29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

પંજાબની ટિમ પર બોઝ બન્યો 10 કરોડનો આ સ્ટાર ઓલરાઉન્ડ, છ મેચોમાં બનાવ્યા ફક્ત 48 રન

જાણો કેમ પંજાબ માટે માથાનો દુખાવો બન્યો 10 કરોડનો આ ખિલાડી, હજુ સુધી ફક્ત 48 રન બનાવ્યા છે આ ઓલરાઉન્ડરે. યુએઈમાં ચાલી રહેલી આઈપીએલની 13 મી સીઝનમાં ગુરુવાર સુધીમાં 22 મેચ રમવામાં આવી ચુકી છે. બધી ટીમોએ અહીં પોતાના ક્વોટાની ઓછામાં ઓછી પાંચ મેચ રમી લીધી છે. જેમાં પોઇન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટોચ પર છે, તેમજ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ છ માંથી પાંચ મેચ હાર્યા બાદ છેલ્લા સ્થાને છે. પંજાબ સતત ચાર મેચ હારી ગયું છે અને હવે તેમનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. સીઝનની જોરદાર શરૂઆત બાદ પંજાબની ટીમ પાટા પટથી ઉતરી ગઈ અને એક પછી એક મેચ હારતી ગઈ.

પંજાબની આ દુર્દશા પાછળનું સૌથી મોટું કારણ છે તેમના સ્ટાર ખેલાડીઓનું ફ્લોપ સાબિત થવું. જેમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સૌથી વધારે ફ્લોપ સાબિત થયા છે. આ વખતની સીઝન માટે પંજાબની ટીમે તેમના પર મોટો દાવ લગાવ્યો, અને તેમને 10.75 કરોડમાં ખરીદ્યા હતા. આ વર્ષની આઈપીએલમાં તે બીજા નંબરના સૌથી મોંઘા ખેલાડી છે. પરંતુ આટલી મોટી કિંમત અને પોતાની છબીથી અલગ તે બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ થયા છે.

આંકડાઓની વાત કરીએ તો, મેક્સવેલ અત્યાર સુધીમાં છ મેચ રમ્યા છે, જેમાં તેમણે ફક્ત 48 રન બનાવ્યા છે. અને તેમાં 13 રન તેમનો સર્વોચ્ચ સ્કોર છે. વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા મેક્સવેલની સરેરાશ 12 છે, તેમજ તેમની સ્ટ્રાઇક રેટ 86 છે. તેમણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. તેમજ તેમની બોલિંગ વિશે વાત કરીએ તો તેમણે છ મેચમાં 42 બોલ નાખ્યા છે. જેમાં 65 રન આપ્યા છે અને માત્ર એક વિકેટ ઝડપી છે.

મેક્સવેલ સિવાય પંજાબનો બીજો વિદેશી ખેલાડી શેલ્ડન કોટ્રેલ જેને ટીમે 8.5 કરોડમાં ખરીદ્યો છે, તે પણ કંઈ ખાસ કરી શક્યો નથી. વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બોલર શેલ્ડન કોટ્રેલે છ મેચોમાં છ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 8.8 ની ઇકૉનોમીથી રન આપ્યા છે. તે પોતાની ટીમને પ્રારંભિક સફળતા અપાવવામાં પણ નિષ્ફળ રહ્યો છે.

પંજાબની ટીમની હારના બીજા ઘણા મુખ્ય કારણો પણ છે. તેમાં ટીમના બેટિંગ ક્રમમાં સતત ફેરફાર, પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર અને કે.એલ. રાહુલ – મયંક અગ્રવાલની પોતાની શરૂઆતની જોડી પર વધુ પડતી નિર્ભરતા શામેલ છે. તેમજ ટી 20 માં 13,000 થી વધુ રન બનાવનાર વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને બહાર બેસાડવો ટીમ માટે મોંઘુ સાબિત થઈ રહ્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

‘આદિપુરુષ’માં પ્રભાસ બનશે ભગવાન રામ, બાહુબલી ડાયરેક્ટરે જણાવી આ વાત

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિઓ માટે શુભ છે બુધવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

1962 માં ચીનની વાયુસેનાની સ્થિતિ ઘણી જ ખરાબ હતી, તો પછી ભારત યુદ્ધ કેમ હારી ગયું? જાણો વિસ્તારથી.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

આ 4 રાશિ વાળાઓ હોય છે નિર્ભય, નીડર થઈને કરે છે દરેક પરિસ્થિતિનો સામનો

Amreli Live

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live

શૌર્ય ગાથા : જયારે કમાન્ડર અશોકે પાક સેનાને પાછા પાડવા માટે કરી દીધા હતા મજબુર

Amreli Live

8 મહિનાની દીકરીને છોડી શૂટિંગ કરવા મનાલી પહુંચી શિલ્પા શેટ્ટી, ક્રૂ મેમ્બર્સ સાથે માસ્ક લગાવ્યા વિના દેખાઈ

Amreli Live

નાના દુકાનદારો અને મજૂરોનું પણ પૂરું થશે ઘરનું સપનું, બેંક આપશે આટલા લાખ સુધીની લોન.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

Amreli Live

મેરઠની મુસ્લિમ મહિલાઓ રક્ષાબંધન ઉપર ભગવાન શ્રીરામને મોકલશે રાખડી

Amreli Live

હોસ્પિટલમાંથી જેવી 103 વર્ષની દાદી નીકળી કે પોતાના શોખના આ મોટા બે કામ પતાવી લીધા.

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

7 કરોડ વેપારીઓએ 1 હજાર કરોડ ચાઈનીઝ રાખડીઓના ઓર્ડર રદ્દ કર્યા, આ વખતે બંધાશે સ્વદેશી રાખડી

Amreli Live

આ રાશિઓ માટે મંગળવારનો દિવસ રહેશે શુભ, બિઝનેસમાં સુધારો થશે.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 4 પરિસ્થિતિ આવે તો તરત ભાગી જવું જોઈએ, નહીં તો જીવ અને સમ્માન બંને જઈ શકે છે

Amreli Live