26.8 C
Amreli
05/08/2020
અજબ ગજબ

પહેલા માં ખોવાઈ હવે પિતા છોડને ગયા, ચાર માસુમ ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.

આ ચાર માસુમ ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો, પહેલા માં ખોવાઈ હવે પિતા છોડીને ચાલ્યા ગયા.

બિહારને સાસારામમાં એક ખુબ જ માર્મિક બાબત સામે આવી છે. સાસારામ ના કોડરમાં રહેતા સુરેશ મિશ્રા નામના વ્યક્તિની 23 મેં ના દિવસે અચાનક મૃત્યુ થઇ ગયું, સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, 3 વર્ષ પહેલા સુરેશની પત્ની પોતાના ચારે બાળકોને છોડીને ચાલી ગઈ હતી, એ પછી આજ સુધી નથી પછી આવી, હવે પિતાના મૃત્યુ પછી પાછળના 1 મહિનાથી આ ચારે બાળકો અનાથ થઇ ગયા છે. હવે તેમનું ધ્યાન રાખવા માટે કોઈ નથી.

સુરેશ મિશ્રા પોતે મજૂરી કરીને પોતાના બાળકોનું ભરણપોષણ કરતો હતો, પરંતુ લોકડાઉનને કારણે તેની પાસે કોઈ કામ ના હતું અને અચાનક તેનું મૃત્યુ થઇ ગયું. આ માસુમ બાળકોની માતા વિષે હજી સુધી કાઈ જાણી શકાયું નથી અને હવે માથા ઉપરથી પિતાની છત્ર છાયા ગુમાવી. એવામાં આ બાળકો ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો છે.

આ ચાર ભાઈ બહેનમાં જયકિશન 9 વર્ષનો છે. તો નંદિની 8 વર્ષથી પણ નાની છે, ત્યાં સ્વીટી 6 વર્ષની છે અને છોટા પ્રિન્સ 4 વર્ષનો છે, જેમને એ સમજાતું નથી કે તેમની મમ્મી અને પપ્પા ક્યાં છે. ત્યાં પોતાની જાતે હસતા પણ છે. પરંતુ તેમને એ સમજ નથી કે તે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે.

પિતાના ગયા પછી આ બાળકો પાસે માટીની બનેલી ઝૂંપડી સિવાય બીજું કાઈ નથી. બાળકોના સંબંધીઓ પણ આર્થિક રીતે એટલા બધા નબળા છે કે તે પણ તેમની મદદ નથી કરી શકે તેમ, ત્યાં આ બાબત સામે આવ્યા પછી હમણાં હમણાં ગામની આજુબાજુમાં આવેલા કેટલાક સમાજસેવકો બાળકોનું ધ્યાન રાખી રહ્યા છે.

ગામના લોકો આ બાળકોના દૂરના સાગા સંબંધી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે આ બાળકોની સારસંભાળ રાખી શકે, ગામના લોકો થોડી ઘણી મદદ કરી રહ્યા છે. જેનાથી કોઈ રીતે આ માસુમ બાળકોનું ગુજરાન થઇ શકે, પરંતુ એવામાં સવાલ એ થઇ રહ્યો છે કે ક્યાં સુધી આ બાળકોની સ્થિતિ આવી જ રહશે. આ બાળકોને અત્યાર સુધી કોઈ પણ સરકારી મદદ નથી મળી, જે તેમના ભવિષ્યને સુધારી શકે.

પિતાના ગયા પછી હવે આ બાળકો પાસે આ માટીની ઝૂંપડી બચી છે. એવામાં આગળ જતા આ બાળકો માટે મોટી મુશ્કેલીઓ આવી શકે છે. ગામના લોકોએ બાળકોનો વિડિઓ બનાવીને સોસીયલ મીડિયા ઉપર મુક્યો હતો, જેનાથી એમની કોઈ મદદ થઇ શકે, હવે કેટલીક સરકારી અને બિન સરકારી સંસ્થા સામે આવવા લાગી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જે બેડ પર સુવો છો, તેની નીચે ભૂલથી પણ ન રાખશો આ 3 વસ્તુ, શરુ થઈ જશે પતન.

Amreli Live

RO નું પાણી પીવા વાળા લોકો માટે જરૂરી ખબર, વર્ષના અંત સુધી અહીં Purifier પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે કારણ

Amreli Live

કોરોનીલ, જાણો પતંજલિની દવાની કિંમત, કઈ રીતે લેવા પડશે ડોઝ અને કઈ રીતે કરશે કામ

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

જો માસ્ક અને હાથ મોજાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવ્યો અને એમાંથી ફક્ત 1 ટકો પણ સમુદ્રમાં ગયો તો બીજી આવનારી મુસીબત માટે તૈયાર રહેજો.

Amreli Live

વ્યક્તિને તીખા તમતમતા મોમોઝ ખાવા પડ્યા ભારે, પછી થયું એવું કે હલી જશો

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મહાદેવની કૃપા, વાહનસુખ પ્રાપ્‍ત થાય, નોકરીમાં બઢતીના યોગ છે.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 8 લોકો પાસે ક્યારેય પણ ના કરતા કોઈ આશા, આ લોકો ઉપર થશે નહિ કોઈ દુઃખની અસર

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

શૈલેષભાઇ સગપરિયાએ લોકડાઉનમાં લખ્યું આ પુસ્તક જાણો બધી માહિતી

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live