26.8 C
Amreli
05/08/2020
bhaskar-news

પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાને કહ્યું- આ ઘટના માટે પાયલટ જવાબદાર, તે કોરોના અંગે ચર્ચા કરવામાં વ્યસ્ત હતોપાકિસ્તાનના કરાચીમાં 22 મેના રોજ જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેને લગતો એક તપાસ અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ રજૂ કરતા ઉડ્ડયન પ્રધાન ગુલામ સરવર ખાને કહ્યું કે વિમાનમાં કોઈ જ તકનિકી ખામી ન હતી. આ દુર્ઘટના માટે પાયલટ, કેબિન ક્રૂ અને ATC જવાબદાર છે. દુર્ઘટના સર્જાઈ તે અગાઉ પાયલટ કોરોના વાઈરસ અંગે ચર્ચા કરતો હતો. તેનું રેકોર્ડિંગ અમારી પાસે છે. કરાચી પ્લેન ક્રેશમાં 8 કેબિન ક્રૂ સહિત 97 લોકોના મોત થયા હતા અને 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.સરવરે પાકિસ્તાન એરલાયન્સ (PIA) અંગે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અમારી સરકારી એરલાઈન્સમાં 40 ટકા પાયલટ પાસે બનાવટી લાઈસન્સ છે.

વધારે પડતા આત્મવિશ્વાસમાં હતો પાયલટ-અહેવાલ
સરવરે કહ્યું કે પાયલટ વધારે પડતા આત્મવિશ્વાસમાં હતો. તેણે વિમાન પર પૂરતું ધ્યાન આપ્યું નહીં. ATCએ તેને પ્લેનની ઉંચાઈ વધારવા કહ્યું. જવાબમાં એક પાયલટે કહ્યું કે બધી સ્થિતિને સંભાળી લઈશું. સમગ્ર ફ્લાઈટ સમયે બન્ને બન્ને પાયલટ કોરોના વાઈરસથી પરિવારને કેવી રીતે બચાવવો તે અંગે વાતચીત કરી રહ્યા હતા.

પ્લેને ત્રણ વખત રન-વેને સ્પર્શ કર્યો હતો
પ્રાથમિક તપાસ રજૂ કરતા સરવરે કહ્યું કે આ દુર્ઘટના માટે જે જવાબદાર છે તેમને માફ નહીં કરવામાં આવે. પાયલટ્સે ત્રણ વખત લેન્ડિંગ ગિયર ખોલ્યા વગર ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને લીધે વિમાનનું એન્જીન ખરાબ થઈ ગયું. બાદમાં વિમાન તૂટી પડ્યું. અમારી પાસે પાયલટ્સ અને ATCની વાતચીતનો સમગ્ર રેકોર્ડ છે. હું પોતે તે સાંભળી ચુક્યો છું.

પાયલટની ભરતીમાં રાજકીય દરમિયાનગીરી
સરવરે જણાવ્યુંએ આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે કે અમારી સરકારી એરલાઈન્સમાં 40 ટકા એવા પાયલટ છે કે જે બનાવટી લાઈસન્સથી વિમાન ઉડાવી રહ્યા છે. આ લોકોએ કોઈ જ પરીક્ષા આપી નથી અને ન તો તેમની પાસે વિમાન ઉડાવવાનો પૂરતો અનુભવ છે. તેમની ભર્તીમાં રાજકીય દરમિયાનગીરી થાય છે. આ પ્રકારના 4 પાયલટ્સની ડિગ્રી પણ બનાવતી જોવા મળી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


22 મેના રોજ કરાચીમાં PIAનું પ્લેન ક્રેશ થયું હતું. 8 ક્રુ મેમ્બર્સ સહિત 97 લોકો માર્યા ગયા હતા (ફાઈલ ફોટો)

Related posts

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

8 ઈન્ફોગ્રાફિક્સમાં સમજો કોરોનાની ABCD: ક્યા દેશમાં અત્યાર સુધી એક પણ કેસ નહીં? ક્યા દેશોમાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી?

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

4.11 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી વધ્યા, દિલ્હીમાં 3 દિવસમાં 9 હજારથી વધારે પોઝિટિવ કેસ

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-399 મોતઃ દેશમાં હોટસ્પોટ વાળા 170 જિલ્લા, હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

33,278 કેસ, મૃત્યુઆંક-1081: મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં પહેલી પ્લાઝ્મા થેરેપી સફળ, ભોપાલ એઈમ્સમાં દર્દીઓ પર નવી દવાનો ટ્રાયલ શરૂ

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતા

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: નેવી ચીફે કહ્યું- લોકડાઉનના કારણે ખાડી દેશમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે 14 જંગી જહાજ તૈયાર

Amreli Live