31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

પોતાનો સ્ત્રી વેશમાં ફોટો ફરતો થતાં હાર્દિકે ભાજપને આડે હાથે લીધો

હાર્દિક પટેલે કરી ફેસબુક પોસ્ટ

હાર્દિક પટેલ(ફાઈલ તસવીર)

અમદાવાદઃ અનામત આંદોલનથી ચર્ચામાં આવેલો હાર્દિક પટેલ તાજેતરમાં જ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગ સાથે ગુજરાત વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત જગન્નાથ રથયાત્રા મામલે પણ નિવેદન આપી હાર્દિક પટેલ ચર્ચામાં રહ્યો હતો. હવે ફરી એકવાર હાર્દિક પટેલ ફેસબુક પોસ્ટથી ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પટેલે જે ફેસબુક પોસ્ટ કરી છે તેમાં તેનો ચહેરો યુવતીના ચહેરામાં મોર્ફ કરવામાં આવ્યો છે. હાર્દિકે તસવીર શૅર કરીને ભાજપના આઈટી સેલ પર પ્રહાર કર્યા હતાં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શૅર કરી આ તસવીર

હાર્દિક પટેલની ફેસબુક પોસ્ટ સાથે શૅર કરેલી તસવીર

હાર્દિક પટેલે તસવીર શૅર કરતા લખ્યું હતું કે,’ મને આ ચિત્ર સાથે કોઈ સમસ્યા નથી. મારા માટે આ સન્માનની વાત છે. મહિલા તો માં દુર્ગા અને રાણી લક્ષ્મી બાઈ પણ છે. ભાજપનો આઇટી સેલ મહિલાને એટલી બધી નફરત કરતા હશે કે મારા ચહેરા પર પણ તે એક સ્ત્રીને જુએ છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. મહિલાઓને પણ ખબર હોવી જોઈએ કે ભાજપનો આઇટી સેલ મહિલા ને કેટલી નફરત કરે છે. ભાજપના માણસોએ કેવો મસ્ત ફોટો બનાવ્યો છે.’

શું લખ્યું છે હાર્દિક પટેલે?

હાર્દિક પટેલની ફેસબુક પોસ્ટ

આ ઉપરાંત હાર્દિક પટેલે ઉમેર્યું હતું કે, ‘હું એક છોકરીના રૂપમાં પણ આટલો સુંદર હોઈશ એની કલ્પના જ મને ન હતી. તમારો આભાર. જેને પણ આ ફોટો બનાવ્યો છે તે વ્યક્તિ પોતાની માં-બહેનને પસંદ કરતો હશે કે નહિ…! આઇટી સેલવાળા છોકરાઓ આ તસવીરમાં પોતાની માતા, બહેન, ભાભી અને પત્ની જોઈ શકે છે. તમામ મહિલાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મને હેપ્પી વુમન ડે ની શુભેચ્છા પાઠવી શકો છો..! હું સુંદર લાગુ છું ને. છેલ્લે એટલું જ કહીશ કે ફોટા પાછળ જે મહેનત કરો છો એ મહેનત પોતાના અધિકારની લડાઈ લડવા માટે કરતા હોત તો આજે બેરોજગાર ના ફરવું પડત.’


Source: iamgujarat.com

Related posts

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

શ્રીલંકાએ 2011ના વર્લ્ડ કપની ફાઈનલ ભારતને ‘વેચી’ દીધી હતીઃ શ્રીલંકન મંત્રી

Amreli Live

આંધ્રપ્રદેશ: પોલીસે રૂપિયા 72 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો

Amreli Live

મુંબઈ: સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી, માસ્ક વિના જ નીકળ્યો વરઘોડો

Amreli Live

PM કેર્સ ફંડમાં ચાઈનીઝ કંપનીઓએ ડોનેશન આપ્યુંઃ કોંગ્રેસ

Amreli Live

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ અને 31 મોત, કુલ 25,658 દર્દીઓ

Amreli Live

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ફેરફાર! આ રીતે શૂટિંગ કરશે ‘કાયરવ’

Amreli Live

ચીનની મદદથી ભારતને ફસાવવા ઈચ્છતું હતું પાકિસ્તાન, અમેરિકાએ પ્લાન ફેલ કરી દીધો

Amreli Live

ગુજરાતની ખાનગી લેબમાં હવે 2500 રૂપિયામાં થશે કોરોનાનો ટેસ્ટ

Amreli Live

શું તમને ખબર છે સુશાંત સિંહ પ્લેન પણ ઉડાવી શકતો હતો! જુઓ Video

Amreli Live

અનલોક ગુજરાતઃ સમગ્ર રાજ્યમાં દોડશે ST બસો, વેપાર-ધંધા પણ ધમધમશે

Amreli Live

હ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ

Amreli Live

ચીનને ભારતની સ્પષ્ટ વાત, પહેલા પેંગોંગ લેક આસપાસથી સૈનિકોને પરત બોલાવો

Amreli Live

ચીનના છક્કા છોડાવશે સ્વદેશી તેજસ, આ જોરદાર મિસાઈલથી કરવામાં આવ્યું છે તેને સજ્જ.

Amreli Live

નહાતા પહેલા શરીર પર તેલથી કરો મસાજ, થશે અદ્ભૂત ફાયદા

Amreli Live

ગર્લ્સ, બ્રા પહેરવાનું બંધ કરી દેવાથી શરીરમાં થાય છે આવા ફેરફાર!

Amreli Live

રાજકોટઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, વીડિયો જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Amreli Live

ઓનલાઈન સાઈટ પર મળતી પ્રોડક્ટ દેશી છે કે વિદેશી? જાણવા કલર કોડ ફરજિયાત કરાશે

Amreli Live

ગલવાનઃ શહીદ મનદીપ સિંહની શૌર્યગાથા, ‘જે પણ ચીની પર હાથ પડ્યો એ ફરી ઉભો ન થયો’

Amreli Live

ડ્રેગનને ઘેરવાની તૈયારી, ઈ-કોમર્સ વેબસાઈટ પર પ્રોડક્ટ ક્યા દેશની છે લખો CAITની માગ

Amreli Live