33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

પત્નીના હાથમાં છાલા જોઈને ભાવુક થઇ ગયા શંકર લુહાર, દેશી જુગાડ થી બનાવી દીધું આ હૈમર મશીન

પત્નીના હાથમાં છાલ જોઈને પતિએ બનાવી દીધી જુગાડ કરીને હૈમર મશીન, આ પણ કહેવાય વૈજ્ઞાનિક

કહેવાય છે કે જ્યાં ચાહ ત્યાં રાહ. જરૂરી નથી કે કોઈ ઉપયોગી વસ્તુના નિર્માણ માટે એન્જીનીયર બનવું જ પડે. જો તમારામાં કુશળતા અને કંઈક કરી દેખાડવાનું જનૂન હોય, તો તમે કાંઈ પણ બનાવી શકો છો. એક લુહાર દંપતી તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભંગારનો જુગાડ કરી બનાવેલું આમનું ઓટોમેટિક હેમર મશીન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.

પહેલા આ દંપતી પરંપરાગત રીતે લોખંડ ગરમ કરીને તેમાંથી કોદાળી, દાતરડું વગેરે બનાવવાનું કામ કરતા હતા. આ ઘણું મહેનતવાળું કામ હતું. તેમાં મહિલા ગરમ લોખંડ પર ભારે હથોડો મારીને તેને આકાર આપતી હતી. તેનાથી તેના હાથમાં છાલા (ફોલ્લી) પડી જતા હતા. આ જોઈને પતિને ઘણું દુઃખ થયું. પછી શું હતું, બંનેએ મળીને એક મશીન બનાવી દીધું. વાંચો આગળની સ્ટોરી.

આ છે શંકર લુહાર અને તેમની પત્ની રીતા. આ કોરિયા જિલ્લાના પટનામાં રહે છે. આ કપલ પરંપરાગત રીતે લોખંડમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવે છે. પહેલા તેઓ લોખંડને ગરમ કરીને તેના પર હથોડાથી પ્રહાર કરીને તેને આકાર આપવાનું કામ પરંપરાગત રીતથી કરતા હતા. પણ હવે તેમણે 7 ફૂટ ઊંચું એક ઓટોમેટિક હેમર મશીન બનાવી લીધું છે. તેનાથી આ કપલનું કામ સરળ અને સુવિધાજનક થઈ ગયું છે.

શંકર જણાવે છે કે ગરમ લોખંડ પર ભારે હથોડો મારીને તેમની પત્નીના હાથોમાં છાલા પડી જતા હતા. આ જોઈને તેમને ઘણી તકલીફ થઈ. ત્યારબાદ તેમણે આ મશીન બનાવવાનું નક્કી કર્યું.

શંકરના બે બાળકો છે. એક 12 મું ભણે છે અને બીજો 10 મું. પહેલા પરંપરાગત રીતે કામ કરવામાં તેમનો આખો પરિવાર કામમાં જોડાતો હતો. અને કમાણી પણ મુશ્કેલીથી રોજની 200 – 300 રૂપિયા થઈ શકતી હતી. પણ આ મશીને તેમનું જીવન થોડું સરળ બનાવી દીધું છે.

દંપતી કૃષિ સંબંધી ઉપકરણ જેવા કે પાવડો, કોદાળી, દાતરડું, ત્રિકમ, કુહાડી વગેરે પોતાના નાનકડા કારખાનામાં બનાવે છે. હેમર મશીનના નિર્માણથી તેમના કામમાં ઝડપ આવી છે. આ હેમર મશીનના નિર્માણમાં શંકરે ભંગારમાંથી ગાડીનો પટ્ટો, ઘસાયેલું અને ફાટેલું ટાયર વગેરે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ મશીન 2 hp ની મોટર વડે ચાલે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

મહિનાઓ પછી શાળા શરૂ થયાના, એક જ અઠવાડિયામાં 250 બાળ-શિક્ષકો કોરોના પોઝિટિવ.

Amreli Live

વિટામિન્સની ઉણપના કારણે પણ થઇ શકે છે ચહેરા પર દાગ-ધબ્બા, આ 5 ફુડ્સને કરો ડાયટમાં એડ.

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

છોકરીએ 16 વર્ષ સુધી કપાવ્યા નહિ પોતાના વાળ, હવે વાળના થઇ ગયા છે એવા હાલ, જુઓ ફોટા

Amreli Live

કોણ હતા નલ અને નીલ જેમની મદદથી ભગવાન શ્રીરામની વાનર સેનાએ સમુદ્ર પર બનાવ્યો હતો રામસેતુ.

Amreli Live

આ એર પ્યોરીફાઈ ફક્ત 5000 થી ઓછા ભાવમાં મળે છે, બેક્ટેરિયા અને દુર્ગંધને કરશે દૂર.

Amreli Live

આયુષ્માન યોગની સાથે રહેશે ખાસ નક્ષત્ર, આ રાશિના લોકોને મળશે સુખ, ધનમાં થશે વૃદ્ધિ

Amreli Live

આ રીક્ષા હરતું-ફરતું ઘર છે, બેડરૂમ-રસોડાથી લઈને બધું, ખર્ચ ફક્ત આટલા રૂપિયા

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી માતા પિતાની સેવા કરે છે આ 3 રાશિના લોકો, તેમના માટે માતા-પિતા જ છે આખી દુનિયા.

Amreli Live

નવરાત્રીમાં કરો પાનના પાંદડાના તૂટકા, ધન સંપત્તિથી છલોછલ થઈ જશે તિજોરી.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં થશે સફળ.

Amreli Live

EFP માંથી પૈસા ઉપાડવા માટે જરૂર નથી આ ડોક્યુમેન્ટ્સની, ઘણા સરળતાથી નીકળી જશે તમારા પૈસા.

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live

દેવી માં માટે દીવો પ્રગટાવતી વખતે રાખો આ વાસ્તુ ટીપ્સનું ધ્યાન.

Amreli Live

ઓક્ટોબરમાં જન્મેલા લોકોનુ વ્યક્તિત્વ,રોમાન્સ,કારકિર્દી,આર્થિક સ્થિતિ,આરોગ્ય,લકી નંબર

Amreli Live

ગરુડને થઈ હતી શ્રીરામજીના ભગવાન હોવાની શંકા, ત્યારે કાકભુશુંડિએ તેમને સંભળાવી હતી આ વાત

Amreli Live

મુકેશ અંબાણીના રિટેલ કારોબારમાં ભાગ પડાવી શકે છે એમેઝોન, રિલાયન્સે આપી 40 ટકા ઓફર.

Amreli Live

દબંગ ગર્લ સોનાક્ષીએ ટ્વીટર છોડ્યા પછી જણાવ્યું : હવે કેટલાક લોકો ખુશ થઈ રહ્યા છે, એમને એવું લાગ્યું કે જાણે તે જીતી ગયા હોય.

Amreli Live

સગાઈની વીંટી દેખાડતા કાજલ અગ્રવાલનો વિડીયો થયો વાયરલ, જાણો ક્યાં દિવસે નીકળશે જાન

Amreli Live