33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

પિતા ધર્મેન્દ્ર સાથેના સંબંધને લઈને બોબી દેઓલે કર્યો ખુલાસો, જણાવ્યું : ‘અમારા વચ્ચે છે ડિસ્ટન્સ રિલેશનશિપ’

બોબી દેઓલે કર્યો ખુલાસો કે તેમના અને તેમના પિતા ધર્મેન્દ્ર વચ્ચે કેવો છે સંબંધ? કર્યા ઘણા ખુલાસા. બોલીવુડ અભિનેતા બોબી દેઓલે એ વાતનો ખુલાસો કર્યો છે કે તેના પિતા ધર્મેન્દ્ર સાથે કેવા સંબંધ છે? તો આવો જાણીએ તેના વિષે. બોલીવુડ અભિનેતા બોબી દેઓલે પોતાની મહેનતથી ‘બરસાત’, ‘સોલ્જર’, ‘બિચ્છુ’ જેવી ઘણી સુપર ડુપર હીટ ફિલ્મો આપીને બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી. તેમણે ઘણી ફિલ્મો પિતા અને બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર સાથે પણ કરી. હંમેશા ઘણી વખત પિતા અને દીકરા વચ્ચે ઘણો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. આ કડીમાં બોબીએ તેના વિષે ખુલાસો કર્યી છે કે તેના પોતાના પિતા સાથે સંબંધ કેવા છે?

આમ તો તે વાતમાં કોઈ શંકા નથી કે બોબી દેઓલ પોતાના પિતા ધર્મેન્દ્રને ઘણો પ્રેમ કરે છે, પરંતુ બોબીના જણાવ્યા મુજબ પિતા ધર્મેન્દ્ર સાથે તેની ‘ડિસ્ટન્સ રિલેશનશિપ’ રહી છે. તે અંગે વાત કરતા ‘ફિલ્મ ફેયર’ માટે આપવામાં આવેલા ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું, ‘જયારે અમે મોટા થઇ રહ્યા હતા, પપ્પા તે સમયે ઘણું કામ કરતા હતા, જેને લઈને અમે તેમની સાથે વધુ સમય ન વિતાવી શક્યા. તેમની સાથે હું શુટિંગ ઉપર જતો હતો.

source : instagram

તે સમયે લોકોની વિચારસરણી અને વર્તન ઘણું અલગ હતું. એક પિતા અને એક દીકરા વચ્ચેનો સંબંધ એટલો મિત્રતાપૂર્ણ ન હતો, જેવો કે આજના સમયમાં છે. હું હવે ધ્યાન રાખું છું કે મારા બાળકોમાં અને મારામાં તે અંતર ન રહે. અમારી ઘણી ફ્રેન્ડલી રિલેશનશિપ છે.’

પહેલાના બાળકો પોતાના માતા-પિતાની ઘણી રીસ્પેક્ટ કરતા હતાં, પરંતુ તેમના મનની વાત તેમને કહી શકતા ન હતા. ધરમજીને હંમેશા મારી તરફ ફરિયાદ રહેતી હતી કે હું તેમને મનની વાત નથી ન કહેતો. તે મને તેમની પાસે બેસાડીને વાત કરવા માટે કહેતા હતા, પરંતુ હું તેમને કહું છું કે આજે પણ મને ડર લાગે છે કે ક્યાંક તમે મને વઢશો તો. તો હું મારા બાળકોના મનમાં ક્યારે પણ એ ડર નથી આવવા દેવા માંગતો.

ધર્મેન્દ્રના પહેલા લગ્નનો દીકરો છે બોબી : જયારે ધર્મેન્દ્રએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેમણે પોતાના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યા હતા. આ લગ્નથી બોબી અને શની નામના બે દીકરા અને વિજીતા અને અજીત નામની બે દીકરીઓ થઇ. થોડી ફિલ્મો પછી, તે હેમા માલિનીને મળ્યા અને તેની સાથે પ્રેમ થઇ ગયો. ધર્મેન્દ્રએ 1979માં હેમા માલિની સાથે લગ્ન કર્યા અને તેને બીજા લગ્નથી ઈશા અને અહાના નામની બે દીકરીઓ છે.

source : instagram

બહેનના લગ્નમાં ગયા ન હતા બોબી દેઓલ : આ સાવકા ભાઈ-બહેનો વચ્ચેના સંબંધ વિષે વહુ માહિતી નથી, પરંતુ બી-ટાઉનમાં માહિતીના વર્ષોથી બોબી-સની અને તેની સાવકી બહેનો ઈશા અને અહાના વચ્ચે સંબંધ રહસ્યમય રીતે ચાલી રહ્યા છે. સની અને બોબી દેઓલ માંથી કોઈ પણ તેની બંને બહેનોના લગ્નમાં જોવા મળ્યા ન હતા અને તેની પાછળનું કારણ એ હતું કે સની અને બોબી બંને લગ્નમાં હાજર રહીને માં પ્રકાશ કૌરને દુઃખ પહોચાડવા માંગતા ન હતા.

વાત બોબી દેઓલના વર્કફ્રંટની કરીએ તો ગયા મહિનામાં તેની ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’ અને ‘આશ્રમ’ રીલીઝ થઇ હતી. ફિલ્મ ‘આશ્રમ’ માં બોબી બાબા રામ રહીમનું પાત્ર નિભાવે છે, જેને પ્રસંશકોએ ઘણી પ્રસંશા કરી છે. આ ફિલ્મ ‘એમએક્સ પ્લેયર’ ઉપર રીલીઝ થઇ હતી. હાલ બોબી પોતાના ઘણા અપકમિંગ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. તો તમને બાપ-દીકરાની આ જોડી કેવી લાગે છે? અમને કમેંટ કરીને જરૂર જણાવો., સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

MS ધોનીએ યુએઈ જતા સમય એક વખત ફરી જીતી લીધું પોતાના કરોડો ફેન્સનું દિલ, જુઓ વિડીયો

Amreli Live

ભોલેનાથ પાસે મનગમતું વરદાન મેળવવા માટે શ્રાવણમાં સોમવારે કરો આ ઉપાય, તમારી દરેક મુશ્કેલીનો આવશે અંત.

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

પુરુષોત્તમ માસમાં જરૂર કરવા જોઈએ આ 4 કામ, પુણ્યની સાથે થાય છે આ શુભ ફળની પ્રાપ્તિ

Amreli Live

આજે આઠમા નોરતે માં મહાગૌરીની કૃપાથી આ રાશિના લોકોને થશે ફાયદો, વાંચો રાશિફળ.

Amreli Live

ફિલ્ટરવાળા માસ્ક માટે એક્સપર્ટની ચેતવણી, જાણો કેટલું ખતરનાક છે.

Amreli Live

સવારે ઉઠીને જમીન ઉપર પગ મુકતા પહેલા દરેક વ્યક્તિએ પથારીમાં જ કરવું જોઈએ આ 1 કામ, મન આત્મવિશ્વાસથી છલકાશે.

Amreli Live

રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે હવે છે ફક્ત ગણતરીના દિવસ, જાણો લિંક કરવાની રીત.

Amreli Live

નેત્રહીન બાલા નાગેન્દ્રન 9 માં પ્રયત્નમાં બન્યા IAS, 4 વખત UPSCમાં સતત થયા હતા ફેલ.

Amreli Live

માઈગ્રેન એટલે કે અધાસીસીના જોરદાર અસરકારક આયુર્વેદિક ઉપચાર.

Amreli Live

આર્થિક રૂપથી આ રાશિઓનો દિવસ રહેશે સારો, લાભની સારી શક્યતા દેખાઈ રહી છે.

Amreli Live

આથમી રહ્યો છે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીનનો સૂર્ય, સ્થાનિક કંપનીઓ ધોબી પછાડ આપવા માટે તૈયાર.

Amreli Live

મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિ માટે ખુશીઓથી ભરાયેલો હશે દિવસ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live

સોમવારથી રવિવાર સુધી દરેક દિવસની અસર હોય છે શુભ કે અશુભ, જાણો કયા દિવસે શું કરવું, શું ન કરવું

Amreli Live

શનિદેવનો કેવી રીતે થયો જન્મ અને કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

શુક્રનું સિંહ રાશિમાં ભ્રમણ, આ 7 રાશિવાળાના બદલાઈ જશે નસીબ.

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

અધિકમાસના કારણે એક મહિનો મોડેથી શરુ થશે શારદીય નવરાત્રી

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live