31.1 C
Amreli
08/08/2020
bhaskar-news

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ પાર, કોલંબિયામાં ચીનથી વધુ કેસ થયા, વિશ્વમાં 1 કરોડ કેસ અને 5 લાખના મોત



વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડથી વધુ થઇ ગઇ છે. તેમાંથી 54 લાખ 78 હજાર 719 સ્વસ્થ થયા છે જ્યારે 5 લાખ 1 હજાર 719 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા બે લાખથી વધુ થઇ ગઇ છે. તે હવે 12મો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દેશ બની ગયો છે. કોલંબિયામાં દર્દીઓની સંખ્યા ચીન કરતા વધી ગઇ છે. અહીં 88 હજાર 591 કેસ નોંધાયા છે.સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમેરિકામાં 24 કલાકમાં 40 હજાર નવા કેસ નોંધાયા છે. અહીં દર્દીઓની સંખ્યા 25 લાખથી વધુ થઇ ગઇ છે જ્યારે 1.28 લાખ લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં 13 લાખ કેસ નોંધાયા છે જ્યારે 57 હજાર લોકોના મોત થયા છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સ્વસ્થ થયા
અમેરિકા 25,96,537 1,28,152 10,81,437
બ્રાઝીલ 13,15,941 57,103 7,15,905
રશિયા 6,27,646 8,969 3,93,352
ભારત 5,29,577 16,103 3,10,146
બ્રિટન 3,10,250 43,514 ઉપલબ્ધ નથી
સ્પેન 2,95,549 28,341 ઉપલબ્ધ નથી
પેરૂ 2,75,989 9,135 1,64,024
ચિલી 2,67,766 5,347 2,28,055
ઈટલી 2,40,136 34,716 1,88,584
ઈરાન 2,20,180 10,364 1,80,661

આંકડા સ્ત્રોત:https://www.worldometers.info/coronavirus/

ચીન: 17 નવા કેસ નોંધાયા
ચીનમાં શનિવારે કોરોનાવાયરના 17 નવા કેસ નોંધાયા છે. સાત એવા દર્દીઓ સામે આવ્યા છે જેમાં કોઇ પ્રાથમિક લક્ષણો દેખાતા નથી. નેશનલ હેલ્થક કમિશને જણાવ્યું કે 24 કલાકમાં 7 દર્દી સ્વસ્થ થયા હતા. 17 સંક્રમિતોમાંથી 14 સ્થાનિક હતા. તેમાંથી મોટાભાગના બેજિંગના હતા. અત્યારે ચીનમાં સંક્રમિતોની સંખ્યા 83 હજાર 500 થઇ ચૂકી છે જ્યારે મોતનો આંકડો 4634 છે. દેશમાં અત્યારસુધી 78 હજાર 451 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.

નેપાળ- દરેક 77 જિલ્લા પ્રભાવિત
સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર નેપાળમાં સંક્રમણના કેસ 12 હજાર થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા જોગેશ્વર ગૌતમે કહ્યું કે દેશના દરેક 77 જિલ્લા કોરોના પ્રભાવિત છે. શનિવારે સરકારે 554 નવા કેસની ખાતરી કરી હતી. મોતનો આંકડો 27 છે. નેપાળમાં મે મહિનાથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

બ્રાઝીલ- 57 હજારથી વધુ મોત
બ્રાઝીલમાં 24 કલાકમાં કોરોનાવાયરસના લીધે 1109 લોકોના મોત થયા છે. અહીં મોતનો આંકડો 57,070 થઇ ગયો છે. એક દિવસમાં સંક્રમણના 38693 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા 13 લાખ 13 હજાર 667 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યારસુધી 7 લાખ 15 હજાર લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. બ્રાઝીલના સાઓ પાઉલો શહેરના મેયરે જાહેરાત કરી છે કે રેસ્તરાં, બાર, પબ અને સલૂન ખોલવાની યોજના મુલતવી રાખવામાં આવી શકે છે.

બ્રાઝીલના સાઓ પાઉલોના એક કબ્રસ્તાનમાં કોરોનાના લીધે મૃત્યુ પામનાર યુવકની દફનવિધી કરી રહેલા પરિવારજનો. અમેરિકા બાદ બ્રાઝીલ વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત છે.

બ્રિટન- 6 જુલાઇથી વિદેશ યાત્રાઓ પરથી પ્રતિબંધ હટશે
બ્રિટન વિશ્વનો પાંચમો સૌથી વધુ સંક્રમિત દેશ છે. અહીં સંક્રમણના અત્યારસુધી 3.10 લાખ કેસ સામે આવ્યા છે જ્યારે 43 હજારથી વધુ મોત થયા છે. બ્રિટનની સરકારે 6 જુલાઇથી વિદેશયાત્રાઓ પર લાગેલા પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો છે. આ છૂટ અમુક યુરોપના દેશો માટે હશે. તે મૂજબ જે દેશમાં કેસ ઓછા છે, ત્યાંથી આવવા પર ક્વોરેન્ટીન નહીં થવું પડે.

દ. કોરિયા- 12 હજારથી વધુ સંક્રમિત
દ. કોરિયામાં 24 કલાકમાં 62 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 12715 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે રાજધાની સિયોલમાં 14 અને ગ્યેઓંગ્ગી પ્રાંતમાં 17 કેસ નોંધાયા છે. દ. કોરિયામાં કોરોનાના લીધે 280 લોકોના મોત થયા છે જ્યારે 11364 લોકો સ્વસ્થ થયા છે.

દ. કોરિયાની રાજધાની સિયોલમાં સૈનિકો માસ્ક પહેરીને એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.

ઇઝરાયેલ- 621 નવા કેસ
ઇઝરાયેલમાં બે એપ્રિલ બાદ કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. એક દિવસમાં 621 નવા કેસ નોંધાયા છે અને સંક્રમિતોની સંખ્યા વધીને 23421 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. ઇઝરાયેલમાં કુલ 317 લોકોના મોત થયા છે. ગંભીર દર્દીઓની સંખ્યા 46થી ઘટીને 41 થઇ ગઇ છે. અત્યારસુધી 17,002 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કરાચીમાં ટેસ્ટ પહેલા એક વ્યક્તિની માહિતી નોંધી રહેલો સ્વાસ્થ્ય કર્મચારી. દેશમાં 24 કલાકમાં 4 હજારથી વધુ કેસ નોધાયા છે.


બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સેનારો વિરુદ્ધ લોકોએ દેખાવ કર્યો હતો.

Related posts

વડોદરામાં 279 દર્દીમાંથી પહેલા 34 દિવસમાં માત્ર 3 ટકા સાજા થયા પછી માત્ર 6 દિવસમાં 31 ટકા દર્દી કોરોના મુક્ત થયા

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live

રાજકોટમાં વધુ 5 પોઝિટિવ, એક આખા પરિવારને કોરોના, પોલીસે જંગલેશ્વરની મસ્જીદમાં માઇકમાંથી કહ્યું અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશે

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

Covid-19: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ વધ્યા, કુલ 108 કેસ નોંધાયા

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

અત્યાર સુધી 27,964, મૃત્યુઆંક 884: તેલંગાણા 1000નો આંકડો પાર કરનારું 9મું રાજ્ય, 9 રાજ્યોમાં જ 88% દર્દી

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

ભરૂચ જિલ્લામાં પહેલા 70 દિવસમાં કોરોનાના માત્ર 100 કેસ હતા, પછીના 31 દિવસમાં કેસની સંખ્યા 6 ગણી વધીને 607 થઇ

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયું

Amreli Live

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાં

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

રાહુલે કહ્યું- સરકાર લોકોને આર્થિક મદદ કરે, નહિતર બેરોજગારીની સુનામી આવશે

Amreli Live