27.8 C
Amreli
21/10/2020
મસ્તીની મોજ

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

આ વર્ષે આ તારીખે આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો તેનું મહત્વ। તેના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ. આ વર્ષે 18 સપ્ટેમ્બરથી અધિક માસની શરૂઆત થઈ છે. તેને મલ માસ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે, આ કારણે તેનું એક નામ પુરુષોત્તમ માસ પણ છે. મલ માસમાં શ્રીહરિ વિષ્ણુની પૂજાને ઘણી શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આ મહિનામાં આવતી એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે.

દરેક વ્રતોમાં એકાદશી વ્રતનું મહત્વ સૌથી વધારે હોય છે. સાથે જ આ વ્રત ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે. એવામાં અધિક માસમાં આવતી એકાદશીનું મહત્વ વધી જાય છે. આ વર્ષે પદ્મિની એકાદશીનું વ્રત 27 સપ્ટેમ્બર 2020 ના રોજ છે.

શું છે પદ્મિની એકાદશી વ્રતનું મહત્વ : પૌરાણિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ વિધિ-વિધાન સાથે પદ્મિની એકાદશીનું વ્રત રાખે છે, તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ તપસ્યા, અનુષ્ઠાન, યજ્ઞ અને વ્રત વગેરે કરવાથી મળતા ફળો જેટલું જ ફળ આ એક વ્રત કરવાથી મળે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિર અને અર્જુનને આ વ્રત વિષે જણાવતા કહ્યું હતું કે, પદ્મિની વ્રતને મોક્ષ આપતું વ્રત માનવામાં આવ્યું છે. તેના સિવાય પારિવારિક ક્લેશ, આર્થિક અને શારીરિક સમસ્યા પણ આ વ્રતના પ્રભાવથી દૂર થાય છે.

vishnudev

જાણો પૂજા વિધિ : આ દિવસે સવારે બ્રહ્મ કાળમાં જ ઉઠી જાવ. પછી સાફ-સફાઈ પછી સ્નાન કરી લો. પીળા રંગના સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરી દો. સૌથી પહેલા પૂજા સ્થળ પર ભગવાનનો ફોટો સ્થાપિત કરો, પછી હાથમાં પાણી લઈને વ્રતનો સંકલ્પ લો. ધૂપ-દીવો પ્રગટાવો અને વિધિ અનુસાર વિષ્ણુની પૂજા કરો. શ્રદ્ધાપૂર્વક નારાયણની આરાધનામાં લીન રહો.

આ દિવસે નિર્જળા વ્રત રાખીને વિષ્ણુ પુરાણના પાઠ કરવા પણ ઉત્તમ માનવામાં આવ્યા છે. પદ્મિની એકાદશી પર રાત્રે સૂવું નહિ પણ ભજન-કીર્તન કરો. બારસની તિથિએ દિવસે વ્રતના સંપૂર્ણ વિધિ વિધાન સાથે પારણા કરો.

આ છે શુભ મુહૂર્ત : એકાદશી તિથિની શરૂઆત : 27 સપ્ટેમ્બર 2020, સવારે 6 વાગીને 12 મિનિટથી,

એકાદશી તિથિની સમાપ્તિ : 28 સપ્ટેમ્બર 2020, સવારે 8 વાગ્યા સુધી.

પારણાનો સમય : 28 સપ્ટેમ્બર 2020, સવારે 6 વાગીને 12 મિનિટથી લઈને સવારે 8 વાગીને 36 મિનિટ સુધી.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

અધિક માસમાં પૂજા કે વ્રત-ઉપવાસ ના કરી શકતા હોવ, તો આ કામ કરીને પણ એક યજ્ઞ જેટલું પુણ્ય મેળવી શકો છો.

Amreli Live

કેવા હોય છે કર્ક રાશિના લોકો? જાણો તેમની ખૂબીઓ અને ખામીઓ

Amreli Live

જાણો કયા કયા સમયે દેશના રાષ્ટ્રપતિ અને PM એ કર્યું મંદિરનું ઉદ્ઘાટન કે મૂકી આધારશિલા.

Amreli Live

ભાગ્યોદય માટે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સફળતા.

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

અર્થવેદ જણાવે છે કે સૂર્યના કિરણોમાં બધી બીમારીઓ ખતમ કરવાની શક્તિ હોય છે, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

સરકારે ખેડૂતોના ખાતામાં મોકલ્યા 93,000 કરોડ રૂપિયા, ના મળ્યા હોય પૈસા તો કરો આ સહેલું એક કામ.

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ડાઉન થઈ જાય છે, તો આજે જ કરી લો આ કામ

Amreli Live

હસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

ઘરબેઠા મોબાઈલ ફોન દ્વારા બનાવો રાશન કાર્ડ, લાગશે આ દસ્તાવેજ.

Amreli Live

બેન્કમાંથી લોન ના મળવાથી વ્યાજખોરો પાસેથી 60% વ્યાજ ઉપર ખેતી માટે પૈસા લઇ રહ્યા છે ખેડૂત

Amreli Live

સારી કમાણી હોવા છતાં પણ બચાવી નથી શકતા પૈસા, તો આ ચાર વાતો તમને પણ ખુબ કામ આવશે

Amreli Live

આ ચમત્કારી ઉપાય કરવાથી તમને મળશે દેવાથી મુક્તિ, થશે ધન લાભ.

Amreli Live

ભંડારામાં આવી રીતે બનાવવામાં આવે છે બુંદી દહીં, છુપી રીતે દહીંમાં નાખી દે છે આ 1 સિક્રેટ મસાલો

Amreli Live