33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

પત્નીને પોતાના જ મિત્ર સાથે દિનેશ કાર્તિકે પકડી હતી રંગે હાથ, પછી આવી રીતે તૂટયા લગ્ન.

દિનેશ કાર્તિકે તેની પત્નીને પોતાના જ દોસ્ત સાથે આવી સ્થિતિમાં પકડ્યા કે બંનેના લગ્ન તૂટી ગયા. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ પહેલી એવી ભારતીય છે, જેણે સ્ક્વેશ વર્લ્ડ રેકિંગમાં ટોપ 10માં સ્થાન બનાવ્યું છે. દીપિકા ચેન્નઈના એક સભ્ય મલયાલી કુટુંબ માંથી આવે છે.

રસપ્રદ વાત એ છે કે તે દીપિકાની માં સુસાન પલ્લીકલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિશેષ સભ્ય રહી ચુકી છે. તેમની માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતી, પરંતુ દીપિકાને ક્રિકેટ જરાપણ પસંદ ન હતું. આમ તો તેમ છતાં દીપિકાને એક ક્રિકેટર સાથે પ્રેમ થયો અને લગ્ન પણ કર્યા. પરંતુ આજે અમે દીપિકા પલ્લીકલની અંગત કારકિર્દીની નહિ પરંતુ દિનેશ કાર્તિક સાથે તેની લવ સ્ટોરીની વાત કરવાના છીએ.

દિનેશ કાર્તિક-દીપિકા પલ્લીકલ : વર્તમાનમાં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમનું સુકાન સાંભળી રહેલા ક્રિકેટર દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. બંનેની લવ સ્ટોરી ઘણી રસપ્રદ અને વિશેષ છે. સૌથી પહેલા તો દિનેશ અને દીપિકાનો ધર્મ અલગ અલગ, એક તો ક્રિકેટથી નફરત તો બીજો ક્રિકેટ ઉપર જીવ આપનારો. એટલું જ નહિ પરંતુ દીપિકાની માં સુસાન પણ આ સંબંધ વિરુદ્ધ હતી. તેમ છતાં પણ બંનેએ લગ્ન કર્યા. આ દંપત્તિ માટે ‘સંબંધો જમીન ઉપર નહિ સ્વર્ગમાંથી લખવામાં આવે છે, આવી કહેવત એકદમ ફીટ બેસે છે.

દીપિકાનું દિલ જીતવા માટે દિનેશ કરતા હતા આ કામ : દિનેશ કાર્તિકે દીપિકાને મનાવવા માટે જીમના ઘણા ધક્કા ખાધા હતા, તેના વિષે દીપિકાએ તેમના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જયારે કાર્તિકે પહેલી વખત મેસેજ કર્યો, તો હાય, હેલો પછી સીધા ડીનર ડેટ માટે પૂછ્યું. દીપિકા જણાવે છે કે ત્યારે હું દિનેશને સારી રીતે ઓળખતી પણ ન હતી, એટલા માટે મેં કાર્તિકના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો.

પરંતુ દિનેશ માને તેમ ન હતો, તે સતત દીપિકાને મેસેજ કરતો રહ્યો, પરંતુ દીપિકા પણ દિનેશને ઇગ્નોર કરતી રહી. દીપિકા હંમેશા પોતાના વ્યસ્ત શેડ્યુલનું બહાનું આપતી હતી, જયારે સાચું તો એ હતું કે ફ્રી સમયમાં પણ તે, દિનેશ સાથે વાત કરવાનું પસંદ કરતી ન હતી.

મીડિયા અહેવાલ અમુસાર એક વખત જયારે કાર્તિકે દીપિકાને ડેટ માટે પૂછ્યું, તો દીપિકાએ જણાવ્યું કે સવારે તેની ફ્લાઈટ છે. પરંતુ બીજા દિવસે સવારે દીપિકા કાર્તિકને જીમમાં મળી ગઈ, ત્યાર પછી તેને શરમ આવી અને તેણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મારી આજની નહિ કાલની ફ્લાઈટ છે અને મારી પાસે માત્ર 7 વાગ્યા સુધીનો જ સમય છે. પછી શું હતું, કાર્તિકને તક મળી ગઈ અને તેણે દીપિકા સાથે થોડા કલાકો માગી લીધી. ત્યાર પછી દીપિકાએ પરાણે કાર્તિક સાથે ડેટ ઉપર જવું પડ્યું.

દીપિકાની માં ની નારાજગીને કાર્તિકે આવી રીતે કરી હતી દુર : જયારે દીપિકાની માં એ દિનેશ અને દીપિકાના ડેટ વિષે ખબર પડી તો તે ઘણી નારાજ થઇ. તેનું પહેલું કારણ હતું, કાર્તિકનું હિંદુ હોવું અને બીજું કારણ હતું કે કાર્તિક એક પરણિત પુરુષ હતો. ત્યાર પછી કાર્તિકના ઘણા મનાવવા પછી સુસાન પલ્લીકલની નારાજગી દુર થઇ અને દિનેશ-દીપિકા લીવ ઇનમાં રહેવા લાગ્યા. બંને લગભગ 2 વર્ષ સુધી લીવ-ઇન માં રહ્યા, ત્યાર પછી લગ્નનો નિર્ણય કર્યો.

દિનેશને પ્રેમમાં મળ્યો હતો દગો : તમારી જાણકારી માટે જણાવી આપીએ કે દિનેશ કાર્તિકને વર્ષ 2007માં પોતાની નાનપણની દોસ્ત નિકિતા સાથે સાત ફેરા લીધા હતા. થોડા વર્ષો પછી નિકિતા પ્રેગનેન્ટ હતી અને કાર્તિકને પિતા બનવાનો ઘણો આનંદ હતો, પરંતુ એક સમાચારે કાર્તિકને દુઃખી કરી દીધો. સમાચાર હા કે નિકિતાને, દિનેશના મિત્ર અને ટીમ ઇંડિયાના સાથી ખેલાડી મુરલી વિજય સાથે પ્રેમ થઇ ગયો છે.

જણાવવામાં આવે છે કે બંને વર્ષ 2012માં વધુ નજીક આવ્યા હતા. આમ તો કાર્તિકે મોડું કર્યા વગર નિકિતાને છૂટાછેડા આપી દીધા અને ત્યાર પછી મુરલી વિજય અને નિકિતાએ સાત ફેરા લઇ લીધા.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દેવી ભાગવત પુરાણમાં જણાવી છે સદાચારની નીતિઓ, જેનું પાલન કરીને પ્રાપ્ત કરી શકો છો ભગવતીની કૃપા.

Amreli Live

આજે આ રાશિઓ વાળાએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે, આજે અશુભ યોગ બનશે જે મુશ્કેલી વધારી શકે છે

Amreli Live

આશ્લેષા નક્ષત્રની સાથે બન્યો સાધ્ય યોગ, આ 4 રાશિઓનું ચમકવાનું છે નસીબ, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

શું હોય છે અધિકમાસ? ભગવાન રામના નામ પર કેમ પડ્યું તેનું નામ પુરુષોત્તમ માસ

Amreli Live

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

આજે આ રાશિઓને થઇ શકે છે નફો, મળી શકે છે પ્રેમનો પ્રસ્તાવ, જાણો કેવો રહેશે ગુરુવારનો દિવસ.

Amreli Live

ચંદ્રમા મિથુન રાશિમાં હોવાથી બન્યો વરિયાન યોગ, કઈ રાશિઓને થશે લાભ, કોને થશે નુકશાન, જાણો

Amreli Live

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

આજે કુંભ રાશિના લોકોને થશે અચાનક ધન લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

11 માં ક્યારે 2 ઉમેરવાથી 1 જવાબ આવે? કેન્ડિડેટે ખુબ ઝડપથી આપ્યો આ કઠિન સવાલનો જવાબ

Amreli Live

ખજૂરના ઝાડની જેમ ઊંચો થતો જાય છે 14 વર્ષનો આ છોકરો, આના માપના કપડાં શોધવામાં જ…

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

હવે બાળકોને આ રસી મફત મળશે, કોરોનાને કારણે તે પણ જરૂરી છે.

Amreli Live

સમુદ્ર કિનારે હોટ અવતારમાં દેખાઈ મિથુન ચક્રવર્તીની વહુ, જુઓ સુંદર ફોટા.

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.

Amreli Live

ફ્લોપ શો બીગબોસમાં સૌથી વધારે છે ‘છોટી બહુ’ રૂબીનાની ફીસ, બાકી કંટેસ્ટેંટને મળી રહ્યા છે આટલા રૂપિયા

Amreli Live

આ 5 એન્ડ્રોઇડ ગેમ્સ પર મળશે પબજી જેવી મજા, આ રમ્યા પછી તમે પબજી ને પણ ભૂલી જસો

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live