26.8 C
Amreli
05/08/2020
bhaskar-news

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયતપેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કમિટીના અમુક સભ્યોની પોલીસે અટકાયત કરી છે.

કોંગ્રેસ કાર્યકરોને બસમાં લઇ જતી પોલીસ

બીજી તરફ,બેંગલુરુમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીસીદ્ધારમેયાસાઈકલ લઈને પ્રદર્શનમાં ભાગ લેવા માટે નીકળ્યા હતા.

સીદ્ધારમેયા (બ્લુ જભ્ભામાં)

પટના: કોંગ્રેસના કાર્યકરો સાઈકલ, ઘોડાગાડી અને બળદગાડા લઈને રસ્તા પર નીકળ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વિડીયો ટ્વીટ કરીને સ્પીક અપ અગેન્સ્ટ ફ્યુઅલ હાઈક કેમ્પેઈનમાં જોડવા અપીલ કરી છે. એક મીનીટના વિડીયોમાં મેસેજ દેવામાં આવ્યો છે કે, કોરોના અને ચીન સંકટ વચ્ચે સરકારે સામાન્ય માણસોને તેના હાલ પર છોડી દીધા છે. સતત 21 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને લુંટ મચાવી છે.

રાહુલે મેસેજ આપ્યો છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરે અને તેમનો અવાજ સરકાર સુધી પહોચાડે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Congress protests across the country against petrol-diesel price hike, activists arrested in Delhi


દિલ્હીમાં કોંગ્રેસ કમિટીના સભ્યો IP કોલેજ પાસે પ્રદર્શન કરતા હતા.

Related posts

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

ભરૂચ જિલ્લામાં પહેલા 70 દિવસમાં કોરોનાના માત્ર 100 કેસ હતા, પછીના 31 દિવસમાં કેસની સંખ્યા 6 ગણી વધીને 607 થઇ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

લગાતાર બીજા દિવસે 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, અત્યાર સુધી 7.94 લાખ લોકો સંક્રમિત

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

25 માર્ચના રોજ દેશમાં કોરોનાના દર્દી માટે 70 હોસ્પિટલ હતી, આજે 900થી વધારે છે

Amreli Live

સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં, 15 ધારાસભ્યોના સમર્થનનો દાવો, મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું- સરકાર બચાવવાની જવાબદારી સૌની

Amreli Live

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ હેઠળ સરકારી બેન્કોએ MSMEને રૂ. 21,029 કરોડ આપ્યા, ગુજરાતમાં 1657 કરોડ અપાયા

Amreli Live

જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી બાદ તેના માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આજે નવા 6 કેસ નોંધાયા

Amreli Live

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live