13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

પંખો 1 નંબર પર ચલાવવાથી શું વીજળી બિલ ઓછું આવે છે? IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ જે ચકરાવી દેશે તમારું મગજ.

IAS ઇન્ટરવ્યૂના સવાલ : શું ગર્લફ્રેન્ડ કહેશે તો નોકરી છોડી દેશો? તમારી ક્ષમતા તપાસવા અધિકારી પૂછે છે આવા સવાલ. મિત્રો, શિક્ષિત હોવાની સાથે સાથે માણસનું સમજદાર અને બુદ્ધિમાન હોવું કેટલું જરૂરી છે, એ વાત યુપીએસસીની પરીક્ષા જણાવે છે. દેશમાં ઘણા બાળકો આઈએએસ-આઇપીએસ ઓફિસર બનવા માટે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપે છે. આ પરીક્ષાને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા માનવામાં આવે છે, અને તેને પાસ કરવી દરેક માટે શક્ય નથી.

એક આઈએએસ ઓફિસર બનવા માટે મુશ્કેલ પરીક્ષાનો સામનો કરવો પડે છે. પરીક્ષાને પાસ કરવું જેટલું મુશ્કેલ હોય છે, એટલું જ મુશ્કેલ તેના ઇન્ટરવ્યૂમાં પાસ થવું પણ છે. તમને જણાવી દઈએ કે, યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં મોટાભાગે પૂછવામાં આવેલા સવાલ એટલા વિચિત્ર હોય છે કે, પરીક્ષાર્થીઓનું મગજ ચકરાઈ જાય છે. ઘણી વાર ઇન્ટરવ્યુઅર ઉમેદવાર કેટલો હાજર જવાબી છે તે ચેક કરવા, અને તેનું આઈક્યૂ લેવલ ચેક કરવા માટે આ પ્રકારના ટ્રિકી સવાલ પૂછે છે. અહીં અમે તમારા માટે અમુક એવા જ સવાલો લઈને આવ્યા છીએ. ઉખાણાં જેવા આ સવાલ તમારા મગજની નસો હલાવી દેશે.

સવાલ : ત્રિપિટક કયા ધર્મ સાથે જોડાયેલું પુસ્તક છે?

જવાબ : બૌદ્ધ ધર્મ.

સવાલ : રસ્તામાં બે લોકો વચ્ચે વિવાદ થાય અને તેમાંથી કોઈ એક બેભાન થઈ જાય, તો તમે કોને ફોન કરશો?

જવાબ : એમ્બ્યુલન્સને.

સવાલ : હાર્ટ અટેક કેમ આવે છે?

જવાબ : જયારે આપણા હૃદય સુધી લોહી પહોંચી શકતું નથી ત્યારે હાર્ટ અટેક આવે છે. સામાન્ય રીતે આપણી ધમનીઓના માર્ગમાં કોઈ પ્રકારની અડચણ આવવાને લીધે લોહી હૃદય સુધી નથી પહોંચી શકતું, એટલા માટે છાતીમાં દુઃખાવો થવા લાગે છે. પણ કોઈક વાર હાર્ટ અટેકમાં દુઃખાવો નથી થતો. તેને સાઈલેંટ હાર્ટ અટેક કહેવામાં આવે છે. હાર્ટ અટેક અને કાર્ડિએક અરેસ્ટમાં અંતર હોય છે.

સવાલ : એવો કયો દુકાનદાર છે જે તમારો માલ પણ લે છે અને પૈસા પણ?

જવાબ : વાળંદ, તે તમારા વાળ લઇ લે છે અને તમારી પાસેથી પૈસા પણ લે છે.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પુરુષોમાં વધે છે, પણ મહિલાઓમાં નહિ.

જવાબ : દાઢી-મૂછ.

સવાલ : મર્યા પછી શરીરનું કેટલું વજન ઓછું થાય છે?

જવાબ : 21 ગ્રામ.

સવાલ : પંખો 1 નંબર પર ચલાવવાથી શું વીજળી બિલ ઓછું આવે છે?

જવાબ : જો પંખાનું રેગ્યુલેટર જૂનું છે, તો 1 નંબર પર પંખો ચલાવવા પર બિલ 5 નંબર જેટલું જ આવશે. તમે 1 પર પંખો ચલાવો કે 5 પર વીજળીના ખર્ચમાં ફરક નથી પડવાનો. જૂના રેગ્યુલેટર એક પ્રકારનો અવરોધ જ છે.

સવાલ : વાળ કપાવતા સમય દુઃખાવો કેમ નથી થતો?

જવાબ : જો શરીર વિજ્ઞાનની વાત કરીએ તો તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, વાળ અને નખ મૃત કોશિકાઓથી બનેલા હોય છે. ડેડ સેલ્સમાંથી બનવાને કારણે તેને કાપવા પર આપણને દુઃખાવો નથી થતો.

સવાલ : જો તમારો ડોક્ટર તમને કહે કે ગોળીઓ દર અડધા કલાકે ખાવાની છે, તો ગોળીઓ ક્યાં સુધીમાં પુરી થઈ જશે?

જવાબ : અડધા કલાકમાં.

સવાલ : કયો જીવ જન્મ લીધાના બે મહિના સુધી સૂતો રહે છે.

જવાબ : રીંછ.

સવાલ : શું ગર્લફ્રેન્ડ કહેશે તો નોકરી છોડી દેશો?

જવાબ : એક યુપીએસસી ઉમેદવારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે, હું પહેલા ગર્લફ્રેન્ડ સાથે વાત કરીને તેને સમજાવવાનો પ્રયન્ત કરીશ. જો તે નહિ માને તો હું ગર્લફ્રેન્ડને જ છોડી દઈશ. કારણ કે મારા માટે ઓફિસર બનીને લોકોની સેવા કરવી વધારે જરૂરી છે. છોકરાનો જવાબ સાચો ન હતો, કારણ કે આ સવાલ તેની મહિલાઓ પ્રત્યેની માનસિકતા પારખવા માટે પૂછવામાં આવ્યો હતો, જમે કે આપણા સમાજના વર્કિંગ મહિલાઓ પર નોકરી છોડવા માટે દબાણ કરવામાં આવે છે.

સવાલ : તે કોણ છે જેને ડૂબતો જોવા છતાં પણ કોઈ તેને બચાવવા નથી જતું?

જવાબ : સૂર્ય.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વૃષભ રાશિવાળા માટે કેવું રહેશે વર્ષ 2021? વાંચો વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

આ બોલીવુડ સ્ટાર્સના બાળકોનું થયું ચોક્કવાનારું મૃત્યુ, કોઈએ પોતાને મારી ગોળી તો કોઈ બીમારીમાં જ…

Amreli Live

આવતા મહિને આવી રહ્યું છે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો તારીખ અને સૂતક કાળનો સમય.

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

કઈ વસ્તુ સમુદ્રમાં પેદા થાય છે પણ ઘરમાં રહે છે? UPSC ઇન્ટરવ્યૂમાં આ વિચિત્ર સવાલ પર અટક્યા લોકો.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

ઓરીજનલ યુપીએસસી સિવિલ સર્વિસીસના ઇન્ટરવ્યૂમાં પુછાતા સવાલ અને ઉમેદવારે આપેલા તેના જવાબ. પાર્ટ 3.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં જયારે અધિકારીએ પૂછ્યું : વોટ્સએપ ચેટમાં Hmm શબ્દનો અર્થ શું હોય છે?

Amreli Live

63 વર્ષના થયા ‘રામાયણ’ ના રામ એટલે કે અરુણ ગોવિલ, ઓડિશનમાં થયા હતા રિજેક્ટ પછી એક ફોને બદલ્યું જીવન

Amreli Live

શેરોમાં રોકાણ કરવા માંગો છો? જાણો કઈ રીતે ભરવું યોગ્ય પગલું.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

નાસ્તામાં બનાવો ચટાકેદાર ગુજરાતી ભેળ, ફક્ત 5 મિનિટમાં થઇ જશે તૈયાર.

Amreli Live

સાસુએ વહુને કહ્યું તારા ગર્ભમાં સસરાનું સંતાન છે, વહુએ ગુસ્સે થઇ કરી નાખ્યું ન કરવાનું કામ, અમદાવાદની વિચિત્ર ઘટના.

Amreli Live

જાણો દિવાળી પર પૂજા માટે માં લક્ષ્મીનો કયો ફોટો લગાવવો જોઈએ.

Amreli Live

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

Amreli Live

કેવી રીતે જાણવું કે આપણે સારા લોકોની સંગતમાં છીએ કે ખરાબની સંગતમાં? વાંચો આમા

Amreli Live

પાટીદાર સમાજની 3 દીકરીએ હાંસલ કરી આ સિદ્ધિ, તેમના વિષે જાણીને ગર્વ થશે, વુમન પાવર.

Amreli Live

ઘરેલુ કંપની pTron એ એક સાથે લોન્ચ કરી 6 પ્રોડક્ટ, પાવરબેંકથી લઈને નેકબેન્ડ સુધીના ગેજેટ્સ શામેલ.

Amreli Live

જાણો લવ અને અરેન્જ મેરેજ માટે જ્યોતિષીય, તેમજ કુંડળીમાં લવ મેરેજના યોગને વિસ્તારથી.

Amreli Live

આજે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, વેપારીઓને વેપારમાં થશે ધનલાભ.

Amreli Live