26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

પદ્મ નામનો બન્યો શુભ યોગ, આ 5 રાશિઓને કુબેર દેવની કૃપાથી ધન લાભની છે પ્રબળ સંભાવના

આ શુભ યોગના કારણે આ 5 રાશિઓને ધનના દેવતા કુબેરનો મળશે વિશેષ આશીર્વાદ, થશે ધન લાભ. ગ્રહ નક્ષત્રની બદલાતી ચાલને કારણે જ આકાશ મંડળમાં ઘણા બધા શુભ યોગ ઉભા થાય છે, જેની તમામ 12 રાશીઓ ઉપર કોઈને કોઈ અસર જરૂર પડે છે. ગ્રહ-નક્ષત્રોની શુભ-અશુભ સ્થિતિ મુજબ જ વ્યક્તિને તેના જીવનમાં તેણે અનુરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષકારો મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રના આવવાથી પદ્મ નામનો શુભ યોગ ઉભો થયો છે, જેના કારણે જ અમુક રાશીઓને ફાયદો મળશે, તો અમુક રાશીઓને તેનું નકારાત્મક ફળ પણ મળી શકે છે. આજે અમે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે, આ શુભ યોગ તમારી રાશીઓ ઉપર કેવી અસર કરશે?

આવો જાણીએ પદ્મ નામના શુભ યોગને કારણે કઈ રાશીઓ ઉપર કુબેર દેવની કૃપા થવાની છે.

મેષ રાશીવાળા લોકો ઉપર પદ્મ નામના શુભ યોગની સારી અસર રહેવાની છે. તમે તમારા જીવનને વધુ સારી રીતે પસાર કરશો. તમારુ મન આનંદિત રહેશે. બિઝનેસ કરવાવાળા લોકોને આશા કરતા વધુ લાભ મળવાની પ્રબળ શક્યતા ઉભી થઇ રહી છે. લવ લાઈફ સારી રહેશે. તમે તમારા નવા લવમેટ સાથે ક્યાંક ફરવાનું આયોજન કરી શકો છો. નોકરીના ક્ષેત્રમાં બઢતી મળશે. જીવનની બધી સમસ્યાઓનો અંત થશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીનું મન અભ્યાસમાં લાગશે. ધાર્મિક કાર્યોમાં જોડાવાની તક મળી શકે છે.

વૃષભ રાશીવાળા લોકો ચિંતા મુક્ત રહેશે. શુભ યોગને કારણે કપડાનો ધંધો કરવાવાળા લોકોના બિઝનેસનો વિકાસ થવાની સંભાવના છે. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સારો ફાયદો પ્રાપ્ત કરશે. તમને કંઈક નવું શીખવા મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો પૂરો સહકાર મળશે. સરકારી નોકરી કરી રહેલા લોકોના પગારમાં વધારો થવાની પ્રબળ સંભાવના ઉભી થઇ રહી છે. તમને આર્થિક લાભ થવાની વધુ સંભાવના છે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે.

કન્યા રાશીવાળા લોકોનું જીવન આનંદમય રહેશે. આ શુભ યોગ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને મોટું પદ મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે. બાળકો તરફથી શુભ સમાચાર મળી શકે છે. વેપાર કરવાવાળા લોકોને આશા કરતા વધુ ફાયદો મળવાની સંભાવના છે. પ્રેમ જીવનમાં મીઠાશ જળવાઈ રહેશે. કોર્ટ કચેરીની બાબતો ઉકેલાઈ શકે છે. જમીન સાથે જોડાયેલા કામોમાં તમને સારો ફાયદો મળશે.

કુંભ રાશીવાળા લોકો ઉપર કુબેર દેવતાની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. તમને તમારા જીવનમાં ઘણી બધી સોનેરી તક મળી શકે છે. તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. સરકારી નોકરી કરવાવાળાને લાભ પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. જમીનના ધંધા સાથે જોડાયેલા લોકોને આશા કરતા વધુ ફાયદો મળશે. કૌટુંબિક વાતાવરણ શાંત રહેશે. માતા-પિતાનો પુરતો સહકાર મળશે. બેરોજગાર લોકોને સારી નોકરી મળી શકે છે. સમય સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે.

મીન રાશીવાળા લોકોનો સમય ઘણો જ સારો રહેવાનો છે. તમે આર્થિક ક્ષેત્રમાં સતત પ્રગતી પ્રાપ્ત કરશો. કુબેર દેવની કૃપાથી સમાજમાં લોકપ્રિયતા મળશે. સરકારી નોકરી કરી રહેલા લોકોની બદલી મનપસંદ જગ્યા ઉપર થઇ શકે છે. સાથે જ ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. પતિ-પત્ની વચ્ચે સારો મનમેળ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ.

મિથુન રાશીવાળાનો સમય મધ્યમ ફળદાયી રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે, એટલા માટે તમારે થોડું સમજણથી કામ લેવાની જરૂર છે. વેપાર સાથે જોડાયેલા લોકોને મિશ્રિત ફાયદો મળશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘરના કામમાં મોટા ભાઈઓનો સહકાર મળી શકે છે. કુટુંબના કોઈ સભ્યની પ્રગતીના શુભ સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે તમારા સંબંધો મજબુત બનશે. પ્રેમ જીવન મિશ્રિત રહેશે.

કર્ક રાશીવાળા લોકોએ વધુ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. જો તમે કોઈ નવું કામ શરુ કરવા માંગો છો, તો વડીલોની સલાહ જરૂર લો. લગ્નજીવનમાં સુખ મળશે. બેરોજગાર લોકોને સારી નોકરી મળી શકે છે. અચાનક સફળતાની નવી તકો હાથ લાગશે, એટલા માટે તમે તેનો પૂરો ફાયદો ઉઠાવો. તમારા આરોગ્યમાં ઉતાર-ચડાવની સ્થિતિ જળવાઈ રહેશે. તમે તમારા આરોગ્ય પ્રત્યે જરાપણ બેદરકારી ન રાખો.

સિંહ રાશીવાળા લોકોનો સમય કાંઈ ખાસ નહિ રહે. તમે તમારા વિચારેલા કામો પુરા કરવાનો પ્રયત્ન કરી શકો છો. મોટા ભાઈ-બહેનોના સહકારથી તમને ફાયદો મળશે. તમારે કોઈ મહિલા તરફથી મુશ્કેલી સહન કરવી પડશે. અજાણ્યા લોકો ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ ન કરો. માતા-પિતા સાથે તમે કોઈ ધાર્મિક સ્થળ ઉપર જવાનું આયોજન કરી શકો છો. તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. આવક મુજબ તમારા ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવું પડશે.

તુલા રાશીવાળા લોકોનો સમય સામાન્ય રીતે પસાર થશે. તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે, એટલા માટે ધન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર છે. જીવનસાથીના બદલાતા વર્તનને લઈને તમે થોડા ચિંતિત રહેશો. મનમાં કોઈ વાતની ચિંતા રહેશે. તમે કોઈને પૈસા ઉધાર ન આપો. સમજ્યા વિચાર્યા વગર તમે કોઈ પણ કામ ન કરો.

વૃશ્ચિક રાશીવાળા લોકોના લગ્ન જીવનમાં કોઈ વાતને લઈને માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે તમારા દાંપત્ય જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરો. નોકરી કરવાવાળા લોકોને પ્રગતીની તક પ્રાપ્ત થઇ શકે છે. પ્રાઈવેટ જોબ કરી રહ્યા છો તો તેના બોસ તરફથી પ્રસંશા થઇ શકે છે. સાથે જ પ્રમોશન મળવાની સંભાવના છે. બાળકો તરફથી કોઈ વાતને લઈને ચિંતા રહેશે. તમે કારણ વગરનો તણાવ ન લો. કોઈ પણ લાંબા અંતરનો પ્રવાસ કરવાથી દુર રહો નહિ તો અકસ્માત થવાની સંભાવના ઉભી થઇ રહી છે.

ધનુ રાશીવાળા લોકોનો સમય ઠીક-ઠાક રહેશે. તમે તમારી આવક મુજબ ઘરના ખર્ચનું સંતુલન જાળવીને ચાલશો. કોઈ મહત્વના વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે, જેનો ભવિષ્યમાં લાભ મળશે. તમે કોઈ નવું વાહન ખરીદવાનું આયોજન કરી શકો છો. ધર્મના કામોમાં તમારું વધુ મન લાગશે. સામાજિક ક્ષેત્રમાં આગળ વધીને ભાગ લેશો. તમે કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિની મદદ કરી શકો છો. તમે તમારી અધુરી ઇચ્છાઓ પૂરી કરવાનો શક્ય એટલો પ્રયત્ન કરશો.

મકર રાશીવાળા લોકોનો સમય મધ્યમ ફળદાયક રહેવાનો છે. તમે તમારા જીવનમાં કાંઈ નવું કરવાનો પ્રયત્ન કરશો. સંગીત અને ગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેના આરોગ્ય ઉપર ધ્યાન આપે. તમે બહારના ખાવા પીવાથી દુર રહો. મિત્રો સાથે મળીને તમે કોઈ નવો વેપાર શરુ કરવાનું આયોજન કરી શકો છો, જેનું તમને આગળ જતા સારું પરિણામ મળશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષની દીકરીએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, માતાને જણાવ્યું : ‘ગર્વ છે મને’

Amreli Live

ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

Amreli Live

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

Amreli Live

જ્યોતિષમાં સૂર્યનું ખુબ મહત્વ, તુલા રાશિમાં સૂર્યનું પરિવર્તન કોના માટે વરદાન.

Amreli Live

જાણો મુકેશ અને અનિલ અંબાણીએ એવું તે શું કર્યું હતું કે પિતા ધીરુભાઈ અંબાણીએ તેમને 2 દિવસ માટે ગેરેજમાં પૂરી દીધા હતા.

Amreli Live

જયહિન્દ : પૂર્વ પ્રધાનમંત્રીની યાદમાં બન્યું ગર્વનો અનુભવ કરાવતી ‘અટલ ટનલ’

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

બોલિવૂડની આ 4 દિયર-ભાભી ની જોડી માં છે કમાલની બોન્ડિંગ.

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

આ મહિને શનિદેવ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિઓ માટે આવશે સારો સમય.

Amreli Live

બીટના એટલા બધા અઢળક ફાયદા છે કે તમને ઘણી રીતે ઉપયોગી થશે, રોજ પીવો જોઈએ એક ગ્લાસ.

Amreli Live

મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ મોટી ચાહક છે દીકરી જીવા, વિડીયોમાં જુઓ તેનો પુરાવો

Amreli Live

58 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો તમારી રાશિ પર કેવી રહશે તેની અસર.

Amreli Live

કોવિડ સમાપ્ત થયા પછી સરકાર બીજું આર્થિક પેકેજ લાવી શકે છે, સચિવે આપ્યો આ સંકેત.

Amreli Live

જો તમારા વાહનના દસ્તાવેજની માન્યતા થઈ ગઈ છે, 31 ડિસેમ્બર સુધી નહિ થાય કાર્યવાહી, જાણો શું છે કારણ.

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

શું હોય છે વૃષભ રાશિના લોકોમાં ખાસ? જાણો જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય.

Amreli Live

નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

Amreli Live

ભારતીય યુવા એન્જીનીયરનો કારનામો, દોરાથી મજબૂત કર્યા પાટાના સાંધા, બચાવ્યા રેલવેના 1 કરોડ, જાણો કઈ રીતે.

Amreli Live

મહાદેવને કેમ ગમે છે નંદિની સવારી? જાણો મંદિર બહાર કેમ થાય છે તેમના દર્શન

Amreli Live

ઉદયગિરિની ગુફામાં વિરાજમાન છે દેશની સૌથી પ્રાચીન બાળ ગણેશની મૂર્તિ, જાણો કોણે બનાવડાવી હતી.

Amreli Live