31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

પ્રવાસી મજૂરો માટે હવે ઉભી થઈ ગઈ મોટી મુસીબત, ત્રણ મહિનાથી નથી મળ્યું કોઈ….

પ્રવાસી મજૂરો તોળાઈ રહ્યા છે સંકટના વાદળ, હવે આ મુશ્કેલી આવી સામે. જિલ્લામાં કામદારોએ રોજગારની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. આનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) અંતર્ગત છેલ્લા 104 દિવસમાં જિલ્લામાં 43 હજારથી વધુ મજૂરના હાથ ખાલી થયા છે. તેમને રોજગાર નથી મળી રહ્યો. વિકાસ કામોની સંખ્યા પણ ઓછી થઈ છે.

લોકડાઉન થયા બાદ અનલોકના પહેલા તબક્કામાં મજૂરોને રોજગારી મળે તે હેતુથી મનરેગા હેઠળ કામો શરૂ કરાયા હતા. સરકારના નિર્દેશો અનુસાર, ઘણા વિભાગોએ વધુમાં વધુ મજૂરોને કામ મળે એ માટે વિકાસ કામગીરી શરૂ કરી હતી. તેના પરિણામે 26 જૂને, મનરેગા હેઠળ જિલ્લામાં 62,605 મજૂરો કામ કરતા હતા. જિલ્લાની 695 ગ્રામ પંચાયતોમાંથી 680 માં ગટર, ફૂટપાથ, રોડ બાંધકામ તેમજ નહેરની સફાઇ, તળાવ ખોદકામ વગેરેના 1610 કામો શરૂ કરાયા હતા. તાજેતરમાં મનરેગા અંતર્ગત થઈ રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. 7 ઓક્ટોબર સુધી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરાયું હતું.

એવું જાણવા મળ્યું હતું કે, ઓક્ટોબર સુધી આ વિકાસ કાર્યોની સંખ્યા ઘટીને 912 થઈ ગઈ છે. 588 ગ્રામ પંચાયતોમાં માત્ર 18,753 મજૂરો રોજગાર મેળવી રહ્યા છે. એટલે કે આ 104 દિવસોમાં 43,852 મજૂરો બેકાર થઈ ગયા. હવે આની નોંધ લેવાતી નથી. ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના મજૂરોના હાથ ખાલી છે. લોકડાઉન પછી વિકાસ કામોમાં જેટલી ગતિ હતી, હવે તે એટલી જ ઓછી થઈ છે. અધિકારી મનીષ કુમાર કહે છે કે, અન્ય વિભાગોનો સંપર્ક કરીને વિકાસ કાર્યોની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી વધુને વધુ મજૂરોને રોજગાર મળી રહે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર દરેક સમસ્યાના અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

લેટેસ્ટ કેમેરા ફીચર્સથી સજ્જ Vivo V20 થયો ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર.

Amreli Live

ટોપલીમાં બટાકા-ડુંગળીની સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય? શું તમે પણ કરતા આવી રહ્યા છો આટલી મોટી ભૂલ

Amreli Live

ચીનને કાનપુર આપી શકે છે 80 અરબનો ઝાટકો, હવે ઉદ્યોગસાહસિક નથી ઈચ્છા ચીની સામાન.

Amreli Live

ધનુ રાશિના લોકો માટે સૂર્યદેવની કૃપાથી કાર્ય સફળતાનો દિવસ છે, આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

બાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે? જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.

Amreli Live

અહીં છે એશિયાનું સૌથી મોટું શિવલિંગ, અહીં મંદિરનું આકાર જ છે શિવલિંગના જેવો.

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

સફળતાના ત્રણ સૂત્ર છે P3, પરિશ્રમ, પ્રાર્થના અને પ્રતીક્ષા, જો આ ત્રણેય સંતુલનમાં રહેશે તો કોઈ લક્ષ્ય દૂર રહેશે નહીં.

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

સ્પેસ ક્ષેત્રમાં વધુ એક ઉછાળ, દેશના પહેલા ખાનગી રોકેટ એન્જીન ‘રમણ’ નું સફળ પરીક્ષણ

Amreli Live

પાણીપુરી વેચીને ગુજરાન ચલાવનારો બાળક હવે IPL ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે, જાણો આ ભાઇની આંખોદેખી.

Amreli Live

વાત કરીએ નેરેટિવ બિલ્ડીંગની, કઈ રીતે ‘કથ્ય’ એટલે કે પ્રપંચ થી ઉભી કરેલી છબી…

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

આજે આ 5 રાશિઓ પર રહેશે વિષ્ણુજીની કૃપા, ધનલાભ થાય, ૫ત્‍ની અને પુત્રથી લાભ થશે.

Amreli Live