26.8 C
Amreli
20/09/2020
એસપી ઓફિસ

પોલીસ સાથી ન્યુઝ જય હિંદ, ગોધરા એલસીબી પોલીસ ઈનસપેકટર ડિ એન ચુડાસમા સાહેબ તથા…

પોલીસ સાથી ન્યુઝ જય હિંદ, ગોધરા એલસીબી પોલીસ ઈનસપેકટર ડિ એન ચુડાસમા સાહેબ તથા…
પોલીસ સાથી ન્યુઝ જય હિંદ, ગોધરા એલસીબી પોલીસ ઈનસપેકટર ડિ એન ચુડાસમા સાહેબ તથા…
પોલીસ સાથી ન્યુઝ જય હિંદ, ગોધરા એલસીબી પોલીસ ઈનસપેકટર ડિ એન ચુડાસમા સાહેબ તથા…
પોલીસ સાથી ન્યુઝ જય હિંદ, ગોધરા એલસીબી પોલીસ ઈનસપેકટર ડિ એન ચુડાસમા સાહેબ તથા…
પોલીસ સાથી ન્યુઝ જય હિંદ, ગોધરા એલસીબી પોલીસ ઈનસપેકટર ડિ એન ચુડાસમા સાહેબ તથા…

પોલીસ સાથી ન્યુઝ
જય હિંદ,

ગોધરા એલસીબી પોલીસ ઈનસપેકટર ડિ એન ચુડાસમા સાહેબ તથા સ્ટાફ ને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે મોરવા તાલુકાના નાગલોદ ચોકડી પાસે નાકાબંધી કરી વાહનો ની તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ટાટા-407 જી જે 02 વી વી 0505 ની માં ડુંગળી ના કોથળાની નીચે સંતાળેલો દારૂનો જથ્થો સાથે ટેમ્પો ચાલક ચીમનભાઈ મનસુખભાઈ ભુરીયા રહે. કુણી ભગત ફળિયું તા. ઝાલોદ તથા મળી આવેલ જેની કિંમત રૂપિયા 2,42,760 તથા વહન કરવામાં લીધેલ ટેમ્પો જેની કિંમત રૂપિયા 5,00,000 તથા અન્ય મુદ્દા માલ મળી કુલ 7,67,790/- ના પ્રોહિબિશન મુદ્દા માલ પકડી પાડવા માં આવેલ છે.

Bipin Gorana
9879077646
Bureau Chief Of Central Gujarat
Police Sathi News
ICBI News
Vadodara – Gujarat

Related posts

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામેથી જુગાર રમતા પાંચ ઈસમોને રોકડ રકમ…

Amreli Live

અમરેલી – મોટી કુંકાવાવ વચ્ચે બે અજાણ્યા ઈસમોએ કરેલ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી બંને આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Amreli Live

અમરેલી પોલિસે ગુજસીટોક એક્ટ અંતર્ગત દાખલ કરેલ ગુન્હામાં ૬ આરોપીને અટક કરી આરોપી…

Amreli Live

લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતાં ૭૭ ઇસમો સામે ૩૯ ગુન્હા નોંધવામાં આવેલ

Amreli Live

વાડીમાં ભજીયા પાર્ટી કરતા યુવાનોના ફોટા અંતર્ગત દામનગર ખાતે શિક્ષાત્મક કાર્યવાહિ

Amreli Live

અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ અગત્યના ડોક્યુમેન્ટ…

Amreli Live

આવતી કાલથી રેશનિંગની દુકાન ઉપર નવી વ્યવયસ્થા ગોઠવાઈ

Amreli Live

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા તા. ૩૦/૦૬/૨૦૨૦ના રોજ નાઈટ કર્ફ્યુ જાહેરનામા ભંગ બદલ…

Amreli Live

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી CID ક્રાઇમ & રેલ્વેઝ દ્વારા ગે.કા.…

Amreli Live

સાવરકુંડલાના માનવમંદિર આશ્રમ ખાતે કોરોનાના પાલન કરવા બાબતે સમજ આપતી સાવર કુંડલા રૂરલ પોલીસ

Amreli Live

COVID-19 રોગચાળાની મહામારીને અટકાવવા માટે “કોરોના વોરિયર્સ” હરહંમેશ સજ્જ…

Amreli Live

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને ઉત્કૃષ્ટ સેવા બદલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ…

Amreli Live

આજરોજ અમરેલી જીલ્લા પોલીસ તથા દાતાશ્રીઓના સહયોગથી જરૂરીયાતમંદ લોકો માટે જીવન જરૂરી ખાદ્ય સામગ્રીની કિટ બનાવી અને વિતરણ કરી માનવતાનું કાર્ય કરવામાં આવેલ.

Amreli Live

અમરેલી જિલ્લાના ફેક્ટરી ધાબા જિનિંગ અને ખેડૂતો માટે અમરેલી પોલીસ દ્વારા અપાયેલી જરૂરી સૂચના

Amreli Live

અમરેલી – મોટી કુંકાવાવ વચ્ચે બે અજાણ્યા ઈસમોએ મોટર સાયકલમાં લિફ્ટ આપી રોકડ રકમ…

Amreli Live

અમરેલી જીલ્લા LCB દ્વારાશાંતિનો ભંગ કરવાની કોશીશ કરતા ઇસમ વિરુધ્ધ સા.કુંડલા ટાઉનમાં ગુન્હો રજી.

Amreli Live

અમરેલી પોલીસના વૉટ્સએપ પર કાયદા ભંગની ઘટનાઓ મોકલો મોબાઇલ નં “૯૬૮૭૫ ૬૬૫૬૫” ઉપર

Amreli Live

અમરેલી જિલ્લાના રાજુલા પો.સ્ટે. દ્વારા રાજુલા તાલુકાના વાવેરા ગામેથી શંકાસ્પદ…

Amreli Live

એકબીજાથી લાંબા હાથ જેટલું અંતર રાખવું જરૂરી છે

Amreli Live

Media updates of joint inquiry into disproportionate assets with ACB Gujarat.…

Amreli Live

The message of lockdown is clear and is to be followed. Some do’s and don’ts

Amreli Live