26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431



મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2286 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 85 થઈ ગયો છે. ગતરોજ શહેરમાંથી વધુ 55 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 1431 પર પહોંચી ગઈ છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં નવી સિવિલ હોસ્પિટલના વધુ એક તબીબ, એલઆઈસી કર્મચારી, વરાછા કો.ઓપરેટીવ બેંકના લોન મેનેજર, પ્રજાપતી સમાજની વાડીના સામાજીક કાર્યકર, સુમુલ ડેરીના વાહન કોન્ટ્રાક્ટર, મોબાઈલ શોપના કર્મચારી અને કરીયાણાના દુકાનદારનો સમાવેશ થયો છે.

કોરોનાના 5 દર્દી વેન્ટીલેટર પર છે
નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓમાં દીન પ્રતિદીન ગંભીર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે બપોરે સિવિલ હોસ્પિટલમાં 182 દર્દીઓ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 5 વેન્ટીલેટર પર, 27 બાઈપેપ પર અને 150 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Surat Live, 8 June 2020, The number of positive cases increased with death number of patients recovering

Related posts

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

ઘાટલોડિયાની ગ્રેસીયા સોસાયટીના રહીશોએ જનતા કરફ્યુ ભોજન મહોત્સવ કર્યો, 8 મહિલા સહિત 16 સામે ગુનો નોંધાયો

Amreli Live

PMએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી, કહ્યું-લદ્દાખમાં જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું તેમને મારા નમન

Amreli Live

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ, બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 35 હજારથી વધુ કેસ વધ્યા, 22 હજાર લોકો સ્વસ્થ થયા, 680 લોકોના મોત, દેશમાં 10.05 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

જુલાઈમાં 4 ઝોનની સ્થિતિ, 12 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સરેરાશ દરરોજ 299 કેસ અને મધ્ય ગુજરાતમાં 7 મોત થયા

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live

8 દિવસ બાદ ફરી કોરોનાના નવા કેસ 161થી વધુ નોંધાયા, 235 દર્દી ડિસ્ચાર્જ અને 4ના મોત

Amreli Live