26.2 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

નોર્થ કોરિયા : લૉકડાઉનમાં ભાગ્યાં પતિ-પત્ની, મળી મોતની સજા!

પ્યોંગયાંગ: નૉર્થ કોરિયાથી ભાગવાના પ્રયત્ન કરનારા એક દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું. તે પોતાના 14 વર્ષના ભત્રીજા સાથે ભાગી રહ્યાં હતા જ્યારે ફાયરિંગ સ્ક્વૉડે તેમને મારી નાખ્યા. તેઓ દેશમાં લાગેલા કોરોના વાયરસ લૉકડાઉનની વચ્ચે રેંગયાંગ પ્રાંતમાં હેનસાનમાં પોતાના ઘર તરફ ભાગી રહ્યા હતા. સ્થાનીક લોકોના કહેવા અનુસાર, તેઓ પોતાના ભત્રીજાને તેના પેરેન્ટ્સ પાસે સાઉથ કોરિયા મોકલવા માગતા હતા. ઉલ્લેખનીય છે કે નૉર્થ કોરિયા એ વાતનું ખંડન કરતું રહ્યું છે કે, તેને ત્યાં કોરોના વાયરસનો કોઈ કેસ છે પરંતુ સતર્કતા વર્તવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સરહદ પર કોરોના વાયરસને કારણે સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સ્થાનીક લોકો અનુસાર પતિ-પત્નીને સરહદ પાર કરવા પર અરેસ્ટ કરી લેવામાં આવ્યા. ભત્રીજાની ઉંમર ઓછી હોવાને કારણે છોડી દેવાયો પણ કોઈ સુનવણી વિના દંપતીને મારી નાખવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, લૉકડાઉનને કારણે તેમના કામને નુકસાન થઈ રહ્યું હતું જેનાથી તેઓ ખૂબ પરેશાન હતા. જાણકારી અનુસાર, નૉર્થ કોરિયાના અધિકારીઓ એ વાતને સાર્વજનિક રીતે નથી માની રહ્યાં કે, દેશમાં કોરોનાનો કોઈ કેસ છે પણ આંતરિક વિસ્તારોમાં જઈને લોકોને સાવધાન રહેવા માટે કહી રહ્યાં છે.

દેશમાં કોરોના નહીં?

બીજી તરફ ફેબ્રુઆરીમાં દેશના અધિકારીઓની એક મીટિંગની તસવીર સામે આવી હતી જેમાં બધાએ માસ્ક લગાવી રાખ્યા હતા. ત્યારે સવાલ ઉઠી રહ્યાં હતા કે, જ્યારે દેશમાં ઈન્ફેક્શન નથી તો અધિકારીઓએ માસ્ક કેમ લગાવ્યા છે. બીજી તરફ ચીન સાથે જોડાયેલી સરહદને પણ બંધ કરી દેવાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કિમ જૉંગ ઉન કોરોનાના ઈન્ફેક્શનની વાત સ્વીકાર કરી નબળાં દેખાવા માગતા નથી.


Source: iamgujarat.com

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 7074 નવા કેસ, કુલ કેસ બે લાખને પાર

Amreli Live

જૂનાગઢમાં પૂર્વ પ્રેમીએ પરિણિત પ્રેમિકાની બજારની વચ્ચે કરી હત્યા, મૃતદેહ પાસે જ બેસી રહ્યો

Amreli Live

ઓડિશા રથયાત્રામાં આવ્યા 5000 લોકો, બધાનો થશે કોરોના ટેસ્ટ

Amreli Live

શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને સભ્ય પદેથી આપ્યું રાજીનામું

Amreli Live

ડિપ્રેશનમાં હોવાનું કહી આ એક્ટ્રેસે FB પર આપી આત્મહત્યાની ધમકી

Amreli Live

એક સાથે 6 ગ્રહ વક્રી અને સૂર્ય ગ્રહણ ખૂબ જ દૂર્લભ યોગ, દુનિયા પર થશે આ અસર

Amreli Live

કોરોનાને કારણે મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ રદ્

Amreli Live

કોરોના દર્દી પાસેથી 7 કિમીની રાઈડ માટે એમ્બુલન્સે ચાર્જ કરી આટલી મોટી કિંમત

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

ICC વર્લ્ડકપ પર સતત નિર્ણય ટાળી રહ્યું છે, કંટાળીને BCCIએ IPL માટે લીધો આવો નિર્ણય

Amreli Live

અમેરિકામાં હિંસા અટકવાનું નામ નથી લેતી, પ્રદર્શનકારીઓ બેકાબૂ 25 શહેરોમાં તોડફોડ-આગજની

Amreli Live

અમદાવાદ: 33 દિવસમાં પહેલીવાર કોરોનાના સૌથી ઓછા 235 કેસ નોંધાયા

Amreli Live

આતંકવાદીઓનું નવું સરનામું ઉત્તર કાશ્મીર, એક્શન

Amreli Live

22 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

AMCએ જાહેર કરી નવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની યાદી, 30 નવા વિસ્તારો ઉમેરાયા

Amreli Live

લોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ

Amreli Live

કતરના પ્રિન્સની ‘ફિલ્મી’ લાઈફસ્ટાઈલ વિશે જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને ગણાવ્યો ‘શહીદ’

Amreli Live

સુરતઃ કોરોના સંક્રમિત રત્નકલાકારોને પૂરો પગાર આપી હોસ્પિટલ ખર્ચ ભોગવી રહ્યા છે ડાયમંડ યુનિટો

Amreli Live

ગુજરાતના જાણીતા કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન

Amreli Live