26.8 C
Amreli
05/08/2020
મસ્તીની મોજ

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

પોસ્ટ ઓફિસ માસિક સેવિંગ સ્કીમ પર મળી રહ્યું છે બેંકથી વધારે રિટર્ન, અહીં જાણો કઈ બેન્ક આપી રહ્યું છે કેટલું વ્યાજ

એસબીઆઈ એફડી ઉપર વધુમાં વધુ વાર્ષિક 5.4% વ્યાજ ચૂકવે છે

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ 6.6% વ્યાજ મળે છે

નવી દિલ્હી. હાલના દિવસોમાં જો તમે એવી જગ્યાએ નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, જ્યાં તમને બેંક એફડી કરતા વધુ વ્યાજ મળે તો પોસ્ટ ઓફિસની માસિક બચત યોજના તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં તમને વાર્ષિક 6.6 ટકા લેખે વ્યાજ આપવામાં આવે છે. અમે તમને દેશની કેટલીક મુખ્ય બેંકો અને માસિક આવક યોજનાઓ ઉપર મળતા વ્યાજ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે તમારા આયોજન મુજબ તમારા નાણા યોગ્ય સ્થાને રોકાણ કરી શકો.

પોસ્ટ ઓફીસની માસિક આવક યોજનામાં 6.6 ટકા કરી દેવામાં આવશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. વિશેષ બાબત એ છે કે યોજના પૂર્ણ થયા પછી તમને તમારા સંપૂર્ણ પૈસા પાછા મળી જશે. એટલે કે આ ખાતામાંથી તમારા માટે નિયમિત આવકની બાંયધરી મળી શકે છે. જો તમારું ખાતું સિંગલ છે, તો તમે 4.5 લાખ રૂપિયા સુધી વધુમાં વધુ જમા કરી શકો છો.

અને જો તમારું સંયુક્ત ખાતું છે, તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છે. પરિપક્વતા અવધિ 5 વર્ષ છે. આ યોજના હેઠળ જો તમે 4.5. લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 6.6 ટકાના વ્યાજ દર અનુસાર વાર્ષિક રૂ. 29700 રૂપિયા વ્યાજ મળશે. અને જો તમે તેમાં સંયુક્ત ખાતા હેઠળ 9 લાખનું રોકાણ કરો છો, તો તમને 59,400 વાર્ષિક વ્યાજ મળશે. યોજના વિશે વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો

આઈસીઆઈસીઆઈ બેંક

1 વર્ષની એફડી ઉપર 5.55%

1 થી 2 વર્ષની એફડી ઉપર 5.75%

2 થી 3 વર્ષની એફડી ઉપર 5.75%

5 વર્ષ એફડી ઉપર 5.75%

5 વર્ષ માટે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 5.75% વાર્ષિક વ્યાજ દર પ્રમાણે વાર્ષિક રૂ. 149,479 રૂપિયા વ્યાજ મળશે.

એચડીએફસી બેંક

1 વર્ષની એફડી ઉપર 5.60%

1 થી 2 વર્ષની એફડી ઉપર 5.60 ટકા

2 થી ૩ વર્ષની એફડી ઉપર 5.75%

5 વર્ષની એફડી ઉપર 5.75%

5 વર્ષ માટે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 5.75% ના વ્યાજ દરે વાર્ષિક રૂ. 149,479. રૂપિયા વ્યાજ મળશે.

બેંક ઓફ બરોડા (BoB)

1 વર્ષની એફડી ઉપર 5.55%

400 દિવસથી 2 વર્ષ સુધીની એફડી ઉપર 5.55%

2 થી 3 વર્ષ સુધીની એફડી ઉપર 5.55%

5 વર્ષ એફડી ઉપર 5.70%

5 વર્ષ માટે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 5.70% ના વાર્ષિક વ્યાજ દર પ્રમાણે વાર્ષિક 147,989 રૂપિયા વ્યાજ મળશે.

ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)

1 વર્ષની એફડી ઉપર 5.50%

1 થી 2 વર્ષ કરતા ઓછા સમય માટે 5.50%

2 થી 3 વર્ષ કરતા ઓછા સમય માટે 5.50%

3 થી 5 વર્ષની એફડી ઉપર 5.40%

5 વર્ષથી 10 વર્ષ સુધી 5.40%

5 વર્ષ માટે 4.5 લાખનું રોકાણ કરો છો, તો તમને 5.40% વાર્ષિક વ્યાજ દર પ્રમાણે વાર્ષિક 139.127 રૂપિયા વ્યાજ મળશે.

પંજાબ નેશનલ બેંક (પીએનબી)

1 થી 2 વર્ષ કરતા ઓછા સમય સુધી 5.10%

2 થી 3 વર્ષ વર્ષ કરતા ઓછા સમય સુધી 5.10%

3 થી 5 વર્ષ વર્ષ કરતા ઓછા સમય સુધી 5.30%

5 વર્ષની એફડી ઉપર 5.40%

5 થી 10 વર્ષ સુધી 5.40 ટકા

5 વર્ષ માટે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 5.40% વાર્ષિક વ્યાજ દર પ્રમાણે વાર્ષિક 139.127 રૂપિયા વ્યાજ મળશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મળો ચંદના હિરનને, જેમની પિટિશન આપ્યા પછી ‘Fair & Lovely’ ક્રીમને બદલવું પડ્યું પોતાનું નામ

Amreli Live

શ્રાવણ 2020 : ઇતિહાસમાં પહેલીવાર અધૂરી રહી જશે બિહારીજીના ભક્તોની આ આશા

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

સૂર્ય ગ્રહણ સાથે બની રહ્યો છે ખાસ યોગ, મિથુન રાશિ સહિત આ લોકોના સપના થશે પુરા

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live

બુધવારે કરો આ 4 કામ, ગણેશજીની વરસશે કૃપા, ગરીબી થશે દૂર

Amreli Live

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live

વાંચો આ મજેદાર જોક્સ – મહિલાએ પોલીસને જણાવી પતિની એવી નિશાની, કે સાંભળીને બધા ચોંકી ગયા

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

આજે આ રાશિઓ વાળાએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે, આજે અશુભ યોગ બનશે જે મુશ્કેલી વધારી શકે છે

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

ઘરે ચટાકેદાર ગુજરાતી ઢોકળા બનાવવાની રેસિપી જાણો

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

1 હજારના ખેડૂતે કર્યા 40 હજાર, સીધા 40 ગણા ગુગલથી શીખ્યો જૈવિક ખેતી.

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

EFP માંથી પૈસા ઉપાડવા માટે જરૂર નથી આ ડોક્યુમેન્ટ્સની, ઘણા સરળતાથી નીકળી જશે તમારા પૈસા.

Amreli Live