26.3 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

પિતા બીમાર હોવાથી સરિતા અને વનિતાએ જે કર્યું, ખૂબ જ વખાણ થાય છે ચારેબાજુ

ભારતને આત્મનિર્ભર બનાવતા પહેલા પોતાનાથી શરૂઆત કરો આ શીખવે છે સરિતા અને વનિતા, જાણો શું કર્યું તેમણે

ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સૌ પ્રથમ આપણે પોતે આત્મનિર્ભર બનવું પડશે. તેના માટે માત્ર ઇચ્છાશક્તિ અને સમજણની જરૂર છે. એવું ઉત્તરપ્રદેશની બે કિશોર વયની બહેનોએ કરી બતાવ્યુ. …

શાહજહાંપુર. પિતાનાં બીમાર થવાથી કુટુંબ ઉપર સંકટ આવતું જોયું, તો બે કિશોરવયની પુત્રીઓએ જાતે જ જવાબદારી સંભાળી લીધી. પરિવારની આત્મનિર્ભરતા અને આદર અકબંધ જાળવી રાખ્યો. વાચો શાહજહાંપુરથી પ્રભાકર મિશ્રનો અહેવાલ.

શાહજહાંપુરના પુવાયાં શહેરના રોડ ઉપર બે કિશોરવયની બહેનો હાથ લારી ઉપર કેરી વેચતા જોવા મળી હતી. હંમેશા પુરુષો જ આ કામ કરતા હોય છે, તેથી આશ્ચર્ય થયું. પૂછ્યું, શું નામ છે…? કહ્યું, સરિતા…. બીજીએ, વિનિતા…. લારી કેમ ખેંચી રહ્યા છો…? બોલી- કેમ આમાં શું ખોટું છે …?

ખરેખર, અહીંયા ક્યારેય છોકરીઓને લારી ખેંચતા જોઈ નથી, તેથી પૂછ્યું હતું. જણાવ્યું દૈનિક જાગરણ માંથી આવ્યા છીએ. કહ્યું, હા અમે સ્કૂલમાં ભણીએ છીએ…. દૈનિક જાગરણની વાત સાંભળીને બંને વાત કરવા માટે સંમત થઇ. જણાવ્યું કે પુવાયાં ગામ જનકાપુરરી રહેવાસી છીએ. સરિતા સાતમા ધોરણની વિદ્યાર્થીની છે અને વિનીતા પાંચમા ધોરણની વિદ્યાર્થીની છે. બંને ગામથી આઠ કિલોમીટર દૂર પૂવાયાંની ફળ બજાર સુધી લારી ખેંચીને જાય છે. આખો દિવસ કેરીનું વેચાણ કરે છે. સાંજે જ્યારે લારી ખાલી થઇ જાય છે તો તે પાછી ફરે છે.

પુવાયાંની માર્કેટની વાત કરીએ તો અહીંયા વેપારીઓ તો ઘણા છે, પરંતુ આખા બજારમાં મહિલા વેપારી માત્ર આ બે જ છે. આ પહેલાં ભાગ્યે જ કોઈએ અહિયાં ક્યારેય છોકરીઓને આ રીતે લારી ખેંચીને, ફળ વેચતા જોઈ હશે. જો કે, તેની સાથે વાત કરતી વખતે એક ખાસ પ્રકારનો અનુભવ થયો. ચહેરા ઉપર નાની ઉંમર, પરંતુ શબ્દ પરિપક્વ, એકદમ વ્યવસ્થિત. વાતોમાં આત્મગૌરવ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું તેજ. દુનિયા કેવી રીતે ચાલે છે, જાણે છે.

સંકોચ તોડીને વાતચીતની શરૂઆત તેમના પિતા પ્રેમપલ સાથે કરે છે. તેઓ બીમાર રહે છે, સવારે સાત વાગ્યે લારી ઉપર ફળ અથવા શાકભાજી લઈને વેચવા માટે નીકળી પડે છે. આઠ કિ.મી. દૂર શહેર સુધી જતા. માંદગી હોવા છતાં તેઓને પેટ ભરવા માટે મુશ્કેલી ભોગવી હતી. સાંજે પાછા ફરતી વખતે તેમની સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થતું, કે તેમના માટે કંઈક કરી શકીએ.

સરિતાએ કહ્યું, આ વિચારમાં ઘણા દિવસ પસાર થઇ ગયા. જૂનનું પહેલુ અઠવાડિયું હતું, મેં તેમને કહ્યું મને પણ સાથે લઇ જાવ. તેણે હસીને વાત ટાળી દીધી. બીજા દિવસે તે વિનંતી જિદ્દમાં બદલાઈ ગઈ અને તેને સાથે લઈ ગયા. ત્રણ-ચાર દિવસ એમની સાથે રહ્યા અને ફળો ઉપર પાણી છાંટતી રહેતી હતી. 10 જૂને, વિનીતાને પણ સાથે લઇ લીધી ત્રણેય સતત સાથે રહેતા હતા. અમે બંનેએ માર્કેટિંગ કેવી રીતે કરવું તે શીખી લીધું હતું, તેથી પાછળથી પિતાને આરામના બહાને સાથે લઇ જવાની ના પાડી દીધી.

શિક્ષક બનવા માગતી હતી …

વિનીતાએ કહ્યું, આ દિવસોમાં શાળાઓ બંધ છે. તેથી ભણવામાં કોઈ ખલેલ પડી રહી નથી અને પિતાજી તંદુરસ્ત થાય ત્યાં સુધી તેમની મદદ કરી રહી છું…. બંને કહે છે કે તેઓ મુશ્કેલ સમય પસાર કરી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે ભણવા જઈશું. અમે શિક્ષિકા બનવા માંગીએ છીએ. તેના માટે ઘણું ભણીશું.

હું આશ્ચર્ય પામું છું અને આખું ગામ પણ પ્રસંશા કરે છે

અમે એ જાણવા માંગતા હતા કે ગામ સમાજમાં આ પુત્રીઓના આ કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, તેમની પ્રસંશા કરી. પિતા પ્રેમપાલ ખૂબ બીમાર છે. તેના કારણે શ્વાસ પણ ઘણો ચડે છે. જમીનનો એક ટુકડો પણ ન હતો, જેમાં પાક ઉગાડીને અનાજની વ્યવસ્થા કરી શકે. લોકડાઉનમાં જેમ તેમ ગુજરાન ચલાવ્યું. કહેવામાં આવે છે કે લારી ચલાવીને જ સંપૂર્ણ પરિવારનું ગુજરાન ચાલે છે.

ઘરમાં પત્ની, બે પુત્રીઓ અને એક નાનો પુત્ર છે. તેમણે કહ્યું કે આ રોગ તેને ઘરની બહાર પગ મૂકવા દેતો નથી, આવી સ્થિતિમાં દીકરીઓ મદદરૂપ બનશે, એવું વિચાર્યું પણ ન હતું. આજે તેના કારણે પરિવારની આબરૂ જળવાઈ રહી છે. હું આશ્ચર્ય પામું છું અને ખુશ પણ છું. ગ્રામજનો પણ વખાણ કરતાં થાકતા નથી. એકવાર હું સ્વસ્થ થઈ જઈશ, પછી હું તેને ભણાવીશ,અને આગળ વધારીશ….

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live

ભોળાના ભક્તો માટે ખુશખબરી 20 જુલાઈ પછી શરુ થઈ શકે છે અમરનાથ યાત્રા

Amreli Live

સામાન્ય લોકો બાબા બૈદનાથના દર્શન કરી શકશે કે નહિ? જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ.

Amreli Live

મન કી બાત : પીએમ મોદીએ કર્યા કારગિલ વીરોને યાદ, વાંચો 10 મોટી વાતો.

Amreli Live

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

મોહમ્મદ ઉસ્માન, જેમને પાકિસ્તાન આર્મી ચીફ બનવાની મળી હતી ઓફર, પણ તે ભારત માટે થયા શહીદ.

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

1962 માં ચીનની વાયુસેનાની સ્થિતિ ઘણી જ ખરાબ હતી, તો પછી ભારત યુદ્ધ કેમ હારી ગયું? જાણો વિસ્તારથી.

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

વૃષભ રાશિના લોકોએ બિઝનેસમાં કરવી પડશે વધારે મહેનત, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

સૂર્ય ગ્રહણ સાથે બની રહ્યો છે ખાસ યોગ, મિથુન રાશિ સહિત આ લોકોના સપના થશે પુરા

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live