24.4 C
Amreli
23/11/2020
મસ્તીની મોજ

પાણી અને આગ માંથી સૌથી વધારે શક્તિશાળી કોણ છે? કેન્ડિડેટે સાચો જવાબ આપતા ઓફિસર થયા ખુશ

સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિતપરીક્ષા જ નઈ પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ (UPSC Personality Test) માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે તમે વિચારી ને પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો.

આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એક વકીલ અને તેના દીકરાનો અકસ્માત થઇ ગયો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ઓપરેશન થીએટર માં ડોકટરે છોકરાને જોઈને કહ્યું આ મારો દીકરો છે?

તે પ્રશ્નને સાંભળીને ઉમેદવાર મુંજવણમાં પડશે અને વિચારશે પરંતુ સાચું વિચારવાણી ક્ષમતા ધરાવતા અને તેજ મગજ વાળા ઉમેદવાર તરત સમજી જશે કે તેનો જવાબ શું હોઈ શકે છે.

જવાબ – ડોક્ટર છોકરાની માં હતી.

પ્રશ્ન – મૃત્યુ પછી શરીરનું કેટલું વજન ઓછું થઇ જાય છે?

જવાબ – 21 ગ્રામ

interview
interview

પ્રશ્ન – પાણી અને આગમાં સૌથી વધુ શક્તિશાળી કોણ છે?

જવાબ – પાણી અને આગ બંને જ દુર્ઘટનામાં પોતાના ભયાનક રૂપમાં હોય છે. આગ લાગવાથી પાણીથી તેને ઓલવી શકાય છે પરંતુ વાવાઝોડા અને પુર આવે તો તેને અટકાવી નથી શકાતું. આગ વિના જીવન સંભવ થઇ શકે છે પરંતુ પાણી વગર નહિ. આમ તો બંને જ એક સરખા શક્તિશાળી છે પરંતુ થોડા અપવાદ પણ છે.

પ્રશ્ન – શું થશે જો પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે?

જવાબ – પૃથ્વી જો ઉલટી દિશામાં ફરશે તો હવા પણ પોતાની દિશા બદલી નાખશે. પૃથ્વીનો પશ્ચિમ ભાગ ઠંડો અને પૃથ્વીનો પૂર્વી ભાગ ગરમ થઇ જાય. સૌથી મોટો ફેરફાર હવામાનનો રહેશે. આજે દુનિયામાં સરેરાશ 420 લાખ કી.મિ. ^2 જેટલો ભાગ રણ છે. જો પૃથ્વી ઉંધી ફરવા લાગે તો તે ઘટીને 310 લાખ ^2 થઇ જશે. દરેક જગ્યાએ હરિયાળી જ જોવા મળશે.

સહારા રણ આખું નાશ થઇ જશે. બ્રાઝીલ અને આર્જેટીના તે બંને દુનિયાના સૌથી મોટા રણ બની જશે. બદલાતા હવામાનને કારણે જ અલગ અલગ જીવ જંતુ સમુદ્રમાં અલગ સ્થાને મળી આવસે. પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે તો એવું કાંઈ ન રહે જેવું આજે છે. કદાચ જીવનનો વિકાસ એક અલગ રૂપ લે. બની શકે છે કે માણસ પણ ના રહે.

પ્રશ્ન – માણસ હ્રદય વગર કેટલા દિવસ જીવતો રહી શકે છે?

જવાબ – હ્રદય વગર માણસનું જીવતા રહેવું કોઈ ચમત્કારથી ઓછું નઈ હોય. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિ હ્રદય વગર એક બે મહિના નહિ પરંતુ પુરા દોઢ વર્ષ સુધી જીવતો રહ્યો હતો. અમેરિકામાં મિશીગન રાજ્યના પેસીલેંટ શહેરમાં 25 વર્ષીય એક વ્યક્તિ હ્રદય ન હોવા છતાં પણ લગભગ દોઢ વર્ષ સુધી જીવતો રહ્યો. સીએનએન’ના અહેવાલ અનુસાર વ્યક્તિનું મે માં હ્રદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું. તે પહેલા 555 દિવસ સુધી (લગભગ દોઢ વર્ષ) તે હ્રદય વગર જીવતો રહ્યો.

પ્રશ્ન – વિમાનનો અવાજ તેના પસાર થઇ ગયા પછી કેમ સંભળાય છે?

જવાબ – કેમ કે પ્રકાશની ગતિ અવાજની ગતિથી વધુ ઝડપી હોય છે.

પ્રશ્ન – ઈમેઈલને હિન્દીમાં શું કહે છે?

જવાબ – ઈમેઈલને હિન્દીમાં ઇલેક્ટ્રિક પોસ્ટ કહે છે, તે ઉપરાંત ઈન્ટરનેટ પોસ્ટ અને ઓનલાઈન પત્ર મશીન, ઈ પત્ર વગેરે પણ કહેવામાં આવે છે.

પ્રશ્ન – અમુક લોકો ઊંઘમાં કેમ ચાલે છે?

જવાબ – એક શોધ મુજબ આપણા શરીરમાં રહેલા ક્રોમોસોમ 20 ની ખરાબીને કારણે એવું બને છે. બીજું કારણ જેનેટિક છે. ત્યાર પછી ઊંઘ પૂરી ન થવી, દારુ, ડીપ્રેશન કે કોઈ વાત ઉપર વધુ ચિંતા થવાને કારણે લોકો ઊંઘમાં ચાલવા લાગે છે.

પ્રશ્ન – છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે?

જવાબ – આ પ્રશ્ન સાંભળીને તમને લાગી રહ્યું હશે કે જવાબ ઘણો મોટો અને ઘણી રીતે લોજીકથી ભરેલો હશે. પરંતુ તમને જણાવી આપીએ કે આ પ્રશ્નનો જવાબ ઘણો સરળ છે. દુનિયામાં થતા દરેક લગ્નનું મૂળ કારણ લગ્ન છે. જો લગ્ન થશે, ત્યારે છુટાછેડાનો પ્રશ્ન ઉભો થશે.

પ્રશ્ન – શું IPL ક્રિકેટનો નાશ કરી રહ્યું છે? તમને ટી20 અને ટેસ્ટમાં શું પસંદ છે?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો કે, રમતના બંને ફોર્મેટ માટે અલગ-અલગ સ્કીલની જરૂર પડે છે. IPL ની અલગ જ ફેન ફોલોઈંગ છે. એટલા માટે ટેસ્ટ અને આઈપીએલ બંને રમત માટે ખેલાડીને અલગ રીતે રમવું પડે છે. અંગત રીતે હું ટેસ્ટ પસંદ કરુ છું કેમ કે તેમાં વધુ શિસ્ત, ફોકસ અને ફીટનેશની જરૂર પડે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

વરસાદમાં ઘરની દીવાલો ઉપર ભેજ કે લુણો લાગ્યો હોય તો આ 8 ટિપ્સથી મેળવો છુટકારો.

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

આ કારણે મુકેશ અંબાણીના બાળકો પોતાનો રૂમ પોતે સાફ કરે છે, લેતા નથી કોઈ નોકરની મદદ.

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

તો શું ક્રિકેટર બનશે સાનિયા મિર્જાનો દીકરો ઈજહાન? બોલ રમતા સામે આવ્યા ફોટા.

Amreli Live

શું શો છોડવાના છે આ મોટા ચહેરા? થઇ શકે છે મોટો ફેરફાર

Amreli Live

ખુબ પોષ્ટીક હોય છે મલ્ટીગ્રેન રોટલી, આ વસ્તુઓની સ્ટફિંગથી વધશે તેનો સ્વાદ

Amreli Live

હથેળીમાં છે તલ? તો જાણી લો તલનું જ્યોતિષીય મહત્વ.

Amreli Live

કાલનું વિચારો પણ વસ્તુઓને ક્યારેય કાલ પર ઠેલશો નહીં, આવી 5 નીતિ જો જીવનમાં હશે તો સફળતા તમારી મુઠ્ઠીમાં સમજો.

Amreli Live

અધિકારીએ પૂછ્યું આ પાણી ભીનું કેમ હોય છે? IAS ઈન્ટરવ્યુંના આવા પ્રશ્નો ઉપર ઉમેદવારે અપનાવી ઓફિસર વાળી ટ્રીક

Amreli Live

આ સરળ રીતે તમે ઘરે પણ કરી શકો છો શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધના મહત્વની સાથે જાણો કયા દિવસે રહશે ક્યુ શ્રાદ્ધ.

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

ફિલ્મી દુનિયાની આણે જે હકીકત કીધી એ જાણી ને તમને બૉલીવુડ થી ઘીન્ન થઈ જશે, ડાયરેક્ટરે મારી સાથે..

Amreli Live

મોટા સમાચાર : આ તારીખે દિવાળીની જેમ ઝગમગ થશે અયોધ્યા નગરી, CM યોગીએ આપ્યો આદેશ.

Amreli Live

23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.

Amreli Live

લાઇમલાઈટથી ઘણી દૂર રહે છે શશી કપૂરની પૌત્રી, સુંદરતામાં કરીનાને પણ આપે છે ટક્કર.

Amreli Live

જાણો શા માટે કાન્હાને માખણ-મિશ્રી અર્પણ કરવામાં આવે છે.

Amreli Live

બુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.

Amreli Live

ક્યારેક હતા ડિપ્રેશનના શિકાર પણ આજે છે બિહારના સુપર કોપ, ઘણી રસપ્રદ છે IPS અમિત લોઢાની સ્ટોરી

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live