22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

પૂજામાં દીવો ઓલવાઈ જવો કેમ હોય છે અશુભ? આવો જાણીએ તેનો અર્થ શું છે?

જો પૂજાનો દીવો ઓલવાઇ જાય તો શું કરવું જોઈએ? જાણો હકીકતમાં તે કેમ અશુભ ગણાય છે? હિંદુ ધર્મમાં ભગવાનના પૂજા પાઠને ઘણું વધુ મહત્વ આપવામાં આવે છે. જયારે પણ આપણે કોઈ દેવી કે દેવતાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો દીવા પ્રજ્વલિત કરી તેમની આરતી ઉતારીએ છીએ. એવું માનવામાં આવે છે કે દિવાળીના તહેવાર અને અન્ય શુભ કાર્યોમાં આ દીવા પ્રગટાવીને તમે તમારા જીવનના અંધકારને દુર કરી દો છો. ત્યાર પછી તમારા જીવનમાં સત્યનો પ્રકાશ આવી જાય છે. આમ તો તમે ઘણી વખત જોયું હશે કે ક્યારે ક્યારે પૂજા વખતે દીવો અચાનક ઓલવાઈ પણ જાય છે.

પૂજા કે શુભ પ્રસંગની વચ્ચે જો દીવો ઓલવાઈ જાય તો લોકો ગભરાઈ જાય છે. દીવો ઓલવાઈ જવો અશુભ માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે ઈશ્વરે તમારી પૂજા સ્વીકાર નથી કરી. હવે તમારા કાર્યોમાં અડચણ ઉભી થઇ શકે છે. જો તમારી સાથે પણ એવું બની જાય તો ગભરાવાની જરૂર નથી. તમારે બસ ભગવાન સામે માફી માગવાની છે અને ફરી દીવો પ્રગટાવી દેવાનો છે. એમ કરવાથી તમારા કામમાં અડચણ આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

જો તમે ઈચ્છો છો કે પૂજા પાઠ દરમિયાન તમારો દીવો ન ઓલવાય તો થોડી વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. જે દીવો તમે પ્રગટાવવાના છો તેને ધોઈને સારી રીતે સુકવી લો. ત્યાર પછી રૂ ની વાટ થોડી મોટી અને જાડી બનાવો. તે બનાવવા માટે જો તમે પાણીનો ઉપયોગ કરો છો, તો બે ત્રણ ટીપાથી વધુ ન લેશો. વાટ પણ સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યારે તેને દીવામાં લગાવો. દીવાની અંદર તેલ કે ઘી પણ પૂરતા પ્રમાણમાં ભરો. દીવો રાખતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે ક્યાયથી વધુ હવા ન ચાલી રહી હોય.

દીવો ઓલવાઈ જવું દરેક વખતે અશુભ હોય તે જરૂરી નથી હોતું. આમ તો તમારે તેને પ્રગટાવતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ. કોઈ કારણસર દીવો ઓલવાઈ પણ જાય છે તો ડરવાની જરૂર નથી. બસ ભગવાન પાસે માફી માગી લો અને તમારા પૂજા પાઠ ચાલુ રાખો. જો તમે સાચા મનથી પૂજા પાઠ કરી રહ્યા છો તો દીવો ઓલવાઈ જવાથી કોઈ ફરક નથી પડતો. અને જો તમારા મનમાં ખોટ કે ખોટા વિચાર હોય તો તમારી પૂજા નિષ્ફળ જાય છે.

હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. તેથી દરેક ઘરમાં સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણા બધા દીવા પ્રગટશે. એટલા માટે દીવા સાથે જોડાયેલી આ વાતો તમે સારી રીતે સમજી લો. આ જાણકારી પસંદ આવી હોય તો તેને બીજા સાથે શેર પણ કરો.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live

સરકારે આપી રાહત, દીકરીઓના નામ પર 31 જુલાઈ સુધી ખોલાવો આ ખાતું.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

લાર્જ, મલ્ટી, સ્મોલ કે મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડસ, જાણો ક્યાં રોકાણ કરવું તમારા માટે રહેશે ફાયદાકારક.

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

મોબાઈલમાં 5G એ રીતે, આ દેશ પાસે છે 5G ટેકનોલોજીના લડાઈ માટેના વિમાન.

Amreli Live

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

દવાના પેકેટમાં વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે? કેન્ડિડેટ આપ્યો એવો જવાબ કે અધિકારીઓ થઇ ગયા ખુબ ખુશ.

Amreli Live

દિવાળી પછી મકર રાશિમાં ગોચર કરશે ગુરુ, આ રાશિઓને રાશિ પરિવર્તનનો થશે લાભ.

Amreli Live

અહીં 2 રૂમનું એક કાચા મકાનનું વીજળીનું બિલ આવ્યું 10 કરોડ રૂપિયા, જાણો ક્યાંનો છે આ બનાવ.

Amreli Live

દબંગ ગર્લ સોનાક્ષીએ ટ્વીટર છોડ્યા પછી જણાવ્યું : હવે કેટલાક લોકો ખુશ થઈ રહ્યા છે, એમને એવું લાગ્યું કે જાણે તે જીતી ગયા હોય.

Amreli Live

નજીકના સમયમાં જ માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે શ્રદ્ધાળુ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને ગાઇડ લાઇન.

Amreli Live

જલ્દી ફેન્સની સામે આવશે વરુણ-સારાની મુવી ફૂલી નંબર 1, રિલીઝ પહેલા જ ઉઠી બોયકોટની માંગણી

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

કડવા ચોથથી લઈને દિવાળી સહીત નવેંબરમાં આવશે આ મુખ્ય વ્રત-તહેવાર.

Amreli Live