22.2 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

પોતાના રિલેશનને હેપ્પી અને સ્ટ્રોંગ બનાવવા માટે અપનાવો આ જુના જમાનાની રીતો.

જૂનું તે જ સોનુ, આ જૂની રીતો અપનાવીને તમે પણ તમારા રિલેશનને બનાવી શકશો હૈપ્પી અને સ્ટ્રોંગ. દરેક જૂની વસ્તુ નકામી નથી હોતી. જો તમે ધારો તો થોડી જૂની પદ્ધતિ અપનાવીને તમારા સંબંધોને આનંદમય અને હંમેશા જાળવી રાખી શકો છો.

આજના સમયમાં લોકોની વિચારસરણી પહેલાની અપેક્ષાએ ઘણે અંશે બદલાઈ ગઈ છે અને હંમેશા તે જૂની વસ્તુ અને પદ્ધતિને નકામી સમજે છે. પરંતુ એવું નથી. કહેવામાં આવે છે ને કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ. જેવી રીતે દરેક નવી વસ્તુ માત્ર સારી નથી, બસ એવી જ રીતે દરેક જૂની વસ્તુ અને વિચારસરણીમાં ખરાબી નથી. બસ જરૂર છે મોર્ડન અને જૂની પદ્ધતિમાં બેલેન્સ કરવાની. જો તમે જુના સમયની સારી વસ્તુને પસંદ કરીને તેને તમારી મોર્ડન લાઈફસ્ટાઈલમાં સામેલ કરો છો, તો તેનાથી જીવન ઘણું આનંદમય બની જાય છે.

એટલે કે જુના સમયમાં બચત કરવાની અને હેલ્દી લાઈફ સ્ટાઈલ જીવવાની આદત લોકોના જીવનને ઉત્તમ બનાવતી હતી. તે રીતે જુના સમયની અમુક ટેવો જો આજના સમયમાં અપનાવવામાં આવે તો તમે માત્ર તમારું જીવન જ નહિ, પરંતુ સંબંધોને પણ ઘણે અંશે સુધારી શકો છો અને મોર્ડન લાઈફને કારણે આવનારી રિલેશનશિપ પ્રોબ્લેમ્સને સરળતાથી દુર કરી શકો છો. જાણો આ જૂની ફેશન ટીપ્સ વિષે.

ટેકનોલોજી નહિ : તમે જોયું હશે કે જયારે જુના સમયમાં કપલ્સ મળતા હતા, ત્યારે ન તો તેની વચ્ચે ફોન હતો અને ન તો લેપટોપ. તેથી તે ઓછા સમયમાં પણ તેમના સંબંધોને સારી રીતે જીવતા હતા. પરંતુ આજના સમયમાં કપલ્સ વચ્ચે કોઈ વસ્તુની મુશ્કેલી છે તો તે છે સમય. મોટાભાગના કપલ્સની એ ફરિયાદ રહે છે કે તે બીજી લાઈફસ્ટાઈલને કારણે તેમના સંબંધોને સમય નથી આપી શકતા. તેથી તમે આ જૂની ફેશન ટીપ્સને અપનાવો. વિશ્વાસ રાખશો, ત્યાર પછી તમારે ક્યારે પણ તમારા સંબંધોમાં સમયની ઉણપ નહિ નડે.

આપો ફૂલ : થોડા સમય પહેલા સુધી જયારે પણ કપલ્સ એકબીજાને મળતા હતા, તો છોકરો મોટાભાગે છોકરી માટે ફૂલ લઈને જતો હતો. બની શકે છે કે આજના સમયમાં તમને આ પદ્ધતિ જૂની ફેશન લગતી હશે. પરંતુ વિશ્વાસ રાખો, તેનાથી તમારા પાર્ટનરના ચહેરા ઉપર ઘણું મોટું હાસ્ય છવાઈ જાય છે. તે પાર્ટનર પ્રત્યે પોતાનો પ્રેમ અને કાળજી દર્શાવવાની એક ઉત્તમ રીત છે.

ન કરો ફોન : જુના જમાનામાં દરેક પાસે ફોન ન હતા. તેથી કપલ્સ એક બીજાને ફોન કે મેસેજ કરી શકા ન હતા અને જયારે તે સાંજે મળતા હતા, તો તેમની પાસે એક બીજા સાથે વાત કરવા અને જણાવવા માટે ઘણું બધું હતું. તમે પણ આ રીત અપનાવીને જુવો. એક દિવસ તમે તમારા પાર્ટનરને કોલ કે મેસેજ ન કરો. પરંતુ ઘરે પાછા ફર્યા પછી તેની સાથે બેસીને ઘણી બધી વાતો કરો. એક બીજા સાથે બેસીને એક બીજાની આંખોમાં જોઇને વાતો કરવાની જે મજા છે, તે તમારા કોલ કે મેસેજમાં ક્યારેય નથી મળી શકતી. એટલું જ નહિ, આ રીતથી કપલ્સ વચ્ચે પ્રેમ પણ ઘણો વધે છે.

લખો પત્ર કે કરો વોક : આજના જમાનામાં ભાગ્યે જ કોઈ કપલ હશે, જે તેના પાર્ટનર માટે પત્ર લખવા માંગે. આમ તો જયારે આપણે ફોન ઉપર બધી વાતો કરી શકીએ છીએ કે પછી જરૂરી મેસેજ ફોન દ્વારા મોકલી શકીએ છીએ, તો હકીકતમાં આવા પત્ર લખવા વિચિત્ર એવું લાગે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. પત્ર લખવા અને તેને વાંચવા પોતાનો એક અલગ જ અહેસાસ છે.

ક્યારેય તમે ભાગ્યે જ અનુભવ્યું હશે કે પાર્ટનર માટે પત્ર લખતી વખતે આપણે આપણી તે તમામ ફીલિંગ્સ પણ વર્ણન કરી દઈએ છીએ, જે મનના કોઈ ખૂણામાં છુપાયેલી હોય છે અને જેને તમે કોલ કે મેસેજમાં ક્યારે પણ નહિ કહો. તે લખવામાં જેટલો આનંદ મળે છે, વાચવા વાળા વ્યક્તિ પણ તે ફીલિંગ્સને એટલી જ ઊંડાણપૂર્વક અનુભવે છે. તે ઉપરાંત તમે પાર્ટનર સાથે સાંજે બગીચામાં એક વોક પણ લઇ શકો છો. આજે પણ તમારા પાર્ટનરમાં જુના કપલ્સ એક સાથે વોક પણ લઇ શકે છે. આજે પણ તમારા પાર્ટનરમાં ઓલ્ડ કપલ્સ એક સાથે વોક કરતા જોવા મળશે. એ પદ્ધતિ ભલે જૂની હોય, પરંતુ તમારા સંબધોને મજબુત કરે છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સોમવારે આ 5 રાશિઓના તારા મજબૂત રહેશે, ઘન લાભ થવાના છે સંકેત.

Amreli Live

કુંડળીમાં કેમદ્રુમ યોગ : જાણો જ્યોતિષિય પ્રભાવ અને દોષ નિવારણ ઉપાય

Amreli Live

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર થઈ ગયું 1 કરોડ.

Amreli Live

30 ઓક્ટોબરની રાત્રે ચંદ્ર માંથી વરસશે અમૃત, આ મુહુર્તમાં કરશો પૂજા તો મળશે સફળતા.

Amreli Live

શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા.

Amreli Live

કરીના કપૂર ખાને ‘નેપોટિસ્ટિક સ્ટાર’ આપ્યો આવો જવાબ, કહ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

કિડીઓ લાઇનમાં જ કેમ ચાલે છે? મળ્યો આવો જવાબ કે બધા થઇ ગયા છે બોલતા બંધ

Amreli Live

કંગનાએ બોલીવુડમાં ડ્રગ રેકેટનો કર્યો મોટો ખુલાસો, કલાકારોની પત્નીઓ પર લગાવ્યા મોટા આરોપ.

Amreli Live

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

Amreli Live

સાતપુડાના ઘટાદાર જંગલોમાં છે ‘નાગલોક’ નો દરવાજો, અહીં બનેલી છે રહસ્યમય ગુફા.

Amreli Live

ચિમ્પાન્જીએ જંગલમાં જતા પહેલા કર્યું કઈંક આવું, વિડીયો જોઈને થઈ જશો દંગ

Amreli Live

‘તારક મહેતા…’ ફેમ ઝીલ મહેતાએ કેમ છોડ્યો હતો શો, જાણો હમણાં શું કરે છે અને કેવી છે લાઇફ સ્ટાઇલ

Amreli Live

Dairy Milk અને મોંઘી Silk જેવી ચોકલેટ આ તહેવારોમાં ઘરે એકદમ સરળ રીતે બનાવો, જાણો સ્પેશિયલ રેસિપી

Amreli Live

લ્યો ચાલી ખેડુતોની ટ્રેન, હવે શાકભાજી અને ફળો બગડશે નહીં, ખેડુતોને પણ લાભ થશે.

Amreli Live

પહેલી વખત મહિલા સૈનિકોની પાકિસ્તાની સરહદ પર ડ્યુટી, 30 મહિલા સૈનિકોનું નેતૃત્વ કરી રહી છે કપ્તાન ગુરસીમરન કૌર

Amreli Live

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

પરિણીત બહેને મોટા ભાઈને લીવર આપીને આપ્યું હતું નવું જીવનદાન

Amreli Live

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

Amreli Live

નવા વર્ષના દિવસે આ 5 રાશિઓના બદલાઈ જશે નસીબ, આર્થિક સુધારાનો બની રહ્યો છે યોગ.

Amreli Live