21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

પેટ ભરવા માટે 70 વર્ષની મહિલા કરી રહી છે આવું કામ, દિલજીતનો આ વિડીયો જોઈ થઇ જશો ભાવુક.

70 વર્ષની આ મહિલા પેટ ભરવા માટે કરે છે આવું કામ, દિલજીત દોસાંઝે શેયર કર્યો તેમનો ભાવુક વિડીયો. 70 વર્ષની એક ઘણી જ વૃદ્ધ મહિલાનો એક ઈમોશનલ વિડીયો પ્રસિદ્ધ કલાકાર અને સિંગર દિલજીત દોસાંઝે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી શેર કર્યો છે, જે જોયા પછી તેમના પ્રસંશક પણ ઘણા લાગણીશીલ થઇ ગયા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે પોતાના પેટનું પોષણ કરવા માટે કેવી રીતે એક વૃદ્ધ મહિલા રોડના કાઠે બેસીને ચા બનાવીને વેચી રહી છે અને ખાવા પીવાની વસ્તુ પણ બનાવીને તે લોકોને વેચી રહી છે.

આ વિડીયો શેર કરતા દિલજીત દોસાંઝે લખ્યું છે કે તે વૃદ્ધ મહિલા ફગવાડા ગેટ પાસે બેસે છે. તેમણે એ પણ લખ્યું છે કે તેમણે તેના હાથના બનેલા પરોઠા ખાધા છે. ત્યાર પછી તે જયારે પણ જલંધર આવશે, અહિયાંથી તેમના પરોઠા ખાઈને જરૂર જશે. એટલું જ નહિ, તેમણે લોકોને પણ તેને ત્યાં આવીને તેમના પરોઠા ખાવાની વિનંતી કરી છે. સાથે જ દિલજીત દોસાંઝે એ પણ લખ્યું છે કે ભગવાન જેવી પણ પરિસ્થિતિમાં તમને રાખે છે, તેમાં જ રહીને ખુશ રહેવું દરેકને નથી આવડતું. ઘણા લોકો છે, જે દરેક પરિસ્થિતિમાં પોતાને ખુશ રાખી શકે છે.

શું છે વિડીયોમાં? દિલજીત દોસાંઝે જે એ વિડીયો પોસ્ટ કર્યો છે, તેમાં રોડના કાંઠે બેસીને એક વૃદ્ધ મહીલા ખાવાનું બનાવી રહી છે. ઘણા બધા લોકો તેમની પાસે આવીને તેમનું ખાવાનું પણ ખાઈ રહ્યા છે. તે મહિલાના આ વિડીયોમાં તે કહી રહ્યા છે કે લોકો મોટી મોટી હોટલોમાં જાય છે ખાવા માટે. ત્યાં તે ખાવા પાછળ હજારો રૂપિયા ખર્ચ કરે છે. તેમના માટે હજારો રૂપિયા ખર્ચ કરીને ભોજન કરવું કોઈ મોટી વાત નથી. અમારે ત્યાં તો રોટલી પણ એકદમ સસ્તી છે. દાળ અને શાક પણ સસ્તા છે. સાથે પરોઠા પણ ખવરાવું છું.

મહિલાને જે સંકટમાં જીવન વિતાવવું પડે છે, તેના વિષે તેના વિષે પણ તે વિડીયોમાં વાત કરી રહી છે. તે જણાવી રહી છે કે તેમના પતિ આ દુનિયામાં નથી રહ્યા. તેથી તે એકલી રહે છે. ઘણા વર્ષોથી તે આ કામ કરી રહી છે. રોડના કાંઠે બેસીને તે ચા વેચે છે અને ખાવાનું બનાવીને લોકોને ખવરાવે છે. આ રીતે જે તેમની જે કમાણી થતી રહે છે, આ રીતે તેમણે કોઈ પણ રીતે તેમના બાળકોને ઉછેરીને મોટા કર્યા છે.

નથી કોઈ ફરીયાદ? જયારે કોઈ માણસ તેમની પ્રતિકુળ પરિસ્થિતિઓમાં અને ગરીબીમાં જીવન નિર્વાહ કરે છે તો તેમની એ ફરિયાદ જરૂર રહે છે કે છેવટે તેમને આટલા ગરીબ ભગવાને કેમ બનાવ્યા છે, પરંતુ આ વૃદ્ધ મહિલાને તે વાતની જરાપણ ફરિયાદ નથી કે તેને આટલી ગરીબીમાં આ જીવન જીવવું પડે છે. આ વૃદ્ધ મહિલાના વિડીયોમાં સ્પષ્ટ કહેતા સાંભળવા મળે છે કે જે પણ સ્થિતિમાં તે આ સમયે છે, તે સંપૂર્ણ રીતે ખુશ છે. દરરોજ તેમનો એ પ્રયત્ન રહે છે કે તે વધુમાં વધુ કામ કરે, જેથી તેમની કમાણી સારી રીતે થાય અને તે તેમનો જીવન નિર્વાહ કરી શકે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

Amreli Live

આ મંદિરમાં કરવામાં આવે છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, શ્રાવણમાં લાગે છે ભક્તોનો મેળો.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

મહાલક્ષ્મીના આ 8 સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

Amreli Live

આત્મનિર્ભર બનવાની તક, ફક્ત 5000 રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને કમાઓ લાખો રૂપિયા.

Amreli Live

શુક્રવારના દિવસે શું કહે છે તમારું ભાગ્ય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આ છોડને ઘરમાં લગાવવાથી થાય છે બરકત, દુઃખ દર્દ થઇ જાય છે દૂર.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

જો વાદળોના કારણે સૂર્યદેવના દર્શન થતા નથી, તો ભગવાનનું ધ્યાન કરતા પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચઢાવો.

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

એવો કયો દુકાનદાર છે, જે તમારી વસ્તુ પણ લે છે અને પૈસા પણ? કેન્ડિડેટ વિચાર્યા વિના આપી દીધો સાચો જવાબ.

Amreli Live

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

Amreli Live

શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

જાણો બજરંગબલીનની 10 એવી અજાણી વાતો, જેના વિષે તમે ક્યારેય નઈ સાંભળ્યું હોય.

Amreli Live

આ ચોખા છે કે દવા, સુગંધ અને સ્વાદમાં છે શ્રેષ્ઠ, ઇમ્યુનીટી વધારવામાં પણ છે મદદગાર.

Amreli Live

દશેરાના દિવસે હોય છે અબુઝ મુહૂર્ત, શુભ કર્યો માટે હોય છે ખુબ ઉત્તમ સમય.

Amreli Live

તો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની માનતા લઈને

Amreli Live

ફેશનની દુનિયામાં ઘડાકો, ધૂમ માચાવસે વાંસથી બનેલ પેન્ટ-શર્ટ, સાડી અને ચાદર, ઘણા ફાયદા છે તેના.

Amreli Live

અનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે જમ્મુ-કાશ્મીરના બધા ધાર્મિક સ્થળ

Amreli Live