથી તમે પોતાના પાન કાર્ડને ફરીથી મેળવી શકો છો. તેની માટે તમારી નીચે આપેલ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

તેની માટે સૌથી પહેલા તમારે ઇનકમ ટેક્સ પાન સર્વિસેજ યુનિટની વેબસાઈડ પર જવું પડશે.

ત્યાં ઘણા વિકલ્પ દેખાશે જેમાંથી તમારે રિપ્રિન્ટ ઓફ ઓન પાન કાર્ડ વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

આ વિકલ્પ તે લોકો માટે છે, જેમની પાસે પહેલાથી જ પાન કાર્ડ ઉપલબ્ધ છે.

આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી ઉપયોગ કર્તાઓને નવા પાન કાર્ડ મોકલવામાં આવે છે પરંતુ આ નવા કાર્ડમાં નંબર ઓરીજનલ કાર્ડનો જ હોય છે

ત્યાં તમને એક ફોર્મ મળશે, જેને ભરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ડાબી બાજુમાં કોઈ પણ બોક્સ પર રાઇટનું નિશાન લગાવવાનું નથી.

તેના પછી તમારે પાન કાર્ડ ફરીથી મેળવવા માટે 105 રૂપિયા ફી આપવી પડશે. તમે ઈચ્છો તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો.

તેના પછી તમે જેવું જ ફોર્મ જમા કરશો, તો તમને એક સ્વીકૃતિ રસીદ મળશે.

આ રસીદની પ્રિન્ટ કાઢી લેવો અને તેના પર 2.5 X 3.5 સેમી આકારનો કલર ફોટો લગાવો અને તેના પર સહી કરો.

જો તમે ફીનું પેમેન્ટ ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેકથી કર્યું છે, તો તેની કોપી પણ લગાવો અને તેના પછી તેમાં પોતાના ઓળખાણનું પ્રમાણ પત્ર, સરનામાનો પુરાવો અને જન્મનો પુરાવાની સાથે NSLD પુણે સ્થિત ઓફિસ મોકલી દેવો.

આવેદનના 15 દિવસમાં તમને તમારું ડુપ્લીકેટ પાન કાર્ડ મળી જશે.

પોતાના પણ કાર્ડનું સ્ટેટ્સ જાણવા માટે તમે NSDLPAN લખીને સ્પેસ આપો અને તેના પછી મેળવેલ સૂચના નંબર નાખો અને તેને 57575 પર મોકલી દેવો.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભગવાન શિવનું અદભુત મંદિર, જ્યાં વાઘના રૂપમાં છે વિરાજમાન, મંદિરના દ્વારપાલ છે ભૈરવનાથ.

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

ચપટી પાઉડરથી પાણી શુદ્ધ, નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડમાં થયો સમાવેશ

Amreli Live

પવિત્ર શ્રાવણ મહિનામાં જાણો, શિવજીના ડમરૂનું મહત્વ.

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

માતા પિતાની નાકના નીચે 17 વર્ષીય યુવકે કર્યું એવું કાંડ કે બેન્કમાંથી 16 લાખ રૂપિયા ઉડાડી દીધા, હવે નથી આપતા સ્માર્ટફોન.

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

અક્ષય કુમારે કર્યો ‘જય શ્રીરામની’ લલકાર, ફેન્સે જણાવ્યું : ઇન્ડસ્ટ્રી માંથી કોઈ તો બોલો.

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

Amreli Live

ગોરખધામ અને પ્રભુ રામ : મંદિર આંદોલનના કેન્દ્રમાં રહ્યું છે યોગીનું મઠ.

Amreli Live

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે સગાઈ કરીને કર્યા બધાને અચરજ, જાણો કોણ છે આ સુંદર છોકરી?

Amreli Live

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આજે આ રાશિઓ વાળાના ચમકશે ભાગ્ય

Amreli Live

શુક્રવારે આ રાશિવાળાના માન અને યશમાં વૃદ્ધિ વચ્ચે શત્રુ થશે પરાસ્ત, વાંચો રાશિ ભવિષ્ય

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live