34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

ન્યાયધીશ શનિદેવ આ 6 રાશિઓને ઉત્તમ ફળ કરશે પ્રદાન, થશે જબરજસ્ત આર્થિક લાભ, ખુલશે નશીબ.

શનિદેવના આશીર્વાદથી આ 6 રાશિઓને જબરજસ્ત આર્થિક લાભ થવાની સાથે ખુલશે નસીબના બંધ દરવાજા. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શની દેવને ન્યાયધીશનું બિરુદ આપવામાં આવ્યું છે. જો શની ગ્રહ કોઈ વ્યક્તિની કુંડળીમાં મજબુત છે, તો તેના કારણે વ્યક્તિને તમામ સુખ-સુવિધાઓ મળે છે. શનિદેવને ભાગ્ય બદલવા વાળા દેવ માનવામાં આવે છે. તેમની કૃપાથી બગડેલું ભાગ્ય પણ સુધરી જાય છે પરંતુ તેમની ખરાબ સ્થિતિ જીવનમાં ઘણી તકલીફો લઈને આવે છે.

જ્યોતિષકારો મુજબ અમુક રાશીઓના લોકો એવા હોય છે. જેમની ઉપર શની ગ્રહની શુભ અસર રહેવાની છે. આ રાશી વાળા લોકોને સારા ફળની પ્રાપ્તિ થશે અને આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો આવશે. ભાગ્ય દરેક રીતે સાથ આપશે. આવો જાણીએ શનીદેવ કઈ રાશીઓને સારું ફળ કરશે પ્રદાન.

વૃષભ રાશી વાળા લોકો ઉપર શનિદેવની વિશેષ કૃપા રહેશે. તમે પુરા જોશમાં જોવા મળી રહ્યા છો. તમે તમારા કામોને પુરા જોશ સાથે હલ કરશો. મિત્રો સાથે સારો મનમેળ રહેશે. આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના ઉભી થઇ રહી છે. માનસિક તણાવ ઓછો થશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ ઉભી થશે. લગ્ન યોગ્ય લોકોના લગ્નની વાત નક્કી થઇ શકે છે. વાહન સુખની પ્રાપ્તિ થશે. પ્રેમ જીવનમાં તમને શુભ પરિણામ મળશે.

મિથુન રાશી વાળાના મનમાં કંઈક નવું કરવા માટે વિચારશે. જો ભાગીદારીમાં કોઈ કામ શરુ કરો છો તો તેમાં તમને સારું પરિણામ મળી શકે છે. શનીદેવના આશીર્વાદથી ધન સાથે જોડાયેલી તકલીફો દુર થશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલી બાબતોમાં તમને લાભ મળશે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે. તમે એક બીજાને સારી રીતે સમજી શકશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને સમય સારો રહેવાનો છેપ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. વેપારમાં વિકાસ થવાની સંભાવના ઉભી થઇ રહી છે.

સિંહ રાશી વાળા લોકોને આવનારા દિવસોમાં ઘણું જ સારું રહેવાનું છે. શનિદેવના આશીર્વાદથી તમારા મનમાં આનંદનો ભાવ રહેશે. મિત્રો સાથે આનંદમય સમય પસાર કરશો. આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો આવવાની સંભાવના ઉભી થઇ રહી છે. ટેકનીકલી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. બેરોજગાર લોકોને કોઈ સારી નોકરીની ઓફર મળી શકે છે. પરણિત જીવનમાં આનંદ આવશે. તમે કોઈ મોટું રોકાણ કરવાનો વિચાર કરી શકો છો, જેનું ભવિષ્યમાં સારું પરિમાણ મળશે.

કન્યા રાશી વાળા લોકો ઘણું સારું અનુભવશે. કામનું ટેન્શન દુર થશે. તમે તમારા જરૂરી કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. પ્રભાવશાળી લોકોની મદદ મળશે. શનિદેવના આશીર્વાદથી કાર્યક્ષેત્રમાં તમને સતત પ્રગતી પ્રાપ્ત થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદાકારક કરાર થઇ શકે છે. તમે તમારા સારા સ્વભાવથી લોકોનું દિલ જીતી શકો છો. પ્રેમ જીવનમાં ઉતાર-ચડાવ વાળી પરિસ્થિતિઓ દુર થવા જઈ રહી છે. તમારુ પ્રેમ જીવન વહેલી તકે લગ્નમાં પરિવર્તિત થઇ શકે છે, જેમાં ઘરવાળા સંમત થશે.

ધનુ રાશી વાળા લોકોનો સમય ઉત્તમ રહેવાનો છે. શનિદેવની કૃપાથી કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો. કામની તમામ જવાબદારીઓ સારી રીતે પૂરી કરશો. તમારી આવક વધશે. ઘરની સુખ-સુવિધાઓમાં વધારો થઇ શકે છે. તમે તમારા વિરોધીઓમાં પરાસ્ત કરશો. વિદ્યાર્થી વર્ગના લોકોને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની પૂરી સંભાવના ઉભી થઇ રહી છે. પ્રેમ જીવન સારું રહેશે. તમે તમારા પ્રિય સાથે કોઈ સારા સ્થળ ઉપર ફરવા જઈ શકો છો.

કુંભ રાશી વાળા લોકોના મનમાં નવી તાજગી જળવાઈ રહેશે. સંતાનની તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. જીવનસાથીનો પ્રેમ મળશે. કુટુંબનો પૂરો સહકાર મળવાનો છે. કોર્ટ કચેરીના કામમાં તમને જીત પ્રાપ્ત થશે. સગા-સંબંધીઓ સાથે મળવાનું થઇ શકે છે. તમારા દ્વારા વિચારેલા કામ સફળ થશે. તમે તમારી યોજનાઓમાં સારો લાભ પ્રાપ્ત કરી શકો છો.

આવો જાણીએ બીજી રાશીઓની સ્થિતિ કેવી રહેશે

મેષ રાશી વાળા લોકોના જીવનમાં ઘણા ફેરફાર જોવા મળશે. ધનને લઈને સ્થિતિ સામાન્ય રહેશે. તમારે તમારા ખર્ચા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. જ્યાં જરૂર હોય ત્યાં પૈસા ખર્ચ કરો. આરોગ્ય નબળું રહેશે. પરણિત લોકોનું જીવન આનંદમય રહેશે. જીવનસાથીનો પૂરો સહકાર મળશે. આ રાશિના લોકો જો કોઈ નવો બિજનેસ શરુ કરવા માંગે છે, તો ઘરના વડીલોની સલાહ જરૂર લેવી, તેનાથી તમને ફાયદો મળવાની વધુ સંભાવના છે. ભાગ્યથી વધુ તમે તમારા કર્મ ઉપર વિશ્વાસ કરો. તમે મહેનત કરશો તો બધું પ્રાપ્ત કરી શકો છો.

કર્ક રાશી વાળા લોકોનો સમય મિશ્ર રહેવાનો છે. તમારા મનમાં એક સાથે ઘણા વિચાર ઉભા થઇ શકે છે. તમે તમારા મનનું ધારેલુ કરવાનો ઘણો પ્રયત્ન કરશો. પોતાને એકલા અનુભવી શકો છો. ધાર્મિક કામોમાં વધુ મન લાગશે, જેથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. તમે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો નહિ તો તમને નુકશાન થઇ શકે છે. તમારી આવક સામાન્ય રહેશે. કૌટુંબિક જવાબદારીઓ મળી શકે છે, જેના માટે તમે તૈયાર રહો. સંતાનને લઈને થોડા ચિંતિત જોવા મળશો.

તુલા રાશી વાળા લોકોને કોઈ પણ લાંબા અંતરના પ્રવાસ ઉપર જવાથી દુર રહેવું પડશે નહિ તો ઈજા કે અકસ્માત થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમારુ મન કોઈ વાતને લઈને અશાંત રહેશે. તમે તમારા મનમાં નકારાત્મક વિચાર આવવા ન દો, નહિ તો તેની અસર તમારા કામ ઉપર પડશે. કૌટુંબિક વાતાવરણ સારું રહેવાનું છે. કુટુંબના બધા સભ્યો તમને પૂરો સહકાર આપશે. જો કોર્ટ કચેરીનો કોઈ કેસ ચાલી રહ્યો છે તો તેમાં તમને સારું પરિણામ મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. પ્રેમ જીવન પસાર કરી થેલા લોકો પોતાના સંબંધોને જોઇને ઘણા ખુશ રહેશે. પરણિત લોકોના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

વૃશ્ચિક રાશી વાળા લોકોનું મન થોડું ઉદાસ રહેશે. તમારા થોડા સુધરતા કામ બગડી શકે છે, જેના કારણે તમે વધુ ચિંતિત રહેશો. જીવનસાથીનો દરેક વખતે સહયોગ મળશે. જીવનસાથી પૂરો પ્રયત્ન કરશે કે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવી શકે. ખાવા પીવાની ટેવમાં સુધારો કરો, નહિ તો આરોગ્યને અસર થઇ શકે છે. કોઈ પણ મોટું રોકાણ કરવાથી દુર રહો. વિદ્યાર્થી વર્ગના લોકોએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે.

મકર રાશી વાળા લોકોનો સમય વિકટ રહેશે. ધર્મ-કર્મના કામોમાં તમારો રસ વધશે. ધાર્મિક કામો ઉપર વધુ ધન ખર્ચ થઇ શકે છે. ભાગ્યનો સાથ ન મળવાને કારણે તમારે ઘણા કામોમાં વધુ મહેનત કરવી પડશે. કાર્યક્ષેત્રમાં કોઈ સાથે માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. તમે તમારા ઉપર નકારાત્મક વિચારો ન આવવા દેશો. સંતાનના ભવિષ્યને લઈને તમે કોઈ નવી યોજનાઓ બનાવી શકો છો.

મીન રાશી વાળા લોકોનો સમય સારો રહેશે પરંતુ તમારે તમારા દાંપત્ય જીવનમાં સંભાળીને રહેવાની જરૂર છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. કુટુંબ માટે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી શકો છો. વેપાર સાથે જોડાયેલા લોકો પોતાના વેપારમાં કોઈ પ્રકારના ફેરફાર ન કરે નહિ તો ફાયદાને બદલે નુકશાન થઇ શકે છે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે, તે તમને નુકશાન પહોચાડવાની દરેક સંભવ પ્રયત્ન કરશે, એટલા માટે સતર્ક રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મજૂરના દીકરાનો અભ્યાસ ખર્ચ ઉપાડી લેશે આનંદ મહિન્દ્રા, કયા કારણે ઉઠાવ્યું આ પગલું.

Amreli Live

ચિમ્પાન્જીએ જંગલમાં જતા પહેલા કર્યું કઈંક આવું, વિડીયો જોઈને થઈ જશો દંગ

Amreli Live

ઘરે બેઠા આવી રીતે શરુ કરો ટોયલેટ ક્લીનર બનાવવાનો બિઝનેસ, બનાવો પોતાની બ્રાન્ડ.

Amreli Live

આ છે માં સંતોષીનો ચમત્કારિક દરબાર, જ્યાં ભક્તોને મનોકામના પૂરી કરવાનો મળે છે આશીર્વાદ.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

120 કિલો સોનુ અને 1000 કરોડનું શ્રી રામાનુજાચાર્યનું મંદિર, 216 ફિટ ઉંચી મૂર્તિ હોવાથી ગિનીઝ બુકમાં નોંધાયું નામ.

Amreli Live

આ ટીવી સેલિબ્રિટીઝે એક જ પાર્ટનર સાથે બે વખત કર્યા લગ્ન.

Amreli Live

સંત ના બે વાક્ય પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે, રાજ દરબારમાં ચોરને પકડીને લાવામાં આવ્યો પછી.

Amreli Live

આ 6 રાશિઓ પર શિવ-ગણેશની વરસશે કૃપા, આવશે સારા દિવસ, ભાગ્યના દમ પર આ રીતે મળશે લાભ

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, ભોલેનાથના મળશે આશીર્વાદ

Amreli Live

લંડનમાં લાખોની નોકરી છોડી શરુ કરી ખેતી, આજે વર્ષે આટલા લાખથી પણ વધારે કમાય છે નેહા ભાટિયા

Amreli Live

પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

Amreli Live

જાણો કઈ રીતે કુંડામાં ઉગાડી શકો છો ઓર્ગેનિક બટાકા, ખુબ જ સરળ છે ઘરે બટાકા ઉગાડવા.

Amreli Live

આ શું ગળી ગયો હતો વિશાળ અજગર, નીકળ્યું તો લોકો થઈ ગયા દંગ, જુઓ ચકિત કરનાર વિડીયો.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

‘તારક મેહતા’ ની અંજલિએ શો છોડવાનું જણાવ્યું કરણ, બોલી – ‘સેટ પર….’

Amreli Live

119 વર્ષ જુના 25 ફૂટ ઊંચા ગણેશજીને શણગારવામાં 15 દિવસ લાગે છે, તેમને હીરા, માણેક, મોતી, પોખરાજથી સજાવ્યા.

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live