34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર સુધી : તર્પણ, શ્રાદ્ધ કર્મો માટે ચાંદીના વાસણ હોય છે શુભ

પિતૃ પક્ષમાં ઘરમાં શાંતિ રાખવી જોઈએ, જે ઘરમાં અશાંતિ હોય છે, ત્યાં પિતૃઓને સંતોષ મળતો નથી

દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષને પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વખતે 17 સપ્ટેમ્બર સુધી પિતૃ પક્ષ રહેશે. આ દિવસોમાં કરવામાં આવેલા શ્રાદ્ધ અને તર્પણથી પિતૃ દેવતાઓને તૃપ્તિ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અનુસાર ઘર પરિવારના મૃત સભ્યોની જ પિતૃ દેવતાના રૂપમાં પૂજા કરવામાં આવે છે. તેમની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ પક્ષમાં પુણ્ય કર્મ કરવામાં આવે છે. જાણો અમુક એવી વાતો જાણીએ જે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરતા સમયે ધ્યાન રાખવી જોઈએ.

તર્પણ, શ્રાદ્ધ કર્મ માટે કઈ ધાતુનું વાસણ હોય છે શુભ?

શ્રાદ્ધ કર્મ અથવા તર્પણ કરતા સમયે ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. પિતૃઓને અધર્ય આપવા માટે, પિંડદાન કરવા માટે અને બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.

જો ઘરમાં ચાંદીનું વાસણ નથી તો કાંસા અથવા તાંબાના વાસણનો ઉપયોગ પણ કરી શકો છો. જો તે વાસણ પણ નથી તો પતરાળામાં પણ બ્રાહ્મણોને ભોજન કરાવી શકો છો.

શ્રાદ્ધ કર્મ માટે ગાયનું દૂધ અને ગાયના દૂધથી બનેલા ઘી, દહીંનો ઉપયોગ કરવો જોઈએ.

પિતૃઓને ધૂપ આપતા સમયે વ્યક્તિએ સીધા જમીન પર બેસવું જોઈએ નહિ. રેશમ, ઉન, લાકડા અથવા કુશના આસન પર બેસીને જ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.

પિતૃ પક્ષમાં બ્રાહ્મણ અને અન્ય જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. બ્રાહ્મણોને શાંતિથી ભોજન કરાવવું જોઈએ. માન્યતા છે કે ભોજન કરતા સમયે જ્યાં સુધી બ્રાહ્મણો મૌન રહે છે, ત્યાં સુધી પિતૃ દેવતા પણ ભોજન ગ્રહણ કરે છે.

ધ્યાન રાખો કે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરે આવે છે, તો તેને ખાલી હાથ મોકલવા જોઈએ નહિ. તેને ધન અથવા અનાજનું દાન જરૂર કરો. તેને ખાવાનું પણ આપી શકો છો.

બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી ધનનું દાન આપો, અને સંપૂર્ણ સમ્માન સાથે તેમને વિદાય આપવી જોઈએ.

પિતૃ પક્ષમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ વગેરે કર્મોનું ફળ મેળવવા માંગો છો, તો ઘરમાં ક્લેશ કરવો જોઈએ નહિ. પતિ-પત્ની અને પરિવારના બધા સભ્યોએ પ્રેમથી રહેવું જોઈએ. જે ઘરોમાં અશાંતિ હોય છે, ત્યાંના પિતૃ દેવતા પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મથી તૃપ્ત નથી થતા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સ્વંય પોર્ટલ : ભારતમાં ફ્રી ઓનલાઇન કોર્સીઝ માટે, વિધાર્થીઓ માટે છે ખુબ સારું.

Amreli Live

કહાની માતા રાણીની : અહંકારથી ચૂર થઇ ગયા હતા દેવતા, માં દુર્ગાએ આવી રીતે તોડ્યો બધા નો ઘમંડ

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

ઘુમાડા જેવો છે આ ગ્રહનો રંગ, પોતાની મહાદશામાં કોઈ પણ માણસને બનાવી દે છે રંકથી રાજા.

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

નવરાત્રી પર વિંધ્યાચલમાં કરાવો દુર્ગા સહસ્ત્રનામના પાઠ અને મેળવો અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય.

Amreli Live

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

Amreli Live

ખાનગીકરણ નથી રેલવેના કાયાકલ્પનો વિકલ્પ, આ યાત્રીઓ વિષે પણ વિચારો

Amreli Live

શનિવારે આ 4 રાશિના લોકોના માર્ગમાં આવશે અડચણો, સતર્ક રહેવું, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

ગાય-વાછરડાની પૂજાથી દૂર થઈ જાય છે બધા કષ્ટ, જાણો પૂજન વિધિ.

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

આ છે બોલિવૂડના તે સ્ટારકિડ્સ, જેમની લોકપ્રિયતા માતા-પિતાની સાથે કરે છે બરાબરી.

Amreli Live

વાંસમાંથી બનેલી પાણીની બોટલોને ટ્વીટર એકાઉન્ટ ઉપર રાવીના ટંડને કરી પ્રમોટ.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : પકડાઈ ગયું સૂરજ પંચોલીનું સૌથી મોટું જુઠ્ઠું, દિશા સાલીયાણ સાથે ફોટો થયો વાયરલ.

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

ઘરમાં નાનકડા મંદિર નું મોટું છે મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે નાણાકીય સમૃધ્ધ.

Amreli Live

શું તમે પણ કરો છો આ 16 એપ્સનો ઉપયોગ, તો તરત કરી દો ડીલીટ.

Amreli Live

જાણો અલગ અલગ પ્રકારની ચા વિષે તેના ઔષધીય લાભ, જે તમારા સ્વાસ્થ્ય માટે વરદાનની જેમ સાબિત થશે.

Amreli Live

જીયાની માતા કે જેમની દીકરીએ પણ આત્મહત્યા કરી હતી એમણે જે કહ્યું, અપરાધિઓની પેન્ટ થઈ ગઈ ભીની.

Amreli Live