29.1 C
Amreli
21/09/2020
કલેક્ટર ઓફિસ

પ્રવાસી મજૂરોની મદદ માટે આગળ આવ્યો સેહવાગ, આખો પરિવાર કરી રહ્યો છે સેવા

મજૂરોની મદદે આવ્યો સેહવાગ

પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પ્રવાસી મજૂરોની મદદ માટે ‘ઘરેથી સેવા’ અભિયાન શરૂ કર્યું છે. કોરોના વાયરસના ડર વચ્ચે લોકડાઉન લાગુ છે અને પ્રવાસી મજૂરો ઘરે પાછા જવા મજબૂર છે. તો સેહવાગ સતત તેમની મદદ કરી રહ્યો છે. આ વખતે તેણે માતા કૃષ્ણા સેહવાગ, પત્ની આરતી અને બાળકો સાથે મળીને જમવાનું બનાવ્યું અને પેક કર્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પ્રવાસી મજૂરો માટે ઘરેથી સેવા

સેહવાગે ટ્વીટર પર તસવીરો શેર કરતા લોકોને આ કામમાં સહયોગ કરવાની અપીલ કરી છે. તેણે લખ્યું, પોતાના ઘરે આરામથી જમવાનું બનાવવાનું અને પેક કરવાની સંતુષ્ટિ અને @udayfoundation અદ્ભૂત લોકો પર વિશ્વાસ કરવો, જેમણે આ પ્રવાસી મજૂરોને વિતરણ કર્યું, #GharseSewaની સુંદરતા છે. જો તમે લોકો પણ 100 લોકોને ભોજનની સેવા આપવા ઈચ્છો છો તો કૃપા કરીને @SehwagFoundatn પર ડીએમ કરો.

પરિવાર સાથે પોતે પણ જોડાયો

તસવીરોમાં સેહવાગનો પરિવાર જમવાનું પેક કરતા દેખાય છે. તેણે પ્રવાસી મજૂરોની તસવીર પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે વીરેન્દ્ર સેહવાગ અને તેમનું ફાઉન્ડેશન હંમેશાથી જ લોકોની મદદ માટે તત્પર રહે છે.

લોકોની કરી અપીલ

ઉલ્લેખનીય છે કે સેહવાગે આ પહેલા વિડીયો શેર કરતા લોકોને પ્રવાસી મજૂરોને મદદ કરવાની અપીલ કરી હતી. તે સમયે તેનું ફાઉન્ડેશન લોકોની મદદ માટે સતત કામ કરી રહ્યું હતું.

પ્રવાસી મજૂરો માટે સેહવાગ બન્યો રસોયો

 


Source: iamgujarat.com

Related posts

Reliance લાવ્યું Jio TV+, એક જ જગ્યાએ મળશે 12 ફેમસ OTT પ્લેટફોર્મનું કૉન્ટેન્ટ

Amreli Live

સૂર્ય ગ્રહણઃ આજે રાત્રે 10.03 વાગ્યાથી વેધ શરું થતા સૂતક લાગશે, કાલે બપોરે 1.38 વાગ્યે મોક્ષ

Amreli Live

નેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

ગુજરાતઃ આ મહિને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઘરે બેઠા લેવાશે પરીક્ષા

Amreli Live

મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!

Amreli Live

દિલ્હીમાં હવે નહીં કરાય હોમ ક્વોરન્ટિન, કોરોના પોઝિટિવને આઈસોલેશન વોર્ડમાં જવું પડશે

Amreli Live

પાડોશમાં રહેતી 19 વર્ષની છોકરીને ભગાડી ગયા ‘દાદા’, હાઈકોર્ટની શરણે પરિવાર

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

જયારે ભારતના ફક્ત 120 સૈનિક, ચીનના 2000 સૈનિકો ઉપર થઈ ગયા હતા હાવી, 1300 નો તો બોલાવી દીધો હતો ખાતમો

Amreli Live

ક્રાઈમ પેટ્રોલની આ ટીવી એક્ટ્રેસે કરી આત્મહત્યા, લોકડાઉનમાં થઈ ડિપ્રેશનનો શિકાર

Amreli Live

આ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર

Amreli Live

કોરોના, પર્યાવરણ, વિકાસ…UNમાં પીએમ મોદીની ખાસ વાતો

Amreli Live

આઈફોન બનાવનાર કરોડપતિ વ્યક્તિએ આ કારણે પોતાને જણાવ્યો હતો નપુંશક.

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

OnePlusએ લૉન્ચ કરી સ્માર્ટ ટીવીની નવી રેન્જ, શરૂઆતી કિંમત ફક્ત 12,999

Amreli Live

17 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અભિનવ કશ્યપે ફરી સલમાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાડો’

Amreli Live

કોરોના મહામારીઃ શું કાર ડ્રાઈવ કરતી વખતે માસ્ક પહેરવું જોઈએ?

Amreli Live

ઇસ્કોને કર્યો શેમારુ પર કેસ, શેમારુએ માફી માંગી પણ ઇસ્કોને આપ્યો આવો જવાબ, જાણો આખો મામલો.

Amreli Live

સલમાન ખાન બન્યો ‘ખેડૂત’, વરસતા વરસાદમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ્યું ખેતર

Amreli Live