25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

પતંજલિની કોરોનાની દવા પર રોક, આચાર્ય બાલકૃષ્ણએ આયુષ મંત્રાલયને આપ્યો આ જવાબ

હરિદ્વાર: યોગગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદે કોરોના વાયરસની સારવારમાં સંપૂર્ણ રીતે કારગત હોવાનો દાવો કરતા મંગળવારે બજારમાં એક ઔષધિ ઉતારી. બીજી તરફ થોડા જ કલાકો બાદ આયુષ મંત્રાલયે પતંજલિને આ ઔષધિમાં રહેલી જુદી-જુદી જડીબુટ્ટીઓની માત્રા તથા અન્ય વિવરણ જલ્દીથી ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું. સાથે જ મંત્રાલયે વિષયના તપાસ થવા સુધી કંપનીને આ પ્રૉડક્ટનો પ્રચાર પણ બંધ કરવા માટે કહ્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

હવે આચાર્ય બાલકૃષ્ણએ ટ્વીટ કરીને કહ્યું છે, ‘આ સરકાર (મોદી સરકાર) આયુર્વેદને પ્રોત્સાહન અને ગૌરવ અપાવનારી છે. જે કૉમ્યુનિકેશન ગેપ હતો તે દૂર થઈ ગયો છે. રેન્ડમાઈઝ્ડ પ્લેસબો કન્ટ્રોલ્ડ ક્લિનિકલ ટ્રાયલ્સના જેટલા પર પણ સ્ટાન્ડર્ડ પેરામીટર્સ છે, તે તમામને સંપૂર્ણ પૂરા કરવામાં આવ્યા છે. આની તમામ જાણકારી અમે આયુષ મંત્રાલયને આપી દીધી છે. ‘

મંત્રાલયે માંગી હતી જાણકારી

પતંજલિ આયુર્વેદે ‘કોરોનિલ’ દવા રજૂ કરતા મંગળવારે દાવો કર્યો હતો કે, તેણે કોવિડ-19નો ઈલાજ શોધી લીધો છે. જોકે, મંત્રાલયે કહ્યું કે, આ દાવાના તથ્ય અને જણાવવામાં આવી રહેલા વૈજ્ઞાનિક અભ્યાસના વિવરણ વિશે તેને જાણકારી નથી. પતંજલિને નમૂનાના આકાર, સ્થાન તથા તે હોસ્પિટલ્સનું વિવરણ આપવાનું કહેવામાં આવ્યું છે જ્યાં અનુસંધાન અભ્યાસ કરાયો. સાથે સંસ્થાગત નૈતિકતા સમિતિની મંજૂરી પર દેખાડવા માટે કહ્યું.

યોગગુરુ રામદેવે કર્યો આ દાવો

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘સંબંધ આયુર્વેદિક ઔષધિ મેન્યુફેક્ચરર કંપનીને સૂચિત કરવામાં આવ્યું છે કે, આયુર્વેદિક ઔષધિ સહિત દવાઓના આ પ્રકારના પ્રચાર ઔષધિ તથા ચમત્કારિક ઉપાય (વાંધાજનક જાહેરાત) અધિનિયમ 1954 તથા તેના અંતર્ગત આવનારા નિયમો અને કોવિડ-19ના પ્રસારને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારની તરફથી રજૂ તમામ નિર્દેશોથી રેગ્યુલેટ થાય છે. આના પહેલા હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં રામદેવે કહ્યું કે, ‘આ દવા સો ટકા કોરોનાના દર્દીઓને ફાયદો પહોંચાડી રહી છે. 100 દર્દીઓ પર નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું, જેમાં ત્રણ દિવસની અંદર 69 ટકા અને 4 દિવસની અંદર 100 ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ગયા અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા.’


Source: iamgujarat.com

Related posts

નીતિશ સરકારની હાઈલેવલની બેઠક, બિહારમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાશે?

Amreli Live

મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!

Amreli Live

COVID 19: હોસ્પિટલની મુલાકાત લેતી વખતે આટલી બાબતોની ખાસ તકેદારી રાખજો

Amreli Live

હ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ

Amreli Live

કોરોનાના પગલે પ્રતીકાત્મક થશે કુંભ 2021!

Amreli Live

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

Amreli Live

મેડિકલ ક્ષેત્રના લોકો માટે સારા સમાચાર, રાજ્ય સરકાર 650 પોસ્ટ પર GPSC દ્વારા ભરતી કરશે

Amreli Live

ગોધરાની બીજી સૌથી મોટી મસ્જિદમાં બન્યું કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે માંગી દુઆ

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

કોરોના: દેશમાં 6.53 લાખ દર્દીઓ સાજા થયા, 3.58 લાખ હાલ સારવાર હેઠળ

Amreli Live

3 મહિનામાં અમદાવાદીઓએ માસ્ક ન પહેરવા બદલ 2.74 કરોડનો દંડ ભર્યો

Amreli Live

અમદાવાદ: પુત્ર જન્મ્યો હોવાનું કહીને પુત્રી આપતાં કપલે હોસ્પિટલ સ્ટાફ સામે નોંધાવી ફરિયાદ

Amreli Live

સુશાંત આપઘાત કેસઃ કંગનાએ કહ્યું ‘દાવા સાબિત ન કરી શકી તો પદ્મ શ્રી પરત આપી દઈશ’

Amreli Live

અમિતાભ બચ્ચનને થયો કોરોના, નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Amreli Live

પગપાળા વતન જતા શ્રમિકો માટે જૂતા લાવી આ એક્ટ્રેસ, પોતાના હાથે પહેરાવ્યા

Amreli Live

આ કંપની લાવી રહી છે નવો ફોન, માત્ર 15 મિનિટમાં થઈ જશે ફુલ ચાર્જ

Amreli Live

આંધ્રપ્રદેશ: પોલીસે રૂપિયા 72 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો

Amreli Live

શું તમને ખબર છે સુશાંત સિંહ પ્લેન પણ ઉડાવી શકતો હતો! જુઓ Video

Amreli Live

ફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા

Amreli Live

અમદાવાદ: પોસ્ટ વિભાગના 10 કર્મચારી કોરોનાની ઝપેટમાં, 31 ઓફિસ 15 દિવસ બંધ

Amreli Live

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર

Amreli Live