28.5 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

પબ્લિસિટી સ્ટંટ માટે આ સ્ટાર્સે કર્યા ફેક લગ્ન, એક તો છે ખોટા લગ્નમાં એક્પર્ટ

ફેક લગ્નને લઈને ચર્ચામાં આવ્યા આ સ્ટાર્સ, લોકોને મૂર્ખ બનાવી મેળવે છે પબ્લિસિટી. ભજન અને ગઝલ સમ્રાટ અનુપ ઝલોટા હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને સમાચારોમાં છવાયેલા છે. આ ફિલ્મ સાથે જોડાયેલો એક ફોટો થોડા દિવસોથી ઘણો વાયરલ થઇ ગયો, જેમાં અનુપ અને જસલીન લગ્નમના શણગારમાં જોવા મળ્યા.

આ ફોટાને જસલીન મથારુએ જ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ ઉપર શેર કર્યો હતી, ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર તેની વાતોની જોરદાર ચર્ચા થવા લાગી કે જસલીન અને અનુપ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આમ તો આ ફોટો તેની આવનારી ફિલ્મ સાથે જોડાયેલો હતો, જેના વિષે પોતે અનુપ જલોટાએ સામે આવીને જણાવ્યું.

અનુપ ઝલોટા અને જસલીન મથારુની જોડી બીગ બોસની 12ની સીઝનથી જ ચર્ચામાં છે. આ શો માં બંનેએ ખાસ કરીને કપલ એન્ટ્રી કરી હતી અને શો માં પબ્લીસીટી માટે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે રિલેશનશિપમાં છે, આમ તો શો માંથી બહાર આવ્યા પછી બંનેએ એ વાતનો અસ્વીકાર કરી દીધો. અનુપ ઝલોટા, જસલીનને હંમેશા પોતાના શિષ્ય ગણાવે છે. તેવામાં એ સ્પષ્ટ છે કે બંનેએ માત્ર પબ્લીસીટી માટે પોતાને રિલેશનશિપમાં ગણાવ્યા. આમ તો આ એકમાત્ર જોડી નથી, જેમણે રિલેશનશિપનું નાટક કર્યું. આ પહેલા પણ ઘણા બનાવટી અફેયર્સ જોવા મળ્યા છે, જેમણે ઘણી ચર્ચા ફેલાવી છે.

અલી મર્ચન્ટ અને સારા અલી ખાન : બીગ બોસની ચોથી સીઝનમાં અલી મર્ચન્ટ અને સારા ખાને બીગ બોસના ઘરની અંદર જ લગ્ન કરી લીધા હતા. તમને જાણીને નવાઈ થશે કે આ બનાવટી લગ્ન હતા, કેમ કે આ શો ની બહાર આવ્યાના 1 મહિના પછી જ બંનેએ લગ્ન તોડી લીધા. અમુક મીડિયા અહેવાલ મુજબ તો બીગ બોસના ઘરમાં લગ્ન કરવા માટે અલી અને સારાને 50 લાખ રૂપિયા મળ્યા હતા, એટલે સ્પષ્ટ છે કે આ લગ્નનું નાટક માત્ર શો ના ટીઆરપી વધારવા માટે જ કરવામાં આવ્યા હતા.

રાખી સાવંત : ડ્રામા ક્વીન રાખી સાવંતે પણ સ્વયંવરના નામ ઉપર બનાવટી લગ્ન કર્યા અને પબ્લીસીટી મેળવી હતી. રાખીએ રીયાલીટી શો રાશી કા સ્વયંવરમાં એનઆરઆઈ ઈલેશને પોતાના જીવનસાથી પસંદ કર્યા હતા અને સગાઈ પણ કરી લીધી હતી, પરંતુ શો પૂરો થયાના થોડા જ મહિના પછી રાખીએ સગાઈ તોડી નાખી.

રતન રજપુત : રતન રાજપૂતે પણ રતન કા રિશ્તા નામના રીયાલીટી શો માં પોતાના સ્વયંવરનો ઢોંગ રચ્યો હતો અને માત્ર પબ્લીસીટી મેળવવા માટે જ દિલ્હીના એક સોફ્ટવેર એન્જીનીયરને પોતાનો જીવનસાથી પસંદ કર્યો અને તેની સાથે સગાઈ કરી લીધી, પરંતુ થોડા જ મહિના પછી તેનું સત્ય બહાર આવી ગયું અને ખબર પડી કે અભિનેત્રીએ માત્ર આ બધું પબ્લીસીટી મેળવવા માટે જ કર્યું હતું.

નેહા કક્કર : સિંગર નેહા કક્કર હાલના દિવસોમાં પોતાના લગ્નને લઈને ઘણી સમાચારોમાં રહી છે. આવનારા દિવસોમાં તે પોતાના બોયફ્રેન્ડ રોહન પ્રીત સિંહ સાથે લગ્ન કરવાની છે. પરંતુ ગયા વર્ષે મ્યુઝીક શો ઈંડીયન આઈડલના સેટ ઉપરથી સતત તેના અને આદિત્ય નારાયણના અફેયરના સમાચારો આવ્યા, ત્યાં સુધી કે બંનેના લગ્નને લઈને પણ ચર્ચાઓ ઘણી ગતિમાં હતી.

પરંતુ શો મેકર્સે માત્ર ટીઆરપી વધારવા માટે આ નાટક કર્યું હતું, આમ તો ઘણા દર્શક શો મેકર્સની આ ચાલને સમજી ન શક્યા હતા અને તે આદિત્ય અને નેહાના સંબંધને સાચા માનવા લાગ્યા હતા. ટીઆરપી માટે જ શોના સેટ ઉપર બંનેના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા હતા. આમ તો આદિત્યના પિતા ઉદીતે પાછળથી તે વાતની સ્પષ્ટતા કરી હતી કે તે બધું ટીઆરપી માટે થઇ રહ્યું છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ ત્રણ રીતોથી બનાવી શકો છો ખસ્તા થેકુઆ, રેસિપી છે ખુબ સરળ

Amreli Live

આ 5 ખૂબ પ્રાચીન શિવમંદિરના દર્શન કરવાથી થાય છે કષ્ટોનું નિવારણ.

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

વૈષ્ણો દેવી યાત્રા 2020 : હવે દરરોજ આટલા બધા શ્રદ્ધાળુઓ કરી શકશે માં વૈષ્ણો દેવીના સીધા દર્શન.

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર ગળગળી થઈ ટીવીની ‘સીતા’, કહ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

Amreli Live

CBI અધિકારી કેવી રીતે બનવું? જાણો ક્યાં અરજી કરવી, શું છે લાયકાત અને પસંદગી પ્રક્રિયા.

Amreli Live

4 મહિનામાં આત્મનિર્ભર, હવે ભારત દર મહિને 50 લાખના આ પ્રોડક્ટ્સ કરશે નિકાસ

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

પત્નીને પોતાના જ મિત્ર સાથે દિનેશ કાર્તિકે પકડી હતી રંગે હાથ, પછી આવી રીતે તૂટયા લગ્ન.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

રાશિ પ્રમાણે કયા ભગવાનની પૂજાથી થશે દરેક તમારી દરેક ઈચ્છા પુરી.

Amreli Live

ખરતા વાળ માટે રામબાણ છે ચોખાનું પાણી અને ડુંગરી, આવી રીતે કરો ઉપયોગ.

Amreli Live

વિરુષ્કાએ RCB સાથે ‘બેબી અનાઉસમેન્ટ’ની પાર્ટી, અનુષ્કાનો જોવા મળ્યો ‘પ્રેગ્નેન્સી ગ્લો’

Amreli Live

કંગના રનૌત પર લાગી ચુક્યા છે જાદુ-ટોટકાના આરોપ, આ છે એક્ટ્રેસ સાથે જોડાયેલા વિવાદ.

Amreli Live

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

જલ્દી ફેન્સની સામે આવશે વરુણ-સારાની મુવી ફૂલી નંબર 1, રિલીઝ પહેલા જ ઉઠી બોયકોટની માંગણી

Amreli Live

નાગાર્જુન અક્કીનેની લવ લાઈફ : એક્ટરે પણ કર્યા હતા બે લગ્ન, તબ્બુ સાથે પણ હતું અફેયર, આવી છે તેમની સ્ટોરી.

Amreli Live