27.8 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

પાક હાઈ કમિશનમાં જાસૂસી કરતા રંગે હાથ પકડાયા બે અધિકારી

નવી દિલ્હી: પાકિસ્તાન સરહદ પર કે ભારતની અંદર પોતાની હરકતો ક્યારેય નહીં છોડે. પાકિસ્તાન હાઈ કમિશનના બે અધિકારીઓને દિલ્હીમાં જાસૂસીના આરોપમાં પકડવામાં આવ્યા છે. તેમનું નામ આબિદ હુસેન અને તાહિર હુસેન છે. બંને પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા સેક્શનમાં કામ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

બંનેને એ સમયે પકડવામાં આવ્યા, જ્યારે બંને ભારત વિરોધી કામ કરી રહ્યા હતા. તે દિલ્હીના રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતા હતા અને જાસૂસી કરતા હતા, પરંતુ પોતાને ભારતીય જણાવતા હતા. જણાવાયા મુજબ, આ બંને પાસે નકલી ભારતીય પાસપોર્ટ હતો અને તેનો ઉપયોગ કરી તેઓ બધે ફરતા હતા.

ભારત સરકાર બંનેને પર્સન નોન-ગ્રેટા (persona non grata) જાહેર કરશે, તે પછી 48 કલાકની અંદર બંનેને તેમના દેશ પાછા મોકલાશે. અગાઉ આવી ઘટના વર્ષ 2016માં બની હતી. જ્યારે પાકિસ્તાન હાઈ કમિશનનો મહેમૂદ અખ્તર નામનો કર્મચારી સંવેદનશીલ દસ્તાવેજો મેળવતો પકડાઈ ગયા બાદ પર્સન નોન-ગ્રેટા જાહેર કરાયો હતો.


Source: iamgujarat.com

Related posts

આ શહેરમાં ચમકારા સાથે આકાશમાંથી પડ્યો ગરમ પથ્થર, જુઓ ફોટોગ્રાફ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતે મોતના ત્રણ દિવસ પહેલા જ તમામ સ્ટાફનો પગાર ચૂકવી દીધો હતો

Amreli Live

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો મહિલા પોલીસકર્મી સાથેની માથાકૂટનો વિડીયો સામે આવ્યો

Amreli Live

કોરોનાને હરાવીને ઠીક થઈ દીપિકાની મમ્મી-દાદી, કહ્યું ‘વીડિયોના કારણે ફટાફટ મળી મદદ’

Amreli Live

હાર્ટમાં કઈ રીતે ઘૂસે છે કોરોના, સ્ટડીમાં ખુલાસો

Amreli Live

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live

સુરતઃ કોન્સ્ટેબલે હુમલો કરતાં મહિલા બેંકકર્મીને પીઠના પાછળના ભાગમાં થયું હેરલાઈન ફ્રેક્ચર

Amreli Live

અંકિતાના ખૂબ પ્રેમ કરતો હતો સુશાંત, ચેટ શોમાં કહ્યું હતું ‘તેના વગર રહી શકતો નથી’

Amreli Live

RBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારી

Amreli Live

અમદાવાદઃ શું હોમ લોનના કારણે બાળકોની હત્યા કરી બે ભાઈઓએ કરી આત્મહત્યા?

Amreli Live

ભૂકંપથી ધ્રુજ્યા દિલ્હી-NCR, ઘરમાંથી ભાગ્યા લોકો

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટની કાર પર હુમલો, ચંડીગઢમાં શૂટિંગ વખતે બની ઘટના

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

ભારતમાં પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 30,000+, મૃત્યુઆંક 24,000ને પાર

Amreli Live

3 મહિનામાં અમદાવાદીઓએ માસ્ક ન પહેરવા બદલ 2.74 કરોડનો દંડ ભર્યો

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

…જ્યારે કંગના રનૌત પાસે એવોર્ડ ફંક્શનમાં પહેરવા કપડા નહોતા, એક્ટ્રેસે યાદ કર્યા જૂના દિવસો

Amreli Live

ભોપાલમાં લોકપ્રિય બન્યા પીએમ નરેન્દ્ર મોદીના ચહેરાવાળા માસ્ક

Amreli Live

વિકાસ દુબે પર રાખવામાં આવેલું 5 લાખનું ઈનામ કોને મળશે, પોલીસ સામે અનેક દાવેદાર

Amreli Live

સુશાંતના મોત મામલે થવી જોઈએ CBI તપાસ, નિર્ભયાનાં વકીલે કરી પીએ મોદીને અપીલ

Amreli Live

સુરત: મામલતદાર કમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂ. 25000ની લાંચ લેતા ઝડપાયા

Amreli Live