31.6 C
Amreli
09/08/2020
મસ્તીની મોજ

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

100 ટકા રિઝલ્ટ મળે એવી આવી ગઈ છે કોરોના માટેની આયુર્વેદિક દવા, પતંજલિએ કરી મોટી જાહેરાત.

બાબા રામદેવનો મોટો દાવો કર્યો 100 લોકો ઉપર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ સ્ટડી કરવામાં આવી. 3 દિવસમાં જ 69 ટકા કોરોના દર્દી રિકવર થયા, એટલે કે પોઝિટિવથી નેગેટિવ થઇ ગયા, 7 દિવસોમાં 100 ટકા દર્દી રિકવર થઇ ગયા.

પંતજલીએ કર્યો કોરોનાની દવા બનવાનો દાવો, બાબા રામદેવએ કોરોનિલ દવા કરી લોન્ચ

પંતજલીના બાબા રામદેવે કોરોના માટેની દવા બનવાનો દાવો કર્યો છે. સોમવારે બાબા રામદેવે હરિદ્વારમાં કોરોલિન દવા લોન્ચ કરી, આ સમયે બાબા રામદેવનું કહેવાનું છે કે દવાનું અમે 2 વખત ટ્રાયલ કર્યું છે, પહેલું, ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી, ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ

બાબા રામદેવે કહ્યું છે કે દિલ્લીથી લઈને ઘણા બધા શહેરોમાં અમે ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી કરી, આના માટે અમે 280 દર્દીનો આમાં સમાવેશ કર્યો, ક્લિનિકલ સ્ટડીના રિઝલ્ટમાં 100 ટકા દર્દીની રિકવરી થઇ અને એકપણ મૃત્યુ નથી થયું, કોરોનના બધા સ્ટેપ્સને અમે રોકી શક્યા, બીજા ચરણમાં ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ કરાવમાં આવ્યું.

બાબા રામદેવે દવા કર્યો કે 100 લોકો ઉપર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલની સ્ટડી કરવામાં આવી. 3 દિવસમાં 69 ટકા રોગી રિકવર થઇ ગયા. એટલે કે પોઝિટિવથી નેગેટિવ થઇ ગયા. આ ઇતિહાસની સૌથી મોટી ઘટના છે. 7 દિવસમાં 100 ટકા દર્દી રિકવર થઇ ગયા. અમારી દવાનો 100 ટકા રિકવરી રેટ છે. અને 0 ટકા ડેથ રેટ છે.

બાબા રામદેવે કહ્યું કે ક્લિનીકલી કંટ્રોલ ટ્રાયલને લઈને ઘણા બધા હજી પણ માન્યતા લેવાની બાકી છે. આના માટે એથિકલ માન્યતા લીધી છે, પછી સીટીઆઈઆરની માન્યતા અને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. ભલે અત્યારે લોકો અમને આ દાવા માટે પ્રશ્ન કરે, અમારી પાસે દરેક પ્રશ્નનો જવાબ છે, અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.

બાબા રામદેવે કહ્યું કે આ દવા બનાવા માટે ફક્ત દેશી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં જેઠીમધ સાથે કેટલીય વસ્તુ નાખવામાં આવી છે. સાથે ગળો, અશ્વગંધા, તુલસી, શ્વાસરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આયુર્વેદથી બનેલી આ દવાને આગળના સાત દિવસોમાં પતંજલિ સ્ટોર ઉપર મળશે. આ સિવાય સોમવારે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.

કોરોનીલ દવાને બધી માન્યતા મળી જશે ત્યારે એક બહુ મોટી અભૂતપૂર્વ ઘટના માનવામાં આવશે, આખી દુનિયામાં ભારત અને તેના આયુર્વેદનો ડંકો વાગશે, જે ખુબ મોટા સામચાર બની રહશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કંગનાની બહાદુરી પસંદ આવી, નેપોટિઝ્મનો આરોપ સહન કરી રહેલા કરણ, આલિયા, સલમાન અને સોનમના લાખો ફોલોઅર્સ ઘટ્યા

Amreli Live

પહેલી વાર સરહદ ઉપર રસ્તો બનાવતા મરનારને મળ્યું શહીદ જેવું સમ્માન, વાયુસેનાના વિમાનમાં આવ્યું શબ

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

સાતપુડાના ઘટાદાર જંગલોમાં છે ‘નાગલોક’ નો દરવાજો, અહીં બનેલી છે રહસ્યમય ગુફા.

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

આ મહિને લોન્ચ થઇ ચકે છે આ નોન-ચાઈનીઝ બજેટ મોબાઈલ ફોન.

Amreli Live

આજે કુંભ રાશિના લોકોને થશે અચાનક ધન લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

ભારતીય યુવા એન્જીનીયરનો કારનામો, દોરાથી મજબૂત કર્યા પાટાના સાંધા, બચાવ્યા રેલવેના 1 કરોડ, જાણો કઈ રીતે.

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

કેરળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ ડીવી સાઠે વાયુસેનામાં રહી ચુક્યા હતા વિંગ કમાંડર

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર હોય, તો યસ બેન્કના સ્ટોક વિષે જરૂર જાણવું જોઈએ.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

ઉંમર વધવાની સાથે વધારે યુવાન થઈ રહી છે રેખા, દરેક વ્યક્તિ છે તેમની સુંદરતાના દીવાના

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

શ્રાવણ 2020 : ઇતિહાસમાં પહેલીવાર અધૂરી રહી જશે બિહારીજીના ભક્તોની આ આશા

Amreli Live

બીમાર માતાની સારવાર માટે એક્ટ્રેસ પાસે નહોતા પૈસા, અક્ષય કુમારે કરી મદદ અને બચી ગયો જીવ.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live