30.8 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

અબ્બુ, મારો શું વાંક હતો…. બિજબિહાડા આતંકી હુમલામાં મરી ગયેલા 6 વર્ષનો નિર્દોષ નિહાન પિતા સાથે ગયો હતો બજારમાં

અબ્બુ, મારો શું વાંક હતો…. હું ફક્ત 6 વર્ષનો હતો. મેં તો હજી કશ્મીરના લાલ સફરજનના બગીચા પણ મન ભરીને જોયા ન હતા. ડલ તળાવની મુસાફરી કરવાની તો દૂર, હજી કેસરની સુગંધિત ક્યારીઓની સુગંધ પણ લીધી ન હતી. ના કોઈને પરેશાન કર્યા અને ના તો ક્યારેય કોઈ રમકડું માંગ્યું. હું તો ફક્ત તમારી સાથે બજારમાં જ આવ્યો હતો. પછી શા માટે, અમનના શત્રુઓએ ગોળીઓ ચલાવીને મારી છાતી ચીરી નાખી. અબ્બુ, મારો શું વાંક હતો…

દક્ષિણ કશ્મીરમાં શ્રીનગર-અનંતનાગ હાઇવે પાસે બિજબિહાડામાં શુક્રવારે આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ નિહાનના મૃત્યુ પછી ઉઠેલા આ સવાલોના જવાબ આજે કોઈની પાસે નથી. આતંકવાદીઓની ક્રૂરતાનો શિકાર થયેલા નિહાનના જવાનું દુઃખ તેના પરિવારને જ નહિ પણ આખા કશ્મીરને છે. દરેક ચહેરા ઉદાસ અને આંખો ભીની છે. આજે ખીણમાં દરેક ઘરમાં ચૂલા તો સળગશે, પણ કોળીઓ ગળે નહિ ઉતરે.

આતંકવાદીઓએ જયારે બિજબિહાડાના પાદશાહી બાગ પાસે ફરજ બજાવી રહેલા સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો, ત્યારે માચ્છુવા (કુલગામ) નો નિહાન પોતાના પિતા મોહમ્મ્દ યાસીન બટ સાથે બજારમાં ખરીદી કરવા આવ્યો હતો.

તાબડતોડ ગોળીઓ ચાલવાથી દરેક વ્યક્તિ જીવ બચાવીને ભાગ્યા, પણ નિર્દોષ નિહાન કાંઈ સમજી શક્યો નહિ અને આતંકવાદીઓની ગોળીઓનો શિકાર થઈ ગયો. લોહીથી લથપથ નિહાન ત્યાં જ પડી ગયો. નિહાનના પિતાએ તેને ખોળામાં લીધો અને મદદ માટે ભાગ્યા. ત્યાં સુધીમાં તે હુમલામાં સીઆરપીએફના બે જવાન પણ ઘાયલ થઈને પડી ચુક્યા હતા.

અન્ય સુરક્ષાબળોએ ત્રણેયને હોસ્પિટલ પહોંચાડ્યા, પણ નિહાન આ દુનિયામાંથી વિદાય લઇ ચુક્યો હતો. આ દરમિયાન ઘાયલોમાંથી એક જવાને પણ દમ તોડી દીધો. નિહાન તો આ દુનિયામાંથી જતો રહ્યો, પણ પોતાની પાછળ ઘણા સવાલ પણ છોડી ગયો છે. શું પોતાને જેહાદી કહેવાવાળા અને કશ્મીરની વાત કરવા વાળા આતંકવાદી કોઈના માર્ગદર્શક હોઈ શકે છે. ગોળીઓથી નિર્દોષ લોકોના જીવ લેવાવાળા કોઈના હિતેચ્છુ હોઈ શકે છે. આજે કશ્મીરમાં આતંકીઓની આ ક્રૂરતાનો શિકાર બનેલા નિહાનના સવાલોના જવાબ દરેકે શોધવા પડશે.

6 વર્ષનો બાળક કશ્મીરમાં હિંસાનો શિકાર થયો છે. આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં બાળકના મૃત્યુની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. અલ્લાહ બાળકને જન્નતમાં લઇ જાય અને પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. અમર અબ્દુલ્લા, પૂર્વ મુખ્યમંત્રી (ટ્વીટ)

યુદ્ધ અને હિંસાની નીતિઓને કારણે સામાન્ય નાગરિકોએ ભોગવવું પડી રહ્યું છે. 6 વર્ષના બાળકના મૃત્યુથી આપણું હૃદય રડી રહ્યું છે. પીડીપીનું ટ્વીટ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

5 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ, આ રાશિના જાતકો પર પડશે સૌથી ખરાબ પ્રભાવ

Amreli Live

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

અલીબાબાની જેમ હવે આવી રહી છે અંબાણીની જોરદાર યોજના, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.

Amreli Live

તંદુરસ્ત રહેવું છે, તો તેની માટે સોફી ચૌધરીની આ 4 સરળ કસરત ઘરે જ કરી શકો છો.

Amreli Live

નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

5 જુલાઈ રાશિફળ : રવિવારે છે ચંદ્ર ગ્રહણ, આ 6 રાશિઓનો દિવસ છે તણાવપૂર્ણ, રહો સાવધાન.

Amreli Live

બોલીવુડ માફિયા ઉપર કંગનાનો આક્ષેપ : ફિલ્મી બેગ્રાઉન્ડ વગરનાને આગળ વધતા રોકવા માટે તે ષડયંત્ર કરે છે.

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : 1 થી 10 સુધી ગણતરી બોલ, સંતા : 1,2,3,4,5,7,8,9,10…

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

માઈગ્રેન એટલે કે અધાસીસીના જોરદાર અસરકારક આયુર્વેદિક ઉપચાર.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live