32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

પહેલી જાન્યુઆરીથી ફરજિયાત દરેક વાહન પર FasTag લગાવવું પડશે, સરકારે આવી રીતે કરી તૈયારી

સરકાર દ્વારા તમામ વાહનોમાં FasTag ફરજીયાત કરવાની તૈયારી, 1 જાન્યુઆરીથી દરેક વાહન પર રહેશે જરૂરી

આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી જુના વાહનો પર પણ ફાસ્ટેગ ફરજીયાત થઈ શકે છે. ટોલ પ્લાઝા પર ડિજિટલ લેવડદેવડને વધારવા માટે સરકારે બધા વાહનો પર ફરજીયાત ફાસ્ટેગ લગાવવાનો નિર્ણય લીધો છે. તેના માટે સરકાર 1 સપ્ટેમ્બર 2017 પહેલા બનેલા વાહનો માટે પણ ફાસ્ટેગ ફરજીયાત કરવાની તૈયારી કરી રહી છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક સૂચનામાં કહ્યું કે, પહેલી સપ્ટેમ્બર 2017 પહેલા વેચાયેલા વાહનો માટે પણ ફાસ્ટેગ ફરજીયાત કરવા વિષે દરેક ભાગીદારો પાસેથી સલાહ માંગવામાં આવી છે. કેંદ્રીય મોટર વ્હીકલ નિયમ 1989 માં આ પ્રાસ્તાવિક પરિવર્તન આવતા વર્ષે 1 જાન્યુઆરીથી અસ્તિત્વમાં લાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમજ, નવો થર્ડ પાર્ટી વીમો લેવા માટે પણ ફાસ્ટેગને આવતા વર્ષે પહેલી એપ્રિલથી ફરજીયાત કરવાનો વિચાર કર્યો છે.

શું છે ફાસ્ટેગ?

ફાસ્ટેગ એક નાનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. તે કોઈ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ જેવું છે. જે આકારમાં ક્રેડિટ કાર્ડ જેટલું કે તેનાથી નાનું પણ હોય છે. તેને કારના આગળના કાચ પર લગાવવામાં આવે છે. તેમાં એક ચિપ લાગેલી હોય છે જેની અંદર તમારા વાહન સાથે સંબંધિત બધી જાણકારી રહેલી હોય છે. તમે જેવા જ ટોલ પ્લાઝા પર જશો એટલે તમારા વાહન સાથે જોડાયેલી જાણકારી ત્યાં દાખલ થઈ જશે.

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની સૂચના ભેગી કરવાવાળા ઉપકરણ લાગેલા હોય છે. ફાસ્ટેગ જેવું જ કેમેરાની સામે આવશે એટલે વાહનની બધી જાણકારી ભેગી થઈ જશે. તેની મદદથી તમે ટોલ નાકા પર કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર ટોલ ફી આપી શકો છો.

કોરોના કાળમાં ઘણું મદદગાર :

કોરોનાને ફેલાતો રોકવામાં પણ ફાસ્ટેગ એક મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ફાસ્ટેગને કારણે ટોલ પ્લાઝા પર મોટાભાગના ટોલ ટેક્સ માનવીય સંપર્કમાં આવ્યા વગર જમા થઈ રહ્યા છે. તેનાથી વાહન ચાલકોની સાથે સાથે ટોલ નાકા પર કામ કરતા કર્મચારી પણ કોરોના સંક્રમણથી ઘણી હદ સુધી સુરક્ષિત છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બંદૂકની બુલેટની સ્પીડ કેટલી હોય છે? IAS ઇન્ટરવ્યૂમાં આવા ખતરનાક સવાલ સાંભળીને લાગશે 440 વોલ્ટનો ઝાટકો.

Amreli Live

22 સપ્ટેમ્બરથી બુધ ગ્રહ કન્યાથી તુલામાં કરશે પ્રવેશ, જાણો કઈ રાશિઓને થશે લાભ

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live

આ મહિને આ ચાર ગ્રહ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, 12 દિવસ રહશે ખાસ

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

મળો ચંદના હિરનને, જેમની પિટિશન આપ્યા પછી ‘Fair & Lovely’ ક્રીમને બદલવું પડ્યું પોતાનું નામ

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

Amreli Live

માતા પિતાની નાકના નીચે 17 વર્ષીય યુવકે કર્યું એવું કાંડ કે બેન્કમાંથી 16 લાખ રૂપિયા ઉડાડી દીધા, હવે નથી આપતા સ્માર્ટફોન.

Amreli Live

Cooking Tips : કરકરા ‘જીરા આલુ’ બનાવવા માટે 5 સરળ ટિપ્સ

Amreli Live

ચંદ્ર પર શનિ-રાહુના પડછાયાથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઇ રાશિને નુકશાન થશે, જાણો.

Amreli Live

બુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.

Amreli Live

વૃષભ અને ધનુ સહીત 4 રાશિવાળા માટે આવકના સારા અવસર છે, વાંચો શુક્રવારનું રાશિફળ.

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

બીમાર માતાની સારવાર માટે એક્ટ્રેસ પાસે નહોતા પૈસા, અક્ષય કુમારે કરી મદદ અને બચી ગયો જીવ.

Amreli Live

ધૃતરાષ્ટ્રના આ પુત્રનો વધ કરી ભીમ થયા હતા ખુબ દુઃખી, જાણો શું હતું તેનું કારણ

Amreli Live

સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે ઘરમાં ના રાખો લાફિંગ બુદ્ધા.

Amreli Live