14.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

પોતાનાથી ઓછી ઉંમરના છોકરાને કરી રહ્યા છો ડેટ, તો આ વાતોનું જરૂર રાખો ધ્યાન.

જો તમે પણ પોતાનાથી ઓછી ઉંમરના છોકરાને ડેટ કરી રહ્યા છો, તો જરૂર રાખો આ ખાસ વાતોનું ધ્યાન. ઉંમર માત્ર એક આંકડો છે, હંમેશા એવું લોકોને કહેતા સાંભળ્યા હશે, પરંતુ જો તમે તમારાથી નાની ઉંમરના છોકરાને ડેટ કરી રહ્યા છો તો અમુક બાબતોનું જરૂર ધ્યાન રાખો.

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે. જેમણે તેનાથી નાની ઉંમરના પાર્ટનરને જીવનસાથી બનાવ્યા છે. સમય સાથે સાથે નાની ઉંમરના છોકરાને ડેટ કરવું હવે સામાન્ય બની ગયું છે. પરંતુ આજે પણ એવા ઘણા લોકો છે. જે ઉંમરને એક મોટું ફેક્ટર માને છે. એટલું જ નહિ તે એવા સંબંધોને માત્ર જજ કરે છે, પરંતુ હંમેશા શંકા પણ વ્યક્ત કરે છે. ખાસ કરીને જયારે મહિલાઓ તેનાથી નાની ઉંમરના પુરુષને ડેટ કરી રહી હોય છે, પરંતુ જો તમારો પ્રેમ સાચો છે, તો ઉંમરનું અંતર કોઈ મહત્વ નથી રહેતું.

આજે પણ એરેન્જ મેરેજમાં છોકરીથી મોટી ઉંમરના છોકરાના સંબંધને મહત્વ આપવામાં આવે છે. જો છોકરી છોકરાથી મોટી નીકળે છે, તો તે સંબંધનો અસ્વીકાર કરવામાં આવે છે. જો તમારા માટે બસ એક નંબર છે, તો તે વાતોથી કોઈ ફરક ન પડવો જોઈએ. અને જો તમે તમારાથી નાની ઉંમરના છોકરાને ડેટ કરી રહ્યા છો, તો થોડી બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.

ડેટ કરતા પહેલા નક્કી કરો આ : જો તમે તમારાથી નાની ઉંમરના છોકરાને ડેટ કરી રહ્યા છો, તો સૌથી પહેલા એ નક્કી લો કે તમે શું ઈચ્છો છો. જેમ કે શું તમે માત્ર ડેટ કરવા માગો છો કે પછી તેને તમારા લાઈફ પાર્ટનર બનાવવા માગો છો. તે તમામ બાબતો વિષે સારી રીતે વિચારી લો. એ રીતે તમે તમારા સંબંધોને લઈને સ્પષ્ટ રહેશો તો બને એક બીજાની કંપનીને વધુ એન્જોય કરશો. સંબંધોમાં ગંભીર બનતા પહેલા તમારી વાતોને ખુલીને શેર કરો અને તેને તમારા વિચારો વિષે પણ જણાવો.

તમારી જેમ નથી બની શકતા મૈચ્યોર : એવું જરૂરી નથી કે તમારા પાર્ટનર પણ એકદમ તમારી જેમ જ મૈચ્યોરીટી ધરાવતા હોય. ઘણી વખત એવું બને છે જયારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિને તમે જે રીતે સાંભળી શકો છો તમારા પાર્ટનર પણ તે મૈચ્યોરીટી સાથે તેને સાંભળી શકે. તેથી જરૂરી નથી કે તમે અને તમારા પાર્ટનરમાં ઈમોશનલ મૈચ્યોરીટી એક સરખી હોય. એટલા માટે સંબંધોમાં કોઈ પણ પ્રકારની તૈયારી તમારી રહેશે અને તમારા હિસાબે જ તમારા સંબંધોને લઈને ચાલવું પણ પડશે.

ડીફ્રેટ લાઈફ સ્ટેજ : તમારા બંનેની ઉંમર અલગ છે, તો બંનેની લાઈફ સ્ટેજ પણ અલગ હશે. એટલા માટે તમારા બંનેના સમજવા વિચારવાની પદ્ધતિ પણ અલગ હશે. તે કારણે જ તમારા બંનેમાં ઘણા પ્રકારના મતભેદ પણ ઉભા પણ થઇ શકે છે. તેથી તમે જો સીરીયસ રિલેશનશિપમાં છો તો તકલીફ વધી શકે છે. આમ તો તમે તેના માટે તૈયાર છો, તમારા વિચારો તેની ઉપર ઠોકી બેસાડવાને બદલે તેની ભૂલો માંથી શીખવાની તક આપો. તે બસ તમને એ જણાવવા માટે પુરતી નથી હોઈ શકતી કે કોઈ વ્યક્તિ જીવનમાં કેટલો દુર છે. અને ઓછી ઉંમરના છોકરાને ડેટ કરવાથી બની શકે છે કે તમારી ડેટિંગ હિસ્ટ્રી ઘણી અનુભવી હોય.

દરેકના જીવનમાં પ્રાયરીટીઝ અલગ અલગ વસ્તુને લઈને હોય છે. તેથી તમારા બંનેની પ્રાયરીટીઝ પણ અલગ હશે. તમે તમારી કારકિર્દીને સૌથી વધુ પ્રાયરીટી આપતા હશો પરંતુ બની શકે છે કે તમારા પાર્ટનર કુટુંબ કે પછી સંબંધીને વધુ પ્રાયરીટી આપતા હોય. એટલા માટે ડેટના શરુઆતના દિવસોમાં જ તે બાબત વિષે વાત કરો, તેને જણાવો કે તમે તમારા જીવનમાં શું કરવા માગો છો અને જાણો કે તમારા પાર્ટનર પણ એવું ઈચ્છે છે.

કમીટમેંટ હોઈ શકે છે અલગ : એવું જરૂરી નથી કે તમારા બંને માટે કમીટમેંટ એક હોય. બની શકે છે કે તમારા પાર્ટનર સંબધોમાં કમીટમેંટ કે પછી તમારા સંબંધોને ટેગ ન આપવા માંગતા હોય. ઘણી વખત એવું જોવા મળે છે કે ઓછી ઉંમરના છોકરા માત્ર ડેટ કરવા કે પછી આનંદ માટે રિલેશનશિપમાં આવે છે. તેને તમારી સાથે ભવિષ્યને લઈને કોઈ પ્લાન નથી હોતા. એટલા માટે એ વાતનું ધ્યાન જરૂર રાખો, નહી તો તમારું દિલ તૂટી શકે છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો હરજિંદગી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શનિદેવની કૃપાથી નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે.

Amreli Live

મજેદાર જોક્સ : એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા આવીને તેમની બાજુમાં બેસી ને બોલી….

Amreli Live

આજને નોકરીમાં અને વ્‍યવસાયમાં બઢતી અને વૃદ્ઘિના યોગ છે, જાણો તમારા નસીબના તારા શું કહે છે.

Amreli Live

કોરોના થાય તો ઘરે રહીને પણ તેની સારવાર કરી શકાય છે, જાણો આમણે કઈ રીતે વાયરસને હરાવ્યો.

Amreli Live

કેન્સર સામે જો તમને જીતવું હોય તો આ ચા પીવાનું તમે આજથી જ શરુ કરી શકો છો.

Amreli Live

લીવર રિએક્ટિવેટર એટલે ફેટી લીવર, લીવર સીરોસીસ, હેપેટાઈટીસ જેવી લીવરની દરેક બીમારી દૂર કરનાર આયુર્વેદિક ટોનિક.

Amreli Live

મેષ વાળા માટે જાન્યુઆરી તો મિથુન રાશિ માટે ઓગસ્ટ, જાણો 2021 માં તમારી રાશિ માટે કયો મહિનો છે લકી.

Amreli Live

મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહે, આવકમાં વધારો થાય, ભાગીદારીમાં લાભ થાય.

Amreli Live

જાણો શા માટે ભારતમાં હિટ થયેલ આ 8 ફિલ્મો વિદેશમાં થઇ બેન, આ છે તેની પાછળના કારણો.

Amreli Live

મજેદાર જોક્સ : એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા આવીને તેમની બાજુમાં બેસી ને બોલી….

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live

ડાયાબિટીસથી લઈને આંખની રોશની સુધી ઠીક કરી શકે છે કોળાના પાંદડા, જાણો ખાવાની રીત.

Amreli Live

ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ એ કરાવ્યો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર થયો ખુબ વાયરલ

Amreli Live

મિથુન રાશિવાળા માટે આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો છે, જીવનસાથી મળવાનો યોગ છે, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

તમે પણ કંઈક આવું ‘સ્ટાર્ટઅપ’ ઊભું કરીને ‘શેઠ’ બની શકો છો, ફક્ત એક આઇડિયા બદલી દેશે જીવન.

Amreli Live

વાંચો વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ, કેવું રહેશે 2021?

Amreli Live

શરીરને રોગોથી મુક્ત રાખવા માંગો છો, તો પૌષ્ટિક ખોરાકનું સેવન કરો, જાણો કેવી રીતે.

Amreli Live

સિદસરના શ્રી ઉમિયા માતાજી મંદિરનો ઇતિહાસ, માતાજીએ આપ્યા હતા ભક્તને દિવ્યસ્વરૂપે દર્શન.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

જે બેડ પર સુવો છો, તેની નીચે ભૂલથી પણ ન રાખશો આ 3 વસ્તુ, શરુ થઈ જશે પતન.

Amreli Live