27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

પત્ની અને બાળકોને છોડીને લિવ ઈનમાં રહે છે આ કલાકારો, એકના તો તૂટ્યા હતા 20 વર્ષ જુના લગ્ન.

આ કલાકારો પોતાની પત્ની અને બાળકોને છોડીને ગર્લફ્રેન્ડ સાથે લિવ ઈનમાં રહે છે, એકની તો છે બે દીકરીઓ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લીવ ઈન કરવી હવે સામાન્ય વાત બની ગઈ છે. બોલીવુડના કપલ્સ હવે પહેલા લીવ ઇન કરે છે અને પછી લગ્ન કરવાનો નિર્ણય કરે છે. આ બધા વચ્ચે કોઈની જોડી બની જાય છે, તો કોઈના લીવ ઈન દરમિયાન બ્રેકઅપ થઇ જાય છે.

આજે અમે એ કલાકારોની વાત કરી રહ્યા છીએ, જે તેની પત્ની અને બાળકોને છોડીને ગર્લફ્રેંડ સાથે લીવ ઈન કરી રહ્યા છે. આમ તો ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકાર છે, જેના લગ્ન તૂટી ગયા છે અને તે હવે તેની પોતાની ગર્લફ્રેન્ડ સાથે લીવ ઈનમાં રહે છે. તો આવો જાણીએ ખરેખર આ યાદીમાં કોણ કોણ છે સામેલ.

(1) અર્જુન રામપાલ : બોલીવુડ કલાકાર અર્જુન રામપાલે મેહર જેસીયા સાથે વર્ષ 1998માં લગ્ન કર્યા હતા, જેનાથી તેને બે દીકરીઓ છે. આમ તો લગ્નના થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઇ ગયા. તેથી હાલના દિવસોમાં અર્જુન રામપાલ ગૈબ્રીએલાને ડેટ કરી રહ્યા છે, જેની સાથે તે લીવ ઈનમાં પણ રહે છે. હાલના દિવસોમાં અર્જુન રામપાલનું નામ ડ્રગ કેસ સાથે પણ જોડાયેલું છે, જેના કારણે તેની પુછપરછ પણ થઇ રહી છે. વાત જો તેની અને ગૈબ્રીએલાંની કરીએ તો બંને લાંબા સમયથી લીવ ઈનમાં રહે છે.

એટલું જ નહિ હાલ બંનેને એક બાળક પણ છે, પરંતુ બંનેનો હજી લગ્નનો કોઈ પ્લાન નથી. મીડિયા અહેવાલ મુજબ મેહર અને અર્જુનનો સંબંધ ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુજૈનના કારણે જ તુટ્યો હતો. આમ તો હાલના દિવસોમાં અફવા ઉડી હતી કે સુજૈન અને અર્જુન એક બીજાને ડેટ કરી રહ્યા છે. મેહર સાથે સંબંધ તુટવા છતાં પણ અર્જુન તેની દીકરીઓની સારી રીતે કાળજી રાખે છે અને ક્યારેક ક્યારેક બંને મળે પણ છે.

(2) ફરહાન અખ્તર : ફરહાને વર્ષ 2000માં અધૂના સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંનેમાં ઘણો પ્રેમ હતો, પરંતુ 2017માં બંનેના છૂટાછેડા થઇ ગયા. લગ્નના 16 વર્ષ પછી બંનેના આંતરિક મતભેદને કારણે એક બીજા સાથે સંબધ તોડી દીધા. અધુના સાથે સંબંધ તૂટ્યા પછી ફરહાન શિવાજી દાંડેકરને ડેટ કરવા લાગ્યા. એક ઈન્ટરવ્યુંમાં ફરહાને જણાવ્યું કે છૂટાછેડા લેવા તેના માટે ઘણું મુશ્કેલ હતું, કેમ કે તે તેની દીકરીઓ સાથે ઘણો પ્રેમ કરતા હતા, પરંતુ ન ઇચ્છતા હોવા છતાં પણ એ નિર્ણય લેવો પડ્યો. હવે ફરહાન શિવાની સાથે લીવ ઈનમાં રહે છે. બંનેની તસ્વીર હંમેશા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતી રહે છે.

બીજી તરફ જો વાત અધૂનાની કરીએ તો તે પણ એક બિજનેસમેનને ડેટ કરી રહી છે. આમ તો ફરહાન આજે પણ તેની દીકરીઓના સંપર્કમાં છે અને તેની મુલાકાત કરતો રહે છે. તેમ જ અધુના સાથે પણ તેની મુલાકાત થતી રહે છે.
ફરહાન અને અધૂનાના ફેંસને બંનેના લગ્નની રાહ છે. તેથી જોવાની વાત એ હશે કે બંને માંથી કોણ પહેલા લગ્ન કરે છે. એ તો સમય જ જણાવશે.

(3) અરબાજ ખાન : બોલીવુડ અભિનેતા અરબાજ ખાને વર્ષ 1998માં મલાઈકા અરોડા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એક બીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા, ત્યાર પછી લગ્નનો નિર્ણય કર્યો. લગ્ન પછી બંનેનું જીવન સારું ચાલી રહ્યું હતું, પરંતુ પછી 20 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લઇ લીધો. મલિકા અને અર્જુનને એક દીકરો પણ છે.

(4) મલાઈકા અરોડા : મલાઈકા અરોડાથી અલગ થયા પછી અરબાજના જીવનમાં ઈટાલીયન મોડલ જોર્જિયાની એન્ટ્રી થઇ અને હાલના દિવસોમાં જોર્જિયા સાથે અરબાજ લીવ ઈનમાં રહે છે. માનવામાં આવી રહ્યું છે કે બંનેના સંબંધોને ખાન કુટુંબ તરફથી મંજુરી પણ મળી ચુકી છે. બીજી તરફ મલાઈકા અરોડા પણ તેનાથી નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે, જેની સાથે તેના લગ્નના સમાચાર વાયરલ થતા રહે છે. આમ તો બંને પોતાના લગ્નને લઈને મૌન સાધી રહ્યા છે.

છૂટાછેડા પછી પણ અરબાજ અને મલાઈકા એક બીજાને મળતા રહે છે. આમ તો બંને તેના દીકરાને ખુબ પ્રેમ કરે છે. એટલું જ નહિ, તેનો દીકરો પણ તેની મમ્મી અને પપ્પાના નવા જીવનથી ખુશ છે. એટલે કે બંને પોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

તે મંદિર જ્યાં થાય છે દેવીની એક આંખની પૂજા, પુરી થાય છે મનોકામનાઓ, વાંચો વિસ્તારથી

Amreli Live

શું પ્રાણીઓને પણ ગલીપચી થાય છે? મજાક મા ના લેતા આ IAS ઇન્ટરવ્યૂના આ ફની સવાલ, જવાબ છે ફૂલ વૈજ્ઞાનિલ

Amreli Live

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

નોકરીની ચિંતા થતી હોય તો આ વાંચી લો, રાહત થઈ જશે.

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

જગન્નાથ પુરી રથયાત્રા 2020 : જાણો કેટલા વર્ષો પછી મોકુફ રાખવામાં આવી રથયાત્રા.

Amreli Live

કોરોનામાં શ્રાવણ માસમાં આ જ્યોતિલિંગના કરી શકશો દર્શન અને આ 4 જ્યોતિર્લિંગ રહશે બંધ.

Amreli Live

આ રાશિઓ માટે પૈસા, નોકરી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ ખાસ રહેશે આ અઠવાડિયું

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે? IAS ઇન્ટરવ્યૂના આવા સવાલો જોઈને તમારું પણ ફરી જશે મગજ.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

પોસ્ટ ઓફિસની નવી સ્કીમમાં 5 વર્ષ પછી મળશે 21 લાખ રૂપિયા, 100 રૂપિયાથી શરુ કરો રોકાણ.

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live