24.4 C
Amreli
23/11/2020
મસ્તીની મોજ

પોતાના પાર્ટનર કરતા વધારે પૈસાને પ્રેમ કરે છે આ 4 રાશિના લોકો, ધન-સંપત્તિ જ તેમના માટે બધું છે.

આ રાશિના લોકો પોતાનું જીવન પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે, પાર્ટનરને પણ સારી રીતે કરે છે કંટ્રોલ. સાચો પ્રેમ આજના જમાનાના ઘણો ઓછો જોવા મળે છે. ઘણા બધા લોકો સામે વાળાના રંગ રૂપ કે મિલકત જોઇને જ સાથી પસંદ કરે છે. તે વાત તો આપણે જાણીએ જ છીએ કે એક સારા જીવન માટે પ્રેમ સાથે પૈસા પણ જરૂરી હોય છે. પરંતુ તેનો એ અર્થ નથી કે આપણે કોઈને માત્ર પૈસા માટે જ આપણા જીવનસાથી બનાવી લઈએ.

તેથી આજે અમે તમારા માટે એવી રાશીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે રાશિના લોકોને પ્રેમથી વધુ પૈસામાં રસ હોય છે. તે લોકો જયારે પણ તેમના માટે સાથી પસંદ કરે છે તો પૈસાને વધુ મહત્વ આપે છે. તો આવો જાણીએ તેમાં કઈ કઈ રાશી જોડાયેલી છે.

ધનું રાશી : આ લોકો નવી જગ્યાએ હરવા અને ફરવાના શોખીન હોય છે. એટલા માટે તેને સાથી પણ એવા ગમે છે જે હરવા ફરવામાં તેની ઉપર પૈસા ખર્ચ કરવામાં કંજુસાઈ ન કરતા હોય. તે લોકો એડવેંચર સાથે પ્રેમ કરવા વાળા જીવનસાથી શોધે છે.

મકર રાશી : આ રાશિના લોકો આમ તો મહેનતુ હોય છે, તેમ છતાં પણ તેને બરોબરી વાળા સ્ટેટસ વાળા સાથી ગમે છે. જો તે સારું એવું કમાઈ રહ્યા છે, તો તેના માટે સાથી પણ તે લેવલના ગમે છે. તે તેનાથી નીચા સ્ટેંડર્ડ વાળા સાથે સરળતાથી એડજસ્ટ નથી કરી શકતા.

વૃશ્ચિક રાશી : આ રાશીના લોકો તેનું જીવન તેની શરતો મુજબ જીવવાનું પસંદ કરે છે. તેની અંદર આત્મવિશ્વાસ પણ ખુબ વધારે હોય છે. તેને વિશ્વાસ હોય છે કે તે તેના પાર્ટનરને સારી રીતે કંટ્રોલ કરીને રાખી લેશે. એટલા માટે તેને માત્ર પૈસા માટે પ્રેમ કરવામાં પણ ડર નથી લાગતો.

વૃષભ રાશી : આ રાશીને કોઈ પણ કામ કરતા પહેલા વધુ વિચાર વિમર્શ નથી કરતા. એટલા માટે તેને જ્યાં પણ તેનો લાભ દેખાય છે તે ત્યાં વળી જાય છે. જયારે તેને કોઈ પૈસા વાળા છોકરા કે છોકરી ટકરાય છે, તો તે તેને દિલ આપી બેસે છે. તે પછી તે વ્યક્તિની બીજી ખાસિયતો અને ખામીઓ ઉપર ધ્યાન નથી આપતા.

આમ તો તમને લોકોને શું લાગે છે કે પૈસા માટે કોઈએ તેમના જીવનસાથી બનાવવા યોગ્ય છે કે ખોટું? જો તમારી પાસે પૈસા વાળા માણસ અને સારા માણસ માંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હોય તો તમે કોને પસંદ કરશો? તમારો જવાબ કમેંટમાં જરૂર જણાવશો. તમારા માટે શું જરૂરી છે પૈસા કે પ્રેમ?

જો તમને પૈસા અને પ્રેમની પસંદગી વાળી સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

5 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ, આ રાશિના જાતકો પર પડશે સૌથી ખરાબ પ્રભાવ

Amreli Live

બીટના એટલા બધા અઢળક ફાયદા છે કે તમને ઘણી રીતે ઉપયોગી થશે, રોજ પીવો જોઈએ એક ગ્લાસ.

Amreli Live

આ રીક્ષા હરતું-ફરતું ઘર છે, બેડરૂમ-રસોડાથી લઈને બધું, ખર્ચ ફક્ત આટલા રૂપિયા

Amreli Live

SBI પૈસા જમા કરવા અને કાઢવા ઉપર લે છે ચાર્જ, જાણો દંડની યાદી.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

કેવી રીતે થાય હતા હનુમાનજીના લગ્ન અને કેવી રીતે બન્યા એક પુત્રના પિતા, જાણો આની રોચક કથા

Amreli Live

પૈસાનો વરસાદ : 1 લાખ રૂપિયા બની ગયા 2 કરોડ રૂપિયાથી વધારે, તમારા માટે પણ છે આ તક.

Amreli Live

હવે પોસ્ટ ઓફિસમાં બનશે ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ, આવી રીતે કરી શકશો અપ્લાઇ

Amreli Live

સિંહ રાશિની મહિલાઓને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

દિવાળી પછી આ રાશિ માટે ખુશખબરી લઈને આવી રહ્યો છે શુક્ર, જાણો રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં શું પડશે પ્રભાવ

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

ભારતીયોને ફ્રી મળશે કોરોના વેક્સીન, આટલા કરોડ ડોઝ ખરીદી રહી છે કેંદ્ર સરકાર.

Amreli Live

પુસ્તક-ગ્રંથ પડી જવાથી તેને માથે કેમ લગાવવામાં આવે છે? જાણો અહીં

Amreli Live

કોઈને 50 રૂપિયા મળ્યા હતા તો કોઈને 125, જેઠાલાલથી લઈને તારક મહેતા સુધી જાણો કેટલો હતો પહેલો પગાર?

Amreli Live

4 પ્રકારની હોય છે પાઈલ્સ, તેના લક્ષણોથી જાણો તમને કઈ છે?

Amreli Live

લાકડાની સાઇકલ જોઈને તમે પણ તેને ખરીદવા માંગશો, જુઓ ફોટા

Amreli Live

11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

Amreli Live

આ અઠવાડિયે 6 રાશી વાળા ઉપર પ્રસન્ન થઇ રહ્યા છે કુબેર દેવ, થઇ શકે છે ધન વર્ષા.

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

જો તમને 10 દિવસ ઊંઘવાની ના પાડવામાં આવે તો શું કરશો? IAS ઇન્ટરવ્યૂમાં વિચિત્ર સવાલને સાંભળીને કેન્ડિડેટના છૂટ્યા પરસેવા.

Amreli Live