31.6 C
Amreli
09/08/2020
અજબ ગજબ

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

પાળેલા કૂતરાએ સંબંધીના ઘરે જઈને કર્યું એવું કામ કે જેનાથી ખબર પડી કે…

ઉત્તરપ્રદેશના જનપદ મુરાદાબાદના ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે ગીચ વસ્તીવાળા એક મકાનમાં બદમાશોએ પૂર્વ સ્વાતંત્ર્ય સેનાનીના ડીશ ઓપરેટરના પુત્ર અને તેની પત્નીની હત્યા કરી નાખી. વિશેષ વાત એ છે કે આ હત્યાકાંડની જાણ ત્યારે થઇ જયારે ઘરનો પાળેલો કૂતરો નજીકમાં રહેતા સબંધીઓ ત્યાં જઈને ભસવા લાગ્યો.

સ્વતંત્રતા સંગ્રામ સેનાની જગદીશ શરણના પુત્ર મોહિત અને તેની પત્ની મોનાની મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. મોહિતનું ગળું તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખવામાં આવ્યું છે, જ્યારે મોનાનું ગળું કાપી નાખવામાં આવ્યું છે.

માહિતી મળતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક પૂછપરછ પછી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 5 ટીમો બનાવવામાં આવી છે. ઘટના વિષે મૃતકોના પાળેલા કૂતરા દ્વારા ખબર પડી છે.

30 વર્ષિય મોહિત વર્માના લગ્ન થોડા વર્ષો પહેલા મોના વર્મા સાથે થયા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્ની આનંદથી ઠાકુરદ્વારામાં રહેતા હતાં. મોહિતના ઘરથી થોડે દૂર તેના ભાઇ સંજયનું ઘર છે.

સોમવારે મોડી રાત્રે મોહિતનો પાળેલો કુતરો જીંજર એકલો જ ભાઈ સંજયના ઘરે પહોંચ્યો અને ત્યાં જઈને જોર જોરથી ભસવા લાગ્યો, તે જોઈને સંજય અને તેના પરિવારજનો ચોંકી ગયા કે આજે પહેલી વાર કુતરો જીંજર એકલો કેવી રીતે તેના ઘર સુધી આવી ગયો?

સંજયે મોહિતને ફોન કર્યો. જ્યારે તેના મોબાઇલ ઉપર કોલ રીસીવ ન થયો, ત્યારે તેણે પોતાના પુત્રને મોહિતના ઘરે મોકલ્યો. સંજયના દીકરોએ ત્યાં પહોંચીને જોયું કે ઘરના દરવાજા ખુલ્લા પડ્યા છે અને અંદર મોહિત અને તેની પત્ની પડેલા છે. નજીકમાં જ રહેતી મોહિતની કાકી જયવતી પણ દુર્ઘટનાની માહિતી મળતા તેના ભત્રીજાના ઘરે પહોંચી ગઈ હતી. તે પહેલા ત્યાં ખળભળાટ મચી ગયો હતો.

ભીડ એકઠી થઈ ત્યારે પડોશીઓએ પોલીસને ડબલ મર્ડર અંગે જાણ કરી હતી. ડબલ મર્ડરની બાતમી મળતાં મુરાદાબાદ ઝોનના આઈજી રમિત શર્મા અને એસએસપી મોરાદાબાદ અમિત પાઠક પણ ઘટના સ્થળે પહોંચી ગયા. હજુ સુધી પૂછપરછ કરવાથી કોઈ કારણ જાણી શકાયું નથી.

એસએસપી મુરાદાબાદ અમિત પાઠકના જણાવ્યા મુજબ ઘરની અંદરની વસ્તુ અસ્તવ્યસ્ત હતી. બંને પતિ-પત્નીની હત્યા કરવામાં આવી છે. હાલ ફોરેન્સિક ટીમને બોલાવીને પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. હવે પોલીસ વહેલી તકે આ ઘટનાનો ખુલાસો કરવાની વાત કરી રહી છે.

આ માહિતી આજત ક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઓક્સફર્ડની વેક્સીન માટે ખરીદદારોની લાઈન, યુરોપ માટે 40 કરોડ ડોઝની થઈ ડીલ

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

આજે સૂર્યદેવ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, આર્થિક લાભ થવાના યોગ છે, જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધિ થાય.

Amreli Live

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

દાંતોમાં થયેલ પસ અને સડાની આ 5 વસ્તુઓથી કરો સફાઈ, મોં ના સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Amreli Live

સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા અને યશ મળે, ૫તિ૫ત્‍ની વચ્‍ચેનો સંબંધ ગાઢ બને.

Amreli Live

આજે સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોની ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે, શુભ સમાચાર મળે.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live

ઘરમાં જો કોઈ કોરોના પોઝિટિવ માણસ હોય, તો પોતાની સુરક્ષા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

છેવટે કેમ ભગવાન શિવજીને ખુબ પ્રિય છે સ્મશાન ઘાટ, વાંચો તેનાથી જોડાયેલી કથા.

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

કર્ક રાશિના નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ લાભકારક હશે, પણ આ રાશિના લોકોને નોકરી ધંધામાં તકલીફ સર્જાય.

Amreli Live

10 રાજ્યોમાં આવ્યા છે કોરોનાના 86% કેસ, સરકાર અને અધિકારી સ્વીકારી રહ્યા નથી કમ્યુનિટી ટ્રાંસમિશન, 10 કરોડ સુધી કેસ થઇ શકે છે

Amreli Live

આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે, તાજગીનો અનુભવ થાય, આર્થિક લાભ પણ થાય, પણ વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે, હરીફો સામે વિજય મેળવશો.

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

કળિયુગનો લક્ષ્મણ : નાના ભાઈએ નવા મકાનના હવનમાં આવવા માટે મોટાભાઈને આમંત્રણ આપ્યું, પછી જે થયું એ દરેકે જાણવું જોઈએ.

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

ફક્ત દવાથી એઇડ્સ મટી ગયાનો પહેલો કેસ, બે ડ્રગ્સના કોમ્બિનેશનથી મળ્યો HIV વાયરસથી છુટકારો.

Amreli Live