33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

પરીક્ષામાં સારા માર્ક્સ અપાવી શકે છે જ્યોતિષ-વાસ્તુના આ ઉપાય.

આ જ્યોતિષ-વાસ્તુના ઉપાય અપનાવીને તમે પણ પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકો છો. જેમ જેમ પરીક્ષાની તારીખ નજીક આવે છે, વિદ્યાર્થીઓમાં પ્રેશર વધવા લાગે છે, ઘણી વખત તો પરીક્ષાના સ્ટ્રેસને કારણે બાળકો ખાવા-પીવા અને સુવાનું પણ છોડી દે છે. તેને 24 કલાક પરીક્ષાનો સ્ટ્રેસ રહે છે, તેવામાં ઘણી વખત તેના પેપર પણ ખરાબ જાય છે.

તેવામાં વિદ્યાર્થીના માતા-પિતાએ ધ્યાન આપવાની જરૂર હોય છે. સાથે જ વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા પણ તમે તમારા બાળકોને તણાવમુક્ત રાખી શકો છો કેમ કે તે ઘણું મદદરૂપ થાય છે. તો આવો જાણીએ કે પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પરીક્ષા ટીપ્સ – પરીક્ષાર્થીઓ માટે ઉપાય :

પરીક્ષાર્થીઓએ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કાર્ય પૂર્ણ કર્યા પછી સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીએ પોતાની પાસે કપૂર અને ફટકડી રાખવી જોઈએ, તેનાથી એકાગ્રતા જળવાઈ રહે છે.

તક થાળીમાં કેસર અને ગંગાજળ ભેળવીને બનેલાં ઘોળથી સ્વસ્તિક બનાવો અને તેની ઉપર નીવેધ ચડાવો. ત્યાર પછી થાળીમાં જળ ભેળવીને ગ્લાસમાં નાખીને પી લો. એમ કરવાથી શિક્ષણ ક્ષેત્રમાં પૂરી સફળતા મળે છે.

જે પરીક્ષાર્થીઓને ભૂલવાની ટેવ હોય છે તેણે તુલસીના 11 પાંદડા અને સાકર ખાવી જોઈએ. તેનાથી યાદશક્તિ તેજ થાય છે.

પરીક્ષાર્થીએ તેના સ્ટડીરૂમમાં માં સરસ્વતીનો ફોટો લગાવવો જોઈએ અને અભ્યાસ શરુ કરતા પહેલા માં સરસ્વતી સામે દીવો પ્રગટાવવો જોઈએ અને રોજ વાંચતી વખતે ऊँ ऐं सरस्वत्यै नमः મંત્રના ત્રણ વખત ઉચ્ચારણ કરવું જોઈએ.

દરરોજ પરીક્ષાર્થીએ મસ્તક, કંઠ અને નાભી ઉપર કેસરનું તિલક કરવું જોઈએ. તેનાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે.

વિદ્યાર્થીએ શ્રીગણેશ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.

વિદ્યાર્થીઓએ ગણેશ ચાલીસાના પાઠ કરવા જોઈએ અને બુધવારે ગણપતિજીને બેસનના લાડુ અને દુર્વા અર્પણ કરવા જોઈએ.

સારા માર્ક્સ માટે વાસ્તુ ટીપ્સ : જો તમે ઈચ્છો છો કે તમે તમારા બાળકો પરીક્ષામાં સારા માર્ક્સ લાવે તો તમારે તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવું પડશે અને બાળકોનો સ્ટડીરૂમ વાસ્તુના હિસાબે જ વ્યવસ્થિત કરવો જોઈએ, જેથી તમારા બાળકનું મન અભ્યાસમાં લાગી શકે અને તે તણાવમુક્ત રહી શકે.

સ્ટડીરૂમમાં વિદ્યાર્થીઓના અભ્યાસનું ટેબલ ઉત્તર-પૂર્વ ખૂણા તરફ હોવું જોઈએ. તેનાથી સૂર્ય, બુધ અને ગુરુ ગ્રહની કૃપા જળવાઈ રહે છે અને સફળતા પ્રાપ્ત થાય છે.

સ્ટડી રૂમમાં પૂર્વ-ઉત્તર તરફ બારી હશે તો તે ઉત્તમ રહે છે. : જો અધ્યયન રૂમનું ધાબુ(છત) પીરામીડના આકારનું છે, તો સૌથી ઉત્તમ રહે છે. તેવા રૂમમાં અભ્યાસ કરવાથી તમને લાંબા સમય સુધી યાદ રહે છે.

જો તમારા અધ્યયન રૂમમાં સૂર્યનો પ્રકાશ આવે છે, તો તમારે અભ્યાસના સમયે બારી ખોલીને અભ્યાસ કરવો જોઈએ. તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા રહે છે.

જો પરીક્ષાર્થીને અભ્યાસ કરતી વખતે ઊંઘ કે આળસ આવે છે, તો તેને પોતાના સ્ટડી રૂમને લીલા રંગનો કલર કરાવવો જોઈએ, જેથી તમારી અંદર એનર્જી જળવાઈ રહે.

જો બાળકોનો અધ્યયન રૂમ પશ્ચિમ દિશા તરફ છે તો વિદ્યાર્થીઓને પૂર્વ દિશા તરફ મોઢું કરીને અભ્યાસ કરવો જોઈએ. તેનાથી યાદશક્તિ સારી રહે છે અને સારા માર્ક્સ આવે છે.

વિદ્યાર્થીઓ હંમેશા દક્ષીણ દિશા કે પશ્ચિમ તરફ માથું રાખીને સુવું જોઈએ, કેમ કે પશ્ચિમ તરફ માથું રાખીને સુવાથી અભ્યાસમાં મન લાગેલું રહે છે અને દક્ષીણમાં માથું કરીને સુવાથી આરોગ્ય સારું જળવાઈ રહે છે.

બાળકોના અભ્યાસના ટેબલ ઉપર તુલસીનો છોડ લગાવી શકો છો. તે ઉપરાંત ઇશાન ખૂણામાં એક કાંચની બોટલમાં પાણી ભરીને ગુલાબજળ નાખીને રાખવું જોઈએ.

વાર મુજબ કરવામાં આવતા ઉપાય : જે દિવસે તમારી પરીક્ષા હોય તે દિવસે તમારે શું કરવું જોઈએ? તેના વિષે અમે તમને જણાવીએ છીએ.

સોમવારના દિવસે જો પરીક્ષા છે, તો તમારે શિવલિંગ ઉપર પાનના(ખાવામાં વપરાતું પાન) પાંદડા ચડાવવા જોઈએ

જો મંગળવાર ના દિવસે પરીક્ષા છે, તો તમારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચડાવવો જોઈએ.

બુધવારના રોજ બુદ્ધીના દેવ ગણપતિજીને લીલા ધાણા ચડાવો અને થોડું પ્રસાદ તરીકે ખાવ.

ગુરુવારના રોજ કપાળ ઉપર કેસરનું તિલક અને ખિસ્સામાં પીળો રૂમાલ રાખીને પરીક્ષા આપવા જાવ.

જો તમારું પેપર શુક્રવારના રોજ છે, તો તમારે માં લક્ષ્મીને ખીર અર્પણ કરવી જોઈએ અને પ્રસાદ ખાઈને જવું જોઈએ.

શનિવારના રોજ શનિદેવના દર્શન કરીને ખિસ્સામાં થોડી રાઈના દાણા રાખીને પરીક્ષા આપવા જવું જોઈએ.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

IAS ઇન્ટરવ્યૂ આપવા ગયેલ છોકરાને અધિકારીએ જાણવું : જા બારીમાંથી કૂદકો માર, કેન્ડિડેટે આવી રીતે કર્યું આદેશનું પાલન

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

Amreli Live

Digital Village થી 20 લાખ લોકોને મળશે રોજગાર, કેંદ્ર સરકારની આ યોજના વિષે જાણો બધું જ.

Amreli Live

સુશાંત સિંહ કેસમાં નવો વળાંક, શું અભિનેતાને ચા માં ડ્રગ્સ મિક્સ કરીને આપતી હતી રિયા ચક્રવર્તી, વોટ્સએપ ચેટથી આશંકા.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

બાઈક હોય કે કાર, પંચરના ડરથી છુટકારો મેળવવા માટે રાખો આ કીટ, 5 મિનિટમાં પંચર રિપેર થઇ જશે.

Amreli Live

શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર હોય, તો યસ બેન્કના સ્ટોક વિષે જરૂર જાણવું જોઈએ.

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

સૂર્ય ગ્રહણ સાથે બની રહ્યો છે ખાસ યોગ, મિથુન રાશિ સહિત આ લોકોના સપના થશે પુરા

Amreli Live

જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્પ નક્ષત્રનું મહત્વ, લાભ અને પ્રભાવ.

Amreli Live

ધનુ, મકર અને કુંભ રાશિ ઉપર ચાલી રહી છે શનિની સાઢે સાતી, શનિવારે કરો આ ઉપાય

Amreli Live

આ અઠવાડિયે 6 રાશી વાળા ઉપર પ્રસન્ન થઇ રહ્યા છે કુબેર દેવ, થઇ શકે છે ધન વર્ષા.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

શું તમે ક્યારેય ખાધા છે બટાકામાંથી બનેલા ગુલાબજાંબુ, મોટી મોટી ડેરીની મીઠાઓ પણ તેની સામે છે ફેલ.

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

ગાયને લઇ જતી ટ્રકની પાછળ 1 કિમી ભાગ્યો બળદ, પછી આ રીતે થયું ફરીથી મિલન, જુઓ વિડીયો.

Amreli Live