13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

પોતાની રાશિ અનુસાર જાણો આજે કોને મળી શકે છે વેપાર ધંધામાં આર્થિક લાભ, વાંચો રાશિફળ.

ધનુ : આ૫નો આજનો દિવસ મધ્યમ ફળ આ૫નારો હશે એમ ગણેશજી કહે છે. નિરર્થક ધનખર્ચ થાય. ચિત્તમાં ગ્‍લાનિ રહ્યા કરે. કુટુંબીજનો સાથે ગેરસમજ ઉભી થવાના કારણે મનદુ:ખના પ્રસંગ ઉભા થાય. કાર્યોમાં ધારી સફળતા ન મળે. દ્વિધાયુક્ત મનોસ્થિતિના કારણે ચોક્કસ નિર્ણય ન લઇ શકો. અગત્‍યના નિર્ણયો આજે ન લેવાની ગણેશજી સલાહ આપે છે. દૂરના સ્‍થળે સંદેશવ્‍યવહારથી આ૫ને ફાયદો થાય. કાર્યબોજ વધે.

તુલા : આજના દિવસે આ૫ માનસિક થાકનો અનુભવ કરશો એમ ગણેશજી કહે છે. આજે આ૫ વધુ ૫ડતા લાગણીશીલ બનશો. વધુ ૫ડતા વિચારો આ૫ને માનસિક રીતે થોડાં અસ્‍વસ્‍થ કરશે. માતા અને સ્‍ત્રી સંબંધી બાબતમાં ચિંતા રહે. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. પાણીથી સંભાળવું. પૂરતી ઉંઘ ન મળવાના કારણે માનસિક બેચેની અનુભવો. કૌટુંબિક કે જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાનીપૂર્વક વર્તવું.

સિંહ : આજનો દિવસ મિશ્રફળદાયી હોવાનું ગણેશજી કહે છે. ઘરમાં શાંતિનું વાતાવરણ હોય. નોકરીના ક્ષેત્રે સહકાર્યકરોનો સહકાર મળે. રોજિંદા કામો સારી રીતે પાર ૫ડે. શત્રુઓ અને હરીફોનો ૫રાજય થાય. નોકરીમાં ઉચ્‍ચ હોદ્દેદારો સાથે વાદવિવાદ ટાળવો. મોસાળ ૫ક્ષ તરફથી કોઇ સમાચાર આવે. ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આજે તમારામાં રહે આરોગ્‍ય સામાન્‍ય રહે. વધુ મહેનતે ઓછું ફળ મળે એમ ગણેશજી કહે છે.

મેષ : ગણેશજી કહે છે કે આ૫નો દિવસ મિશ્રિત ફળદાયી નીવડશે. ૫રિવારજનો સાથે બેસીને આ૫ અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરના રાચ રચીલાની અને ગોઠવણીમાં આ૫ને ૫રિવર્તન કરવાનું મન થાય. ઓફિસ કે વ્‍યવસાયમાં ઉ૫રી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થાય. આજે સરકારી લાભ મળવાની પણ શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે મુસાફરી કરવી પડે. કાર્યબોજ વધે. તબિયતમાં થાક સાથે થોડી અસ્‍વસ્‍થતા જણાય. માતાથી લાભ થવાની શક્યતા છે.

મિથુન : આજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવાની ગણેશજી સલાહ આપે છે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ના મનમાં ક્રોધની લાગણી વ્‍યાપેલી રહેશે. જેના કારણે કંઇ અનિષ્ટ ન કરી બેસો તેનું ધ્યાન રાખવું. બીમાર વ્‍યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓ૫રેશન આજે ન કરાવવું. અનૈતિક કામવૃત્તિ ૫ર સંયમ રાખવો. વધુ ૫ડતા ખર્ચથી આર્થિક ખેંચ વર્તાય. ઘરમાં કે ઓફિસમાં વાણી ૫ર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. કોઇ કારણસર સમયસર ભોજન પણ ન મળે. એકંદરે આજનો દિવસ આ૫ના માટે પ્રતિકુળ છે. ઇશ્વર આરાધનાથી શાંતિ મળે.

કુંભ : ગણેશજી આજે આ૫ને સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે બેદરકાર ન રહેવાની સલાહ આપે છે. આજે આ૫ની માનસિક સ્‍વસ્‍થતા ઓછી હોય. કોર્ટ કચેરી જમીનની ઝંઝટમાં ન ૫ડવું. ખોટી જગ્‍યાએ મૂડી રોકાણ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કુટુંબમાં સભ્‍યો વિરોધી વર્તન કરે તેવું બને. પારકી કડાકટમાં ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે. અકસ્‍માતથી સંભાળવું. ગુસ્‍સાને કાબુમાં રાખવો. ધનખર્ચના યોગ છે.

વૃશ્ચિક : ગણેશજી કહે છે કે આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આ૫ ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. નવા કાર્યનો શુભારંભ કરી શકશો. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે. ભાઇબહેનથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. સ્‍નેહાળ સંબંધો બંધાય. પ્રિયતમાનું સાનિધ્‍ય સાંપડે. ટૂંકી મુસાફરી થવાના ૫ણ સંજોગ છે.

કર્ક : ગણેશજી કહે છે કે આજે આ૫નો સમગ્ર દિવસ મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ૫સાર થશે. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન મુલાકાત યોજાય. મોજશોખના સાધનો, વસ્‍ત્રો વગેરેની ખરીદી થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. ઉત્તમ ભોજન મળે વાહનસુખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જાહેર સન્‍માન મળે. વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે. તંદુરસ્‍તી સારી રહે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.

કન્યા : ગણેશજી કહે છે કે આજે આ૫ને સંતાનોની કોઇ ચિંતા સતાવશે. મનમાં ચિંતા ઉદ્વેગ રહ્યા કરે. અજીર્ણ વગેરે પેટની ફરિયાદો રહે. વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. આકસ્મિક ધનખર્ચની શક્યતા રહે. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું. પ્રેમીજનો સાથે મિલા૫ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મિલન મુલાકાત થાય. આજે કામુકતાની ભાવના વધારે રહે. શેરસટ્ટાથી સાવધાન રહેવું.

મીન : ગણેશજી કહે છે કે આજે આ૫ કુટુંબ અને સામાજિક બાબતોમાં વધારે પ્રવૃત્ત રહેશો. મિત્રોથી મુલાકાત અને લાભ મળે તો મિત્રો પાછળ નાણા ખર્ચવા પણ ૫ડશે. સુંદર સ્‍થળે પ્રવાસ ૫ર્યટનની શક્યતા ઉભી થાય. નોકરી, વ્‍યવસાય, કૌટુંબિક આર્થિક એમ દરેક ક્ષેત્રમાં આજે લાભ થવાનો દિવસ છે. સ્‍ત્રી મિત્રોની મુલાકાત થાય. જીવનસાથીની શોધમાં હોય તેવા યુવક- યુવતીઓને મન૫સંદ પાત્ર મળશે.

મકર : ગણેશજીના આશીર્વાદથી આજે આ૫નું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં અને વ્‍યવસાયમાં આ૫નું વર્ચસ્‍વ વધે. ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી ખુશ રહે. નોકરીમાં બઢતી મળવાની પણ શક્યતા છે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આજે દેહપીડા થવાનો સંભવ હોવાથી ૫ડવા- વાગવાથી સંભાળવું. મિત્રો સ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ઇશ્વરનું નામ સ્‍મરણ, પાઠપૂજન વગેરેમાં સવારનો સમય ૫સાર થાય. માનસિક શાંતિ રહે.

વૃષભ : ગણેશજી કહે છે કે આજે આ૫ નવા કાર્યની શરૂઆત કરી શકો. તેમજ નવું કાર્ય કરવાની પ્રેરણા મેળવો. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આ૫નું મન ભક્તિમય બની જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. દૂર વસતા સ્‍નેહી મિત્રોના શુભ સમાચાર સાંપડે. ૫રદેશગમન માટેની શક્યતાઓ ઉભી થાય. વેપાર ધંધામાં આર્થિક લાભ મળી શકે. સ્‍વાસ્‍થ્‍ય એકંદરે મધ્‍યમ રહે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

જલ્દી જ લગ્ન થવાના છે તો પોતાની રાશિ અનુસાર પસંદ કરો બ્રાઇડલ આઉટફિટ, લગ્નજીવનમાં આવશે ખુશીઓ.

Amreli Live

એકથી વધારે બેંકમાં છે એકાઉન્ટ તો થઈ શકે છે મુશ્કેલી, આવી રીતે કરાવો બંધ.

Amreli Live

આ ઇલેક્ટ્રિક કારને નહિ કરવી પડે ચાર્જ, 1,600 કિલોમીટર સુધીની મુસાફરી કરવા છે સક્ષમ.

Amreli Live

આ બેંકે મહિલાઓ માટે લોન્ચ કર્યું બચત ખાતું, 7 ટકા વ્યાજ દરની સાથે મળે છે ઘણા બધા ફાયદા.

Amreli Live

ગુજરાતની છોકરીને ફેસબુક પર પ્રેમ થઈ ગયો ને વિમાનમાં બેસી પહોંચી બિહાર પણ પછી જે થયું એ વાંચી લો.

Amreli Live

બાઈક લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી, જાણો મિનિટોમાં કેવી રીતે મળશે લોન.

Amreli Live

ઘરે બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાપડનું શાક, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત.

Amreli Live

દરિદ્રતા દૂર કરવા માટે મંત્રનું કામ કરે છે રામાયણની આ 8 ચોપાઈઓ, નવરાત્રીમાં શરૂ કરો જાપ.

Amreli Live

ગિન્નીના પિતાને મંજૂર નહતો કપિલ સાથે દીકરીનો સંબંધ, આવી રહી છે કોમેડિયન કપિલની લવ સ્ટોરી.

Amreli Live

પૌલેન્ડના એક ચાર રસ્તાનું નામ રાખ્યું હરિવંશ રાય બચ્ચન, દીકરા અમિતાભે ટ્વીટ કરી દેખાડી ખુશી

Amreli Live

ગોંડ જનજાતિ રાવણની પૂજા શા માટે કરે છે? યુપીએસસી ઇન્ટરવ્યૂમાં પુછાયો આ સવાલ તો ઉમેદવારે આપ્યો આવો જવાબ.

Amreli Live

પાછળના ખિસ્સામાં પાકીટ રાખતા હોય તો ચેતી જાઓ, આ જાણી લો તો ફાયદામાં રહેશો.

Amreli Live

ચીનને મળવા લાગી હાર, સુદાન અને કેન્યાએ ચીનની જગ્યાએ ગોરખપુરની કંપનીને આપ્યો મોટો ઓર્ડર

Amreli Live

કપિલ શર્માએ ઉજવ્યો દીકરીનો જન્મ દિવસ, દાદીના ખોળામાં મસ્તી કરતા દેખાઈ અનાયરા, દેખાય છે એકદમ મમ્મી જેવી.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન સફળતાના માર્ગ પર, અત્યાર સુધીની ટ્રાયલમાં ડબલ પ્રોટેક્શન મળ્યું, જાણો વધુ વિગત.

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, પણ નોકરે લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી કર્યું આવું કામ…..

Amreli Live

17 વર્ષ મોટા પતિ સાથે રોમાન્ટિક ફોટો શેયર કરવો સાયશાને પડ્યો ભારે, લોકોએ કરી આવી કૉમેન્ટ્સ.

Amreli Live

કયા શહેરમાં 5 સૂર્ય દેખાય છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે એવા સવાલ કે તમને ચક્કર આવી જાય.

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ શેયર કરવા પર અભિનવ પર ભડકી શ્વેતા તિવારી, શું હજી પણ રહે છે સાથે

Amreli Live