30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

પાકિસ્તાનમાં ટ્રેન સાથે અથડાઈ બસ, 19 શીખ શ્રદ્ધાળુઓના મોત

ફારુખાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક મોટો ટ્રેન અકસ્માત થઈ ગયો. અહીં એક પેસેન્જર ટ્રેન સાથે શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અથડાઈ ગઈ. ઘટનામાં ઓછામાં ઓછા 19 શીખ શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને 12 જેટલા ઘાયલ થયા છે. જણાવાઈ રહ્યું છે કે, ખુલ્લા ક્રોસિંગ પર આ ઘટના બની છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

શેખુપુરા જિલ્લાના પોલીસ ઓફિસર ગાઝી સલાહુદ્દીને ઘટનાની જાણકારી આપી છે. ઘટના પંજાબના શેખુપુરામાં ફારુખાબાદમાં બની છે. અહીં કરાચીથી લાહોર જઈ રહેલી શાહ હુસેન એક્સપ્રેસ ટ્રેન સાથે શેખુપુરા જઈ રહેલી બસ અથડાઈ ગઈ. બસમાં બેઠેલા શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા સચ્ચા સૌદાથી પાછા આવી રહ્યા હતા. તેઓ ધાર્મિક અનુષ્ઠાન કરવા ગયા હતા.

આ અકસ્માતમાં 19 શીખ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 12થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. પાકના પીએમ ઈમરાન ખાને ઘટનામાં અંગે દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને સૌથી સારી મેડિકલ સહાય આપવા વહીવટી તંત્રને નિર્દેશ આપ્યો છે.


Source: iamgujarat.com

Related posts

દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો આંકડો 9,000ને પાર, દુનિયામાં ભારત 9મા નંબરે

Amreli Live

સી.આર. પાટીલઃ પોલીસ, વિવાદ અને જેલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની આવી છે કહાણી

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

પટનામાં થયું સુશાંતની અસ્થિઓનું વિસર્જન, પિતા અને બહેનોએ ભારે હૈયે પૂરી કરી વિધિ

Amreli Live

ઈમરાન ખાન પર આરોપઃ જાણી જોઈને વિરોધ પક્ષના નેતાઓને કરાવી રહ્યા છે કોરોનાગ્રસ્ત

Amreli Live

Covid-19: દુનિયામાં નવા નોંધાતા કોરોના કેસમાં ભારતની ટકાવારી 12%

Amreli Live

સાસુ સાથેનો પ્રિયંકા ચોપરાનો આવો અંદાજ અગાઉ નહીં જોયો હોય, સામે આવ્યો વિડીયો

Amreli Live

કોરોના: આ શહેરના પોલીસ અધિકારીનો આદેશ, આરોપીને સ્ટેશન લાવો તે પહેલા કરાવો સ્નાન

Amreli Live

આ રીતથી ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં સાઉદીનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ કરશે રૂ. 11,367 કરોડનું રોકાણ

Amreli Live

કોરોના વાયરસને હરાવવો છે તો આંબળાનું કરો નિયમિત સેવન, જાણો બીજા કયા છે તેના ફાયદા.

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જુનાગઢ: કોરોનાને અટકાવવા આ સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

Amreli Live

કોરોનાની સ્થિતિને જોતાં વાલીમંડળની માગ: ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો

Amreli Live

આવી ગયો Samsungનો વધુ એક Monster: Galaxy M31s, M સિરીઝના આ ફ્લેગશિપ ફોનમાં છે #MonsterShot SINGLE-ટેક ફીચર

Amreli Live

એક સાથે 6 ગ્રહ વક્રી અને સૂર્ય ગ્રહણ ખૂબ જ દૂર્લભ યોગ, દુનિયા પર થશે આ અસર

Amreli Live

Rajasthan Crisis: સોદાબાજીનો ઓ઼ડિયો વાયરલ, ધારાસભ્યએ ગણાવ્યો ખોટો

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live